gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ભયજનક બાંધકામોને ચોમાસા પહેલાં સેઈફ સ્ટેજે લઈ જવાની સુચના આપતી મહાનગરપાલિકા | JMC advises …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ભયજનક બાંધકામોને ચોમાસા પહેલાં સેઈફ સ્ટેજે લઈ જવાની સુચના આપતી મહાનગરપાલિકા | JMC advises …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભયજનક ઈમારતોનું પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે દર વર્ષે ફિઝિકલ સર્વ કરવામાં આવે છે, જે દરમ્યાન ધ્યાનમાં આવેલ તેમજ વોર્ડ ઇજનેર દ્વારા રૂટીન વોર્ડ રાઉન્ડ દરમ્યાન ધ્યાને આવેલ અને મહાનગર પાલિકાને મળેલ જુદી-જુદી અરજીઓ અન્વયે જણાવેલ ભયજનક ગાણાતી ઈમારતો કે ઈમારતના ભાગ માટે જે તે આસામીઓ અને વપરાશકર્તાઓને જી.પી.એમ.સી. એક્ટની કલમ-294 મુજબ નોટીસ ઈસ્યુ કરી આવા ભયજનક અને જર્જરિત ભાગ કે ઈમારતોને સેઈફ સ્ટેજે લાવવા માટે જાણ કરવામાં આવે છે.

આ જાહેર નોટીસથી વર્ષ 2025 ની પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે આવા જામનગર મહાનગરપાલિકાની 48-વિસ્તારમાં આવેલ ભયજનક જર્જરિત ઈમારતો કે ઈમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક બાંધકામને સેઈફ સ્ટેજે લાવી જામનગર મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રક્ચર એન્જીનીયર પાસેથી સ્ટેબીલીટી અંગેનું સર્ટીફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવાનું રહેશે. 

અન્યથા કોઈપણ હોનારતને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ઈમારતનો ભોગવટો કરનાર આસામી/માલિકની રહેશે, જેની લગત આસામીએ નોંધ લેવાની રહેશે.

શહે૨માં જુદા-જુદા વિસ્તારમાં આસામીઓ ધ્વારા ઈમારતનું રીનોવેશન/રીપેરીંગ, ફ્લોરીંગ ચેન્જ, દિવાલોના આંતરીક ફેરફાર વિગેરે જેવા કામો કે જેમાં વિકાસ પરવાનગી મેળવવાની જરૂરીયાત રહેતી નથી, તેવા કામો સમયાંતરે કરવામાં આવતા હોય છે. આવા કામો મહાનગરપાલિકાના ૨જીસ્ટર્ડ આર્કિટેક્ટના સુપરવિઝનમાં તથા સ્ટ્રક્ચર એન્જીનીયરની યોગ્ય સલાહ મેળવ્યા બાદ જ કરાવવા જરૂરી છે. જેથી કરી બાંધકામના સ્ટ્રક્ચરલ ડેમેજને અટકાવી શકાય તથા જાનહાનિ પણ નિવારી શકાય. આથી તમામ શહેરીજનોને અપિલ કરવામાં આવે છે કે આવા રીનોવેશન/રીપેરીંગ, મકાનની અંદરના આંતરીક ફેરફારો નિષ્ણાતોની સલાહ તથા માર્ગદર્શન હેઠળ જ કરવામાં આવે. ખાસ કરીને ગઢની રાંગની અંદરના વિસ્તારીમાં સનદી બાંધકામોમાં કોઈ પણ આંતરીક ફેરફારો કરતાં પહેલા રજીસ્ટર્ડ ઍન્જીનીયરની સલાહ તથા માર્ગદર્શન મેળવી લઈ તેઓના સુપરવિઝન હેઠળ અન્ય ખાતાના જરૂરી એન.ઓ.સી. મેળવી આવા કામો હાથ ધરવા તેમજ રીનોવેશન રીપેરીંગ કામ ઉપરાંત કોઈપણ બાંધકામમાં અપર ફ્લોર  કરતાં સમયે હૈયાત બાંધકામની યોગ્ય સ્ટ્રક્ચરલી ચકાસણી કરાવ્યા બાદ જ ધોરણસરની વિકાસ પરવાનગી મેળવી, મહાનગરપાલિકાના રજીસ્ટર્ડ એન્જીનીય૨ની સલાહ તેમજ સુપરવિઝન હેઠળ જ આવા કામો કરવા સુચના આપવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકાના રજીસ્ટર્ડ આર્કિટેકટ એન્જીનીયરનું લીસ્ટ જામનગર મહાનગરપાલિકાના વેબસાઈટ www.mcjamnagar.com પરથી મેળવી લેવાનું રહેશે.

જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા તમામ આસામીઓને પણ પોતાની રહેણાકની આસપાસ જો આવી કોઈ ભયજનક કે જર્જરિત ઈમારતો આવેલ હોય તો ટાઉન પ્લાનીંગ શાખાને તુરંત તેની લેખિતમાં જાણ કરવા સીટી એજીનીયર, ટાઉન પ્લાનીંગ શાખા, જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

September 29, 2026
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
GUJARAT

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

September 29, 2026
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
Next Post
જામનગરમાં હાઈરાઈઝ, લો-રાઈઝ, કોમર્શીયલ બાંધકામોના પાર્કિંગમાં કરેલા અનધિકૃત દબાણો તોડી પડાશે | Unauth…

જામનગરમાં હાઈરાઈઝ, લો-રાઈઝ, કોમર્શીયલ બાંધકામોના પાર્કિંગમાં કરેલા અનધિકૃત દબાણો તોડી પડાશે | Unauth...

ટોલ ટેક્સનો વિરોધ : ભરથાણા ટોલનાકા પર ટોળાએ ટેક્સ ભર્યા વગર બૂમ બેરિયર તોડી વાહનોને ભગાડ્યા, છ વ્યક્…

ટોલ ટેક્સનો વિરોધ : ભરથાણા ટોલનાકા પર ટોળાએ ટેક્સ ભર્યા વગર બૂમ બેરિયર તોડી વાહનોને ભગાડ્યા, છ વ્યક્...

નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એકનું મોત, ભાભીને બચાવવા નદીમાં કૂદેલો દિયર ગુમ | 5 people dro…

નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એકનું મોત, ભાભીને બચાવવા નદીમાં કૂદેલો દિયર ગુમ | 5 people dro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…

જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…

1 year ago
બેન્ક ખાતા ભાડે આપનારને દર મહિને રૂા. 10,000 મળતા હતા | The bank account lessor was getting Rs 10 00…

બેન્ક ખાતા ભાડે આપનારને દર મહિને રૂા. 10,000 મળતા હતા | The bank account lessor was getting Rs 10 00…

1 year ago
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત | jamnagar rajk…

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત | jamnagar rajk…

9 months ago
વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News