gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં કોંગ્રેસના બધા ઉમેદવારો અકબંધ રહેતા નેતાઓને હાશકારો | All Congress candidates in Rajkot re…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં કોંગ્રેસના બધા ઉમેદવારો અકબંધ રહેતા નેતાઓને હાશકારો | All Congress candidates in Rajkot re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મનપાની તમામ 72 બેઠકોમાં હવે ભાજપ- કોંગ્રેસ વચ્ચે સીધો જંગ  : ભાજપે ફોર્મ પરત ખેંચાવવા સામ, દામ, દંડ, ભેદના બધા જ પ્રયાસો કર્યા પણ હવે સૌ અન્યાય-અસત્ય સામે સૌ લડવાના મૂડમાં-કોંગ્રેસ

રાજકોટ, : રાજકોટ મહાનગરપાલિકાની તા. 26 એપ્રિલ 2026ના યોજાનાર ચૂંટણીના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાના આજે અંતિમ દિવસે પ્રથમવાર કોંગ્રેસના તમામ 18 વોર્ડની 72 બેઠકો પરના 72 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા બાદ ચૂંટણી જંગમાં અકબંધ રહેતા કોંગ્રેસ નેતાગીરીએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે મનપાની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો છે અને બન્ને વચ્ચે દાયકાઓથી સીધો જંગ થતો આવ્યો છે ત્યારે રસાકસીભર્યા જંગના અણસાર મળ્યા છે. 

ભૂતકાળમાં ઈ.સ. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું અને એકનો મેન્ડેટ જ કોરો નીકળ્યો તો વોર્ડ નં. 13ના કોંગ્રેસના કોર્પોરેટરે પક્ષપલ્ટો કરતા આવેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જંગમાંથી જ હટી ગયા હતા. આવા બનાવોથી બોધપાઠ લઈને આ વખતે કોંગ્રેસે 18 જેટલા ઉમેદવારોને અજ્ઞાાતવાસમાં લઈ જવા સાથે બાકીના ઉમેદવારો ઉપર સતત નજર રાખી હતી. કોંગ્રેસે એક તરફ ધમકી આપનારા સામે એવી જ સ્ટાઈલથી લડવાની અને કોઈ ફોર્મ પાછું ખેંચે તો તેમને પણ નહીં છોડવાની તૈયારી કરી હતી. સિનિયર નેતા ડો.હેમાંગ વસાવડા અને શહેર પ્રમુખ  રાજદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના એકલ-દોકલ ફોર્મ પરત ખેંચાવીને કોંગ્રેસનું મોરલ તોડવાની ભાજપની રાજ્યભરમાં ચાલબાજી રહી છે, પરંતુ, આ વખતે તે અહીં સફળ થઈ નથી. અમે છેક સુધી લડત આપીશું. 

બીજી તરફ, દરેક ચૂંટણી ટાણે પક્ષપલ્ટાને ખુલ્લેઆમ સમર્થન આપીને પ્રતિસ્પર્ધીને ચૂંટણી પહેલા પછડાટ આપવાની કુટનીતિ અપનાવતા ભાજપને રાજકોટમાં આ વખતે માત્ર વોર્ડ નં. 13માં અપક્ષનુ ફોર્મ પોતાની તરફેણમાં પાછું ખેચાવેલ છે તથા વોર્ડ નં. 15માં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ટેકો મેળવી ફોર્મ પરત ખેંચાવ્યું છે પરંતુ, ત્યાં કોંગ્રેસ સાથે સીધો જંગ છે. જ્યારે વોર્ડ નં.2, 3, 7, 9, 10, 13, 14, 16, 17 માં ટિકીટ મુદ્દે વ્યાપેલા અસંતોષ વચ્ચે ભાજપે જંગ જીતવો પડશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા | 9 dams in Saurashtra turned …

સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા | 9 dams in Saurashtra turned ...

મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong…

મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong...

ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya’s Da…

ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya's Da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

5 months ago
સુરતના માંગરોળમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો તોડી પડાઈ | Major Action in Surat:…

સુરતના માંગરોળમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો તોડી પડાઈ | Major Action in Surat:…

10 months ago
જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis…

જામનગરના સરમત ગામે સરપંચના પરિવાર અને પૂર્વ સરપંચના પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | FIR for dis…

5 months ago
RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News