gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રઢુ, હલધરવાસ અને નડિયાદમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા | Seven people caught gambling from Radhu H…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
રઢુ, હલધરવાસ અને નડિયાદમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા | Seven people caught gambling from Radhu H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ બેરોકટોક 

જે-તે વિસ્તારની પોલીસે જુગારનું સાહિત્ય, રોકડ સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધ્યો

નડિયાદ: ખેડા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. ત્યારે પોલીસે રઢુ, હલધરવાસ અને નડિયાદમાં હાર જીતનો જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે જે-તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવેલ છે.

ખેડા ટાઉન પોલીસ સોમવારે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, રઢુ સીમમાં વારસંગ રોડ ઉપર કેટલાક લોકો પોતાના ફાયદા સારું પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે રેડ પાડતા પત્તા પાનાનો જુગાર રમતા બટુક નારણભાઈ પટેલ, રમેશ હમીરભાઈ ઠાકોર અને વિઠ્ઠલભાઈ જીવાભાઇ ઠાકોરને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧,૫૫૦ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે બીજા બનાવમાં , મહેમદાવાદ પોલીસે હલધરવાસ ગામના વડનગર વિસ્તારમાં ખુલ્લામાં પત્તા પાનાનો જુગાર રમતા રાકેશભાઈ રવજીભાઈ ખાંટ અને ભુપતભાઈ સનાભાઇ ડાભીને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૪૧૦ સાથે ઝડપી પાડયા હતા. આ ઉપરાંત નડિયાદ ટાઉન પોલીસે નડિયાદ બસ સ્ટેન્ડ નજીક પકોડી સામે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર લખતા તાલીબહુસેન ગુલામનબી મલેકને રૂ.૭૩૦ રોકડ સાથે ઝડપી પાડયો હતો. આ ઉપરાંત નડિયાદ શહેર પોલીસે જવાહર નગર ડબ્બાવાસમાંથી વરલી મટકાનો જુગાર લખતા કલ્પેશ બાબુભાઈ તળપદાને રોકડ રૂ. ૩૦૦ સાથે ઝડપી પાડયો હતો. આ ચારે બનાવ અંગે જે-તે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
સેન્સેકસ 208 પોઈન્ટ ઊંચકાઈને 84273 | Sensex rises 208 points to 84273

ભાવનગરમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારીના ત્રણ સ્થળોએ દરોડા | Raids at three locations of perfume man…

ભાવનગરમાં પરફ્યુમના ઉત્પાદક અને વેપારીના ત્રણ સ્થળોએ દરોડા | Raids at three locations of perfume man...

મીયાપુર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડવાથી તમાકુના પાકમાં પાણી ફરી વળ્યાં | A gap in the canal on t…

મીયાપુર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડવાથી તમાકુના પાકમાં પાણી ફરી વળ્યાં | A gap in the canal on t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં 10 હજારથી વધુ માઈભક્તોએ કરી ડિજિટલ આરતી, આઠમા નોરતે ખાસ ઝાંખી | Spectacular Digital Aarti …

6 months ago
વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલી મહિલાએ ૪૯ લાખની સામે ૯૦ લાખ ચૂકવ્યા | Woman trapped by the moneylenders…

4 weeks ago
‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી | America Threa…

12 months ago
પાન્સ ગામે આવેલ સર્વે નં.૨ ની જમીન બાબતે સી.એમ.પોર્ટલ ફરિયાદ નો જવાબ આપવામાં વન વિભાગ નિષ્ફળ.

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News