gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રસ્તા વચ્ચે વેરાતા કચરા અંગે ડમ્પરને રોકવા જતા ચાલકે કોર્પોરેટરના વાહનને ટક્કર મારી | Driver hits co…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
રસ્તા વચ્ચે વેરાતા કચરા અંગે ડમ્પરને રોકવા જતા ચાલકે કોર્પોરેટરના વાહનને ટક્કર મારી | Driver hits co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કલાદર્શનથી ડીપીએસ સ્કૂલ તરફ જતા રસ્તેથી પાલિકાના ડમ્પરમાં ખૂબ જ કચરો ભરીને ડ્રાઇવર જઈ રહ્યો હતો રસ્તા પર કચરો પડી રહ્યો હતો ત્યારે પાછળથી આવતા કોર્પોરેટરે ચાલકને રોકવા પ્રયાસ કરતા પૂરપાટ જતાં ડમ્પર ચાલકે કોર્પોરેટરના વાહન સાથે જ અકસ્માત સર્જી દીધો હતો. જોકે ચાલકે ખૂબ માફી માગી આજીજી કરતા કોઈપણ જાતની કાર્યવાહી વિના કોર્પોરેટરે તેને જવા દઈને વાહન ધીમે ચલાવવા સહિત કચરો ઓછો ભરવા સલાહ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે પૂર્વ વિસ્તારમાં કલાદર્શન ચાર રસ્તાથી ડીપીએસ સ્કૂલ તરફના રોડ રસ્તા પરથી પાલિકાના ડમ્પરમાં વધુ પ્રમાણમાં કચરો ભરીને પુરપાટ જતો હતો. પરિણામે રોડ રસ્તા પર ચારે બાજુએ કચરો ઉડીને પડતો હતો. 

દરમિયાન વોર્ડ નં. 15ના કોર્પોરેટર આશિષ જોશી ડમ્પર પાછળ પોતાનું વાહન ચલાવીને જતા હતા. જેથી ચારે બાજુએ ડમ્પરનો કચરો ઉડતો જોઈને પોતાનું વાહન ડમ્પર ચાલકની આગળ લઈ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પૂરપાટ જતા ડમ્પર ચાલકે કોર્પોરેટરના વાહનને જ પાછળથી ડમ્પર અથાડી દીધું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Next Post
અમદાવાદ: બાપુનગરમાં SOGની ટીમ ત્રાટકી, ઘરેથી ગાંજો વેચતા ત્રણની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર | Ahmedaba…

અમદાવાદ: બાપુનગરમાં SOGની ટીમ ત્રાટકી, ઘરેથી ગાંજો વેચતા ત્રણની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર | Ahmedaba...

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે બાળકોને નોકરી રાખી બાળ મજુરી કરાવતા પ્લાસ્ટિક એજન્સીના સંચાલક સ…

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે બાળકોને નોકરી રાખી બાળ મજુરી કરાવતા પ્લાસ્ટિક એજન્સીના સંચાલક સ...

વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train will run between Vadodar…

વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train will run between Vadodar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢથી પરત ફરતા પરિવારને ભીટોડી હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણ બાળકોના મોત, 9 લોકોને ઈજા | pavagadh …

6 months ago
લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે…

12 months ago
બિહારની નવી સરકારમાં ચિરાગ પાસવાન માંગશે ડેપ્યુટી CMનું પદ? દારુબંધી મુદ્દે પણ લેવાઈ શકે મોટો નિર્ણય…

11 months ago
છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય | In Divorce Case Dete…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News