gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટની હચમચાવતી ઘટના : ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત | man d…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
રાજકોટની હચમચાવતી ઘટના : ચાલુ ટ્રેનમાંથી મુસાફરે પાણીની બોટલ ફેંકી, તરુણને છાતીમાં વાગતા મોત | man d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News :  રાજકોટના શાપરમાંથી ગઈ કાલે પસાર થયેલી ટ્રેનમાં સવાર એક મુસાફરે જોરથી બહાર પાણીની બોટલ ફેંકી હતી, જે સીધી છાતીમાં વાગતાં તરૂણ મૃત્યુ નીપજયું હતુ. શાપર પોલીસે અજાણ્યા મુસાફર સાથે બેદરકારીથી મૃત્યુ નીપજાવવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશનાં સંતોષભાઈ ગોડઠાકર શાપરનાં ગણેશનગર વિસ્તારમાં રહે છે અને કારખાનામાં મજૂરી કરે છે. તેનો 14 વર્ષનો પુત્ર બાદલ ગઈકાલે બપોરે અન્ય ચારથી પાંચ મિત્રો સાથે શાપરમાં આવેલા મસ્કત ફાટક તરીકે ઓળખાતા વિસ્તારમાં ગયો હતો, જયાંથી પસાર થતાં રેલવે ટ્રેક નજીક બાદલ અને તેનાં મિત્રો બેઠા હતાં. બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ વેરાવળ – બાંદ્રા ટ્રેઈન પસાર થઈ હતી. જેમાં બેઠેલા અજાણ્યા મુસાફરે જોરથી પાણીની બોટલ બહાર ફેંકી હતી. જે સીધી બાદલની છાતીનાં ભાગે વાગતાં તે ત્યાં જ ઢળી પડયો હતો.

તેને તત્કાળ શાપરનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો. જયાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં શાપર પોલીસ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ પહોંચી હતી.

શરૂઆતમાં પોલીસને હાર્ટએટેકથી મોત નીપજવાની શંકા ગઈ હતી. જેનું સમાધાન કરવા પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા ચાલુ ટ્રેનમાંથી એક મુસાફરે ફેંકેલી પાણીની બોટલ છાતીમાં વાગતા બાદલ ઢળી પડયાનું જોવા મળ્યું હતું. 

જેથી શાપર પોલીસે રાજકોટમાં ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમણે એવો અભિપ્રાય આપ્યો હતો કે હૃદયનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. જયાં કોઈ વજનદાર વસ્તુ પ્રેશરથી વાગે તો મૃત્યુ થઈ શકે છે. આ કિસ્સામાં પણ તેમ જ થયાનું જણાય છે. પરિણામે શાપર પોલીસે અજાણ્યા મુસાફર સાથે બેદરકારી દાખવી, મૃત્યુ નિપજાવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી મુસાફરની ઓળખ મેળવવા પોલીસે તજવીજ શરૂ કરી છે. મૃતક બાદલ ધો.5માં અભ્યાસ કરતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…
GUJARAT

March 29, 2026
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે અમદાવાદમાં બાવન સ્પોટ ઉપર ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ કાર્ય…

ગતિશીલ ગુજરાત ! સૌરાષ્ટ્રમાં રૂા.5,328 કરોડના 30 પ્રોજેક્ટ્સમાં વિલંબથી રૂા.410 કરોડનો ફટકો | Dynami…

Next Post
સેન્સેક્સમાં 1390, નિફટીમાં 354 પોઇન્ટનો કડાકો

ટેરિફના કારણે ભારતના અર્થતંત્ર પર 5 થી 10 બેસિસ પોઈન્ટ્સની અસર થશે | Tariffs will impact India’s eco…

ટેરિફના કારણે ભારતના અર્થતંત્ર પર 5 થી 10 બેસિસ પોઈન્ટ્સની અસર થશે | Tariffs will impact India's eco...

Waqf Amendment Bill LIVE: થોડીવારમાં રજૂ થશે વક્ફ સુધારા બિલ, સરકાર-વિપક્ષમાં કોનું પલડું ભારે | waq…

Waqf Amendment Bill LIVE: થોડીવારમાં રજૂ થશે વક્ફ સુધારા બિલ, સરકાર-વિપક્ષમાં કોનું પલડું ભારે | waq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o…

1 month ago
ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં ગુજરાતમાં બીજો અને ભારતમાં ૧૧મો ક્રમ મેળવતું જામનગર શ્રેષ્ઠ એરપોર્ટ

9 months ago
જામનગરમાં ભયજનક બાંધકામોને ચોમાસા પહેલાં સેઈફ સ્ટેજે લઈ જવાની સુચના આપતી મહાનગરપાલિકા | JMC advises …

12 months ago
અમદાવાદનો આ બ્રિજ ખૂબ જર્જરિત હોવાથી બંધ કરાયો, ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું | Dilapidated Bridge in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News