gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એક બાળક ICUમાં સારવાર હેઠળ | More than 25 children…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એક બાળક ICUમાં સારવાર હેઠળ | More than 25 children…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Food Poisoning News : ગુજરાતમાં હાલ ગરમી પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. ત્યારે લોકો ગરમી લીંબુ શરબત, શેરડી અને છાશનું સેવન કરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ભવાની નગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા બાળકોને છાશ આપ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાથી  તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે. 

મળતી માહિતી અનુસાર રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. જ્યારે આ વિસ્તારના બાળકોને છાશ પીધા બાદ ઉલટીઓ થતાં સ્થાનિકો ગભરાઇ ગયા હતા. છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર મળતાં મોટાભાગના બાળકોની હાલત સ્થિત છે, જ્યારે જયરાજ હિતેષભાઇ જાડા નામના એક બાળકની હાલત ગંભીર હોવાથી ICUમાં દાખલ છે. 

લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

* પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું

* નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું 

* ભરબપોરે કામ પર જતાં સમયે થોડો સમય છાંયડામાં આરામ કરવો 

* ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.

* ઉપવાસ કરવાનું ટાળવું 

* મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું 

* ઘર, ઑફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.

* સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બીમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.

* હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું

* બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા

* બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો

* હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.

* બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.

* બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં મળતાં બરફનો ઉપયોગ પણ ટાળવો

* લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહીં.

* ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.

* ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.

લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો

* માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો

* શરીરનું તાપમાન વધી જવું

* ખૂબ તરસ લાગવી

* શરીરમાંથી પાણી ઓછું થઈ જવું

* વધુ તાવ આવવો 

* ગરમ અને સૂકી ત્વચા 

* નાડીના ધબકારા વધવા

* ઉલ્ટી થવી, ઉબકા આવવા

* ચકકર આવવા, આંખે અંધારા આવવા

* બેભાન થઈ જવું

* સૂધબૂધ ગુમાવી દેવી

* અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
ભાજપના 61 વર્ષના કદાવર નેતા આ ઉંમરે વરઘોડો ચડશે! પાર્ટી કાર્યકર પ્રેમમાં પડતાં બનશે ‘દુલ્હન’ | ex be…

ભાજપના 61 વર્ષના કદાવર નેતા આ ઉંમરે વરઘોડો ચડશે! પાર્ટી કાર્યકર પ્રેમમાં પડતાં બનશે 'દુલ્હન' | ex be...

સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું – તાત્કાલિક FIR નોંધો | minister …

સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું - તાત્કાલિક FIR નોંધો | minister ...

જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend…

જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૌચરમાં ખડકેલી પવનચક્કી હટાવવા ટીમ પહોંચતા વીજપુરવઠો ચાલુ કરી દીધો

ગૌચરમાં ખડકેલી પવનચક્કી હટાવવા ટીમ પહોંચતા વીજપુરવઠો ચાલુ કરી દીધો

9 months ago
જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામ સભા યોજાઇ | Social Audit Gram Sabha was held …

8 months ago
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

1 day ago
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા ભોજનાલાયના સંચાલક યુવાનનો ઝેરી દવા પી લઈ આપઘાત | A young mess ma…

જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા ભોજનાલાયના સંચાલક યુવાનનો ઝેરી દવા પી લઈ આપઘાત | A young mess ma…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News