gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રહેણાંકના મકાનમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of liqu…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
રહેણાંકના મકાનમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of liqu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દારૂ-બિયરનો જથ્થો રાજસ્થાનના શખ્સે આપ્યો હતો

– લોકલ ક્રાઈમબ્રાન્ચે વિદેશી દારૂ, બિયરના ટીન મળી કુલ રૂ. 8.94 લાખનો મુદામાલ કબ્જે લીધો

ભાવનગર : ટોપ થ્રી સર્કલ તરસમીયા રોડ વિસ્તારના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂ.૮.૯૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન નિલેશ ઉર્ફે ભુરો કિશોરભાઇ બારોટ (રહે.પ્લોટ નંબર-૨૮ શિવ સાગર સોસાયટી-૦૨, ટોપ થ્રી સર્કલથી તરસમીયા રોડ, ભાવનગર) નામનો શખ્સ તેના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાને ઇંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડી પ્રથમ નિલેશ ઉર્ફે ભુરોને ઝડપી લીધો હતો અને મકાનમાં પ્રવેશી દાદર નીચે બનાવેલ સ્ટોર રૂમમાં તલાશી લેતા ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ બોટલ ૩૬૬૭ કિંમત રૂ.૮,૬૮,૦૬૦ અને બિયર ટીન-૧૨૦ રૂ.૨૬,૪૦૦ મળી કુલ રૂ.૮,૯૪,૪૬૦ સાથે નિલેશ ઉર્ફે ભુરોની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂ બિયરનો જથ્થો સુરેશ બિશ્નોઈ (રહે. સાંચોર, રાજસ્થાન) નામનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ સંદર્ભે લોકલ ક્રાઈમબ્રાન્ચે બન્ને શખ્સ વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોડ ક્રોસ કરતી બે મહિલાઓને કારચાલકે ટક્કર મારતા મોત | Two women crossing the road die after being hi…
GUJARAT

April 5, 2026
દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun…

કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving …

Next Post
સોનામાં રૂ.1,12,000, ચાંદીમાં રૂ.1,26,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 12 000 silver hi…

સોનામાં રૂ.1,12,000, ચાંદીમાં રૂ.1,26,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 12 000 silver hi...

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક રહેણાંક વિસ્તારમાં લુખ્ખાતત્વોના ત્રાસ | Robbers harass residential are…

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક રહેણાંક વિસ્તારમાં લુખ્ખાતત્વોના ત્રાસ | Robbers harass residential are...

આજે વિધાનસભા ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર આપશે અભિનંદન પ્રસ્તાવ, બે મહત્ત્વના બિલ કરાશ…

આજે વિધાનસભા ચોમાસું સત્રનો બીજો દિવસઃ CM ઓપરેશન સિંદૂર આપશે અભિનંદન પ્રસ્તાવ, બે મહત્ત્વના બિલ કરાશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીપી રાધાકૃષ્ણન સામે હાર બાદ સુદર્શન રેડ્ડીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘પરિણામ મારા પક્ષમાં નથી, પ…

7 months ago
બૂટલેગરો અને પોલીસ વચ્ચેના કથિત સંપર્કની તપાસ શરૃ થતા ફફડાટ | Flurry as investigation into alleged c…

3 months ago
PM મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ 2 કિ.મી.ની શૌર્યયાત્રામાં જોડાશે, પછી રાજકોટ જશે | PM Modi to J…

BIG NEWS: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ અમલી | Commercial Cylin…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News