gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ, પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ! | GSRTC Rajko…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ, પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ! | GSRTC Rajko…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot ST Division Volvo bus: રાજકોટ સહિત રાજ્યભરમાં ઉનાળાની સિઝન દરમિયાન એસટી તંત્રને રાત્રિ દરમિયાન ભરચક્ક ટ્રાફિક મળતો હોવા છતાં સ્લીપર વોલ્વો બસ લાંબા સમયથી ચાલુ કરવામાં આવી નથી. રાજકોટ ડિવિઝનની રાજકોટ-વડોદરાના રૂટ ઉપર અગાઉ રાત્રિ દરમિયાન સ્લીપર વોલ્વો બસ દોડતી હતી. તે પણ બંધ કરવામાં આવ્યા બાદ લાંબા સમયથી ટેન્ડર પ્રક્રિયા ફાઇનલ થઈ નહીં હોવાથી વોલ્વો સ્લીપર બસ ચાલુ થઈ નહીં હોવાનું જાણવા મળે છે.

વેકેશનના ધસારા વચ્ચે આજથી 2 નવી વોલ્વો શરૂ

રાજકોટ એસટી ડિવિઝનમાં મુસાફરોની સુવિધા માટે મોટો વધારો કરવામાં આવ્યો છે. વેકેશનની સિઝનને કારણે મુસાફરોનો ધસારો વધતાં રાજકોટ ડિવિઝન દ્વારા આજથી જ બે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. આ બંને આધુનિક બસો રાજકોટ અને વડોદરા વચ્ચે દોડશે, જેનો સમય સવારે 9:30 કલાકે અને સાંજે 17 કલાકે (5 વાગ્યે) રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે આગામી ટૂંક સમયમાં જ વધુ 5 નવી વોલ્વો બસો રાજકોટ-વડોદરા અને રાજકોટ-ભુજ રૂટ પર દોડાવવાનું આયોજન પણ પૂર્ણ કરી લેવાયું છે.

લાંબા અંતરના રૂટ પર વધશે કનેક્ટિવિટી

મુસાફરોની ભારે ડિમાન્ડને જોતાં એસટી તંત્ર દ્વારા લાંબા અંતરના રૂટ પર પણ કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે. રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ-મોરબી-જામનગર અને રાજકોટ-દાહોદના મહત્ત્વના રૂટ પર વધુ 6 નવી વોલ્વો સીટર બસો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. એસટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને 15 મીટર લાંબી ખાસ ‘ડબલ એક્સપ્રેસ બસ’ શરૂ કરવાની ગંભીર વિચારણા ચાલી રહી છે. હાલ વોલ્વો બસનું ટેન્ડર ફાઇનલ થવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તે પૂર્ણ થતાં જ આ તમામ નવી બસો રસ્તા પર દોડતી થઈ જશે.

આ પણ વાંચો: રેલવે વ્યવસ્થા અધૂરી? બુલેટ ટ્રેન તો આવશે, પણ અમદાવાદથી 10થી વધુ રાજ્યોમાં સીધી ટ્રેન નથી!

મુસાફરોના ભારે ટ્રાફિકથી આવકમાં મોટો ઉછાળો

ઉનાળુ વેકેશન એસટી તંત્ર માટે કમાણીની બાબતમાં ભારે ફળદાયી સાબિત થઈ રહ્યું છે. વેકેશનના કારણે એસટી બસોમાં મુસાફરોનો ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે, જેના લીધે રાજકોટ ડિવિઝનની આવકમાં મસમોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસોમાં રાજકોટ ડિવિઝનના વોલ્વો વિભાગની જે દૈનિક આવક 10થી 12 લાખ રૂપિયા આસપાસ રહેતી હતી, તે વેકેશનના ધસારાને કારણે સીધી વધીને રોજની 14થી 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આવકમાં થયેલો આ વધારો દર્શાવે છે કે મુસાફરો હવે સરકારી વોલ્વો બસોમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
Next Post
GDPને 250 બિલિયન ડોલર જેટલું નુકસાન થશે | GDP will suffer a loss of 250 billion

GDPને 250 બિલિયન ડોલર જેટલું નુકસાન થશે | GDP will suffer a loss of 250 billion

43 અબજ ડોલરના 50 સોદા સાથે, બિઝનેસ ડિમર્જરમાં વધારો | Business demergers surge with 50 deals worth 4…

43 અબજ ડોલરના 50 સોદા સાથે, બિઝનેસ ડિમર્જરમાં વધારો | Business demergers surge with 50 deals worth 4...

યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા | Crude prices up as…

યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા | Crude prices up as...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના નાના મુંજયાસરમાં ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર રોડ નીચે ઉતરી જતાં મહિલાનું મોત | Tragic Road …

અમરેલીના નાના મુંજયાસરમાં ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર રોડ નીચે ઉતરી જતાં મહિલાનું મોત | Tragic Road …

8 months ago
ધોળકામાં ચાંદીમાં રોકાણના નામે પિતા-પુત્ર 6 કરોડનો ચૂનો લગાડી ફરાર! ભવ્ય શૉરૂમ અને કાર બતાવી લોકોને …

ધોળકામાં ચાંદીમાં રોકાણના નામે પિતા-પુત્ર 6 કરોડનો ચૂનો લગાડી ફરાર! ભવ્ય શૉરૂમ અને કાર બતાવી લોકોને …

8 months ago
કેન્દ્રીય કેબિનેટે તહેવાર ટાણે નાના દુકાનદારો, ફેરિયાઓ, લારીવાળાને આપી ભેટ, જાણો શું કરી જાહેરાત | C…

કેન્દ્રીય કેબિનેટે તહેવાર ટાણે નાના દુકાનદારો, ફેરિયાઓ, લારીવાળાને આપી ભેટ, જાણો શું કરી જાહેરાત | C…

1 year ago
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર માર્યા, હજુ એન્કાઉન્ટર યથાવત્ | jammu kashmir …

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર માર્યા, હજુ એન્કાઉન્ટર યથાવત્ | jammu kashmir …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News