gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયાનો યુક્રેન ઉપર ‘ઓરેશ્નિક’ મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia’s m…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in INDIA
0 0
0
રશિયાનો યુક્રેન ઉપર ‘ઓરેશ્નિક’ મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia’s m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રશિયા-યુક્રેન યુદ્ધ બેહદ ખતરનાક વળાંકે

શનિવાર-રવિવાર વચ્ચેની રાત્રીએ આશરે 1 વાગે કીવમાં જોરદાર ધમાકા સંભળ્યા યુક્રેનનાં એરફોર્સ તો સંભવિત હુમલાની પહેલેથી જ ચેતવણી આપી હતી

નવી દિલ્હી: રશિયા યુક્રેન યુદ્ધ બેહદ ખતરનાક વળાંકે પહોંચ્યું છે તે અટકવાનું નામ નથી લેતું. પૂર્વે યુક્રેને રશિયા ઉપર ડ્રોન વિમાનોથી કરેલા હુમલાનું વેર વાળવા રશિયાએ શનિવાર-રવિવાર વચ્ચેની રાત્રીએ ૧ વાગે યુક્રેનનાં પાટનગર કીવ ઉપર પ્રચંડ મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. તેમાં કેટલીએ મોટી ઈમારતો, સ્કૂલો, અન્ય નાગરિક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. જોકે હજી સુધીમાં માત્ર એક જ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પ્રમુખ ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ રહેવા જણાવી દીધું છે.

આ ધમાકો થયો તે પહેલાં થોડા સમયે યુક્રેનનાં એરફોર્સે આવા હુમલાની સંભાવના અંગે ચેતવણી ઉચ્ચારી હતી. તેણે જણાવ્યું હતું કે રશિયા તેના બેહદ ખતરનાક ‘ઓરેશ્નિક’ હાઈપર સોનિક બેલાસ્ટિક મિસાઇલ્સથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

કીવના મેયરે જણાવ્યું હતું કે, નુકશાન વેઠેલા વિસ્તારોમાં રાહતકાર્ય ઝડપભેર ચલાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર યુક્રેનમાં ‘એર-ડીફેન્સ સીસ્ટીમ’ હાઈ એલર્ટ પર મુકી દેવાઈ છે.

રશિયાના આ હુમલાની કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઉગ્ર ટીકા કરી છે.

રશિયાના આ હુમલા પૂર્વે પ્રમુખ ઝેલેન્સ્કીએ દેશવાસીઓને શનિવારે સાંજે જ કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે, પુતિનની સેના કોઈ એક જ સ્થળને નહીં પરંતુ એક સાથે અનેક સ્થળોને – પાટનગર કીવ સહિત લગભગ તમામ શહેરો ઉપર એક સાથે નિશાન બનાવવા માગે છે. તેની પાસે અનેક પ્રકારનાં ઘાતક શસ્ત્રો છે. શનિવારે રાત પડતાં જ સાયરન વગાડવામાં આવશે તેને જરા પણ હળવી રીતે ન લેતા, કારણ કે રશિયાનાં પાગલ મનની કોઈ સીમા નથી. તેથી સાયરન વાગે કે તુર્તજ બંકરોમાં છુપાઈ જજો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga...

મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…

મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ | lg electro…

9 months ago
મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

4 months ago
તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક | 3 day rbi mpc …

11 months ago
વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News