gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા | Two accused involved in the murder of a youn…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા | Two accused involved in the murder of a youn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં

ચેનની ચિલઝડપ સહિતના ગુનામાં પકડાયેલા મૃતકે બંને આરોપીઓને સમાધાન માટે અમરાવતી બોલાવ્યા હતા

રાજકોટ: રાજકોટના નાણાવટી ચોક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને ચેનની ચિલઝડપ સહિતના ઘણાં ગુનાઓમાં પકડાયેલા વિમલ ઉર્ફે ભાયો સતિષ અગ્રાવતની મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હત્યા કરી ભાગી ગયેલા બે આરોપીઓ માહિર મજીદ સોલંકી (ઉ.વ.રર, રહે. જંગલેશ્વર) અને રાજ વાહીદ ચૌહાણ (ઉ.વ.રર, રહે. નાણાવટી ચોક, આવાસ યોજનાના કવાર્ટર)ને પેરોલ ફર્લો સ્કવોડે જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપી લઈ અમરાવતી રૂરલ પોલીસના હવાલે કર્યા હતા. 

રાજકોટ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિમલની સગીર બહેનને એક શખ્સ ભગાડી ગયો હતો. તેના સગા આરોપીઓ માહિર અને રાજ છે. બહેનને ભગાડી જવાના ઝઘડામાં વિમલે આરોપી પક્ષની કાર  ગાંધીગ્રામ પોલીસ મથકના વિસ્તારમાં સળગાવી હતી. જેને કારણે બંને પક્ષો વચ્ચે માથાકૂટ વધી હતી. વિમલ આરોપી પક્ષ પાસેથી સમાધાન માટે પૈસા માંગી ધાક-ધમકી આપતો હતો. 

એટલું જ નહીં હાલ ગુજરાતમાં વોન્ટેડ હોવાથી મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં છૂપાઈ ગયો હતો. જયાંથી તેણે બંને આરોપીઓને સમાધાન માટે બોલાવ્યા હતા. તે વખતે ઝઘડો થતાં બંને આરોપીઓએ તેને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ત્યાર પછી આરોપીઓ ભાગી ગયા હતા. 

આરોપીઓ રાજકોટના હોવાથી અમરાવતી પોલીસે પેરોલ ફર્લો સ્કવોડની મદદ માંગી હતી. જેના પીઆઈ ઝણકાટ અને પીએસઆઈ જે. જી. તેરૈયાએ તપાસના અંતે બંને આરોપીઓને જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપી લઈ અમરાવતી પોલીસના હવાલે કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ઈમ્પોર્ટેડ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : પેકેજિંગ અને લેબલિંગ અંગે ખોરાક શાખાની તપાસ | Checkin…
GUJARAT

May 27, 2026
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા | ISKCON Bridge accident…

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…

Next Post
મિચ્છામી દુકકડમ, આ સભા બરખાસ્ત કરાય છે,મેયર…. ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ફરી કોર્પોરેટર બનવા …

મિચ્છામી દુકકડમ, આ સભા બરખાસ્ત કરાય છે,મેયર.... ઘણાં કોર્પોરેટરોની આંખો ભીની થઈ ફરી કોર્પોરેટર બનવા ...

સુરેન્દ્રનગર, લખતર, મુળી, ધ્રાંગધ્રામાં વરસાદી ઝાપટા ઃ જીરૃને નુકસાનની ભીતિ

રાજકોટમાં પોલીસની પરિક્ષા માટે આવેલી ભાટીયાની યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો | A girl from Bhatia who had …

રાજકોટમાં પોલીસની પરિક્ષા માટે આવેલી ભાટીયાની યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો | A girl from Bhatia who had ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GLDCના નિવૃત ફિલ્ડ સુપરવાઇઝરની 4.92 કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 4 92 crore of retired GLDC…

5 months ago
જામનગર શહેર અને કાલાવડમાં ઇંગ્લિશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા 3 આરોપી પકડાયા : 1 ફરાર | 3 accused wer…

6 months ago
પાટડીના સરકારી હોસ્પિટલના નવિનીકરણનું કામ ખોરંભે ચડતા હાલાકી | Trouble as renovation work at Patdi g…

ટ્રાયલના નામે 2 ટ્રેક્ટર બઠાવી જનાર બે શખ્સ સુરેન્દ્રનગરથી ઝડપાયા | Two men who stole 2 tractors in …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News