gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in INDIA
0 0
0
જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend…
0
VIEWS
Share on FacebookShare on Twitter

JNU Professor Suspend:  જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) પ્રશાસને એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની એક મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસર એક સીનિયર ફેકલ્ટીને બરતરફ કરી દીધા છે. યુનિવર્સિટીએ લાંબી તપાસ બાદ આ નિર્ણય લીધો છે. 

અનેક ફરિયાદ મળી હતી

JNU ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કથિત ઘટના અમુક મહિના પહેલાં યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી. યુનિવર્સિટીના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, આ કોઈ એક મામલો નથી, પ્રોફેસર સામે પહેલાં પણ અનેક ફરિયાદ મળી હતી. 

આ પણ વાંચોઃ ‘સુપર સંસદ’ની જેમ વર્તતી કોર્ટો રાષ્ટ્રપતિને આદેશ આપી જ ન શકે : ધનખડ

લાંબી તપાસ બાદ લેવાયો નિર્ણય

યુનિવર્સિટીના કુલપતિ શાંતિશ્રી ધુલીપડી પંડિતે જણાવ્યું કે, ‘આ વહીવટ જાતીય સતામણી કરનારાઓ, રેન્ટ સીકિંગ અને ભ્રષ્ટ કર્મચારીઓ પ્રત્યે ઝીરો-ટૉલરેન્સની નીતિ માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યવાહી કેમ્પસની સુરક્ષા અને જવાબદેહી પર યુનિવર્સિટીના મક્કમ વલણને દર્શાવે છે. યુનિવર્સિટીના શૈક્ષણિક કાઉન્સેલિંગે લાંબી તપાસ બાદ આ નિર્ણય લીધો છે. જે યુનિવર્સિટીની સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા છે. તપાસમાં જાણવા મળ્યું કે, જાપાની દૂતાવાસમાં કામ કરતી પીડિતા સાથે યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટી મેમ્બર દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે જાપાન જતી રહી અને આ મામલે ઔપચારિક ફરિયાદ નોંધાવી. રાજદ્વારીઓ દ્વારા આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ તેને વિદેશ મંત્રાલય અને યુનિવર્સિટીને મોકલવામાં આવ્યું.

તપાસમાં આરોપોની પુષ્ટિ થઈ 

આ મામલે તપાસ કર્યા બાદ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) એ આરોપોને સાચા ગણાવ્યા. ત્યારબાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે કોઈપણ લાભ વિના બરતરફ કરવાની ભલામણ કરી. જોકે. આરોપી પાસે યુનિવર્સિટીની અપીલ સમિતિ સમક્ષ અપીલ કરવાનો તેમજ કોર્ટમાં જવાનો અધિકાર છે. 

આ પણ વાંચોઃ મમતા સરકાર ઉશ્કેરણીજનક ભાષણો પર લગામ લગાવે : હાઈકોર્ટ

અન્ય એક ફેકલ્ટી સભ્યને પણ બરતરફ કરવામાં આવ્યા હતા

દરમિયાન, એક સંશોધન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપો બાદ પર્યાવરણ વિજ્ઞાન વિભાગના અન્ય એક ફેકલ્ટી સભ્યને બરતરફ કરવામાં આવ્યા હતા. હવે આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવામાં આવ્યો છે. સંશોધન પ્રોજેક્ટ પર ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીના અહેવાલ બાદ બે બિન-શિક્ષણ સ્ટાફ સભ્યોને પણ બરતરફ કરવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરા શહેરના માર્ગો પર ફિટનેસ સર્ટિફિકેટ વગરની દોડતી રિક્ષાઓ, 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ…

વડોદરા શહેરના માર્ગો પર ફિટનેસ સર્ટિફિકેટ વગરની દોડતી રિક્ષાઓ, 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ...

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi...

સુરતમાં હીરાના કારીગરે પરિવાર સાથે કર્યો આપઘાત, આર્થિક સંકડામણના કારણે નદીમાં ઝંપલાવતા 3ના મોત | 3 p…

સુરતમાં હીરાના કારીગરે પરિવાર સાથે કર્યો આપઘાત, આર્થિક સંકડામણના કારણે નદીમાં ઝંપલાવતા 3ના મોત | 3 p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત મ્યુનિ. કમિશનર રાજીનામું સ્વીકારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરે છે કે કેમ ? | Dy Commissioner Dr …

સુરત મ્યુનિ. કમિશનર રાજીનામું સ્વીકારી સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરે છે કે કેમ ? | Dy Commissioner Dr …

1 year ago
MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b…

MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b…

9 months ago
મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

9 months ago
આતંક પર સકંજો કસવા સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ ભારત સરકારને કર્યા મહત્ત્વના સૂચન | Asaduddin Owaisi sa…

આતંક પર સકંજો કસવા સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ ભારત સરકારને કર્યા મહત્ત્વના સૂચન | Asaduddin Owaisi sa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News