gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના આંગડિયાના છાણી પોલીસે 50 લાખ કાઢી લીધા હોવાનો આક્ષેપઃપીઆઇએ રકમ પરત અપાવ્યાની પણ ચર્ચા | All…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના આંગડિયાના છાણી પોલીસે 50 લાખ કાઢી લીધા હોવાનો આક્ષેપઃપીઆઇએ રકમ પરત અપાવ્યાની પણ ચર્ચા | All…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ આંગડિયા પેઢી દ્વારા સિક્યુરિટી દ્વારા રોકડ રકમની જોખમી  હેરાફેરી દરમિયાન વડોદરાના છાણી વિસ્તારમાં પોલીસ કર્મી દ્વારા જ રૃ.૫૦ લાખ કાઢી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો થતાં પોલીસ કમિશનરે તપાસ સોંપી છે.જો બનાવમાં વિગતો મળશે તો ઇન્કમટેક્સને પણ જાણ કરાશે.

રાજકોટની આંગડિયા પેઢી દ્વારા લખનૌથી કારમાં રૃ.૩.૫૦ કરોડ રાજકોટ લઇ જવામાં આવતા હતા ત્યારે તા.૧૦મીએ રાતે છાણી પોલીસના  બે કર્મચારી દ્વારા કાર ચેક કરવાના નામે ૫૦ લાખ કાઢી લઇ વહેંચી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચર્ચા મુજબ છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ બંને પોલીસ કર્મીને  બોલાવી આ રકમ પરત અપાવી દીધી હતી.પરંતુ આ અંગે કોઇ ગુનો નોંધાયો નથી કે સીસીટીવી ફૂટેજ સહિતના કોઇ પુરાવા પણ નથી.

જેથી પોલીસ કમિશનરે આ  બનાવની તપાસ એસીપીને સોંપી છે અને તપાસ પુરી ના થાય ત્યાં સુધી જેની સામે આક્ષેપ કરાયા છે તે હેકો રમેશ મોરવડીયા અને લોક રક્ષક શ્રવણસિંહ વાઘેલાની પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
હરણી રોડ પર ડુપ્લિકેટ પોલીસે સિનિયર સિટિઝનને કહ્યું,આમ દાગીના પહેરીને ફરી ના શકો..ચેન-વીંટી લૂંટી ફર…

હરણી રોડ પર ડુપ્લિકેટ પોલીસે સિનિયર સિટિઝનને કહ્યું,આમ દાગીના પહેરીને ફરી ના શકો..ચેન-વીંટી લૂંટી ફર...

સોનામાં રૂ. 1,15,000, ચાંદીમાં રૂ.1,31,500નો વિક્રમ | Gold hits record high of Rs 1 15 000 silver hi…

સોનામાં રૂ. 1,15,000, ચાંદીમાં રૂ.1,31,500નો વિક્રમ | Gold hits record high of Rs 1 15 000 silver hi...

ટ્રમ્પ ટેરિફથી રત્નો અને ઝવેરાતના વેપારમાં મિશ્ર વલણ સાથે અનિશ્ચિતા | Trump tariffs lead to uncertai…

ટ્રમ્પ ટેરિફથી રત્નો અને ઝવેરાતના વેપારમાં મિશ્ર વલણ સાથે અનિશ્ચિતા | Trump tariffs lead to uncertai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…

6 months ago
ક્લાઈમેટ ચેન્જ દુનિયાએ અનુભવેલી સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ | Cl…

1 year ago
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ:અંબાજીમાં ભક્તોની ભારે ભીડ મળી જોવા

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News