gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી | A video call was made to a married wom…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી | A video call was made to a married wom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંકલેશ્વર રહેતા આરોપી સામે નોંધાતો ગુનો

જમીન બાબતે આરોપીનો ફેસબુક મારફતે કોન્ટેક્ટ થયા બાદ વોટ્સએપમાં બિભત્સ મેસેજ કરી વિડીયો કોલ કરતો હતો

રાજકોટ: રાજકોટના રૈયા રોડ પર રહેતી અને કપડાની દુકાનમાં નોકરી કરતી પરિણીતાને અંકેશ્વરનાં લલીત બચુભાઇ કાપડીયા નામના શખ્સ સાથે ફેસ બુકમાં પરીચય થયા બાદ લલીત વોટ્સએપમાં તેને બિભત્સ મેસેજ કરી વિડિયો કોલ કરી બિભત્સ માંગણીઓ કર્યાની ગાંધીગ્રામ – ૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

પરિણીતાએ પોલીસને જણાવ્યું કે, તે પતિથી અલગ રહે છે. સાસુ અંકલેશ્વર પાસેના ગામમાં રહે છે. જ્યાં તેની સંયુકત ખાતાની જમીન આવેલી છે. આ જમીન વેચવાની ખબર પડતા તેણે ફેસબુક મારફતે આરોપી લલીતનો કોન્ટેક્ટ કરતા આરોપીએ તેનો નંબર મોકલ્યો હતો. 

આરોપી ફોનમાં વાત કરતો હતો. તેણે જમીનની વિગત બાબતે વાત કરી હતી. ત્યારબાદ આરોપી તેને વોટ્સએપમાં મેસેજ અને વિડિયો કોલથી વાત કરતો હતો. આ સમયે આરોપીએ પૂછતા તે એકલી રહી નોકરી કરતી હોવાની વાત કરી હતી. જેને લઇ આરોપીએ ગઇ તા.૨૫-૯ના ‘તમે અહીં આવો પછી આપણે એક દિવસ હોટલમાં રહીશું, મજા કરીશું.’ તેમ કહ્યું હતું. 

પરંતુ આરોપીએ માફી માંગી લીધી હતી. જો કે ત્યારબાદ પણ આરોપીએ ઘણા બિભત્સ મેસેજ કર્યા હતા. ગઇ તા.૨૬નાં આરોપીએ વીડિયો કોલ કરી’ મારી માલિકીની કંપનીની ઓફિસ છે, આ આખી મારી છે.’ કહી ચાલુ વિડીયો કોલએ બિભત્સ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જેથી તેણે વીડિયો કોલ કાપી નાખ્યો હતો. જે પછી આરોપીએ ફરી માફી માંગી વોટ્સએપ ઓડીયો કોલ કરી ‘હું તને જોઇ આવેશમાં આવી ગયો, મારી ઇચ્છા છે કે તને કાયમી અંકલેશ્વર મારી કંપનીમાં બોલાવી નોકરી આપું, મારી પાસે અઢળક પૈસા છે, હું તને ૨૫ હજાર પગાર આપીશ, તારે ખાલી માર ધ્યાન રાખવા’તું તને બીજા અઢળક રૂપિયા પણ આપીશ. જેથી તેને આવા ખરાબ મેસેજ કરવાની ના પાડી હતી. છતાં આરોપી અવારનવાર ચેનચાળા કરતો હતો. આરોપીને ના પાડવા છતાં તે મેસેજ અને કોલ કરવાનું ગઇ તા.૧૩ સુધી ચાલુ રાખતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
રાજુલામાં તોફાને ચડેલા શખ્સે પેટ્રોલ પંપની નોઝલમાં આગ ચાંપી દેતા નાસભાગ | A stampede ensues as a man…

રાજુલામાં તોફાને ચડેલા શખ્સે પેટ્રોલ પંપની નોઝલમાં આગ ચાંપી દેતા નાસભાગ | A stampede ensues as a man...

ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત | Young man dies after being seriously injur…

ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત | Young man dies after being seriously injur...

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સપ્લાય ચેઇન ખોરવાતા નિકાસકારોને નુકસાન | Exporters suffer losses due to supply chain disruptions

સપ્લાય ચેઇન ખોરવાતા નિકાસકારોને નુકસાન | Exporters suffer losses due to supply chain disruptions

1 year ago
લાલુના યાદવના ‘લાલ’ને RJDની કમાન, હવે તેજસ્વી યાદવ ‘સુપર બોસ’, વિપક્ષે કહ્યું- ’22 કેસવાળો અધ્યક્ષ’ …

લાલુના યાદવના ‘લાલ’ને RJDની કમાન, હવે તેજસ્વી યાદવ ‘સુપર બોસ’, વિપક્ષે કહ્યું- ’22 કેસવાળો અધ્યક્ષ’ …

5 months ago
અમિતનગર પાસે ફરીથી ખાનગી વાહનોનો ખડકલો ,પેસેન્જરો બેસાડવા બાબતે કાર ડ્રાઇવર પર હુમલો | assault on ca…

અમિતનગર પાસે ફરીથી ખાનગી વાહનોનો ખડકલો ,પેસેન્જરો બેસાડવા બાબતે કાર ડ્રાઇવર પર હુમલો | assault on ca…

3 months ago
મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News