gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડ્રાઈવિંગ કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી

પ્રેમીએ ત્યજી દેતાં અને માતાએ જે કર્યું તે ભોગવ તેમ કહેતાં તરૂણીએ ફિનાઈલ પી લીધુ હતું

રાજકોટ: શહેરમાં રહેતી તરૂણીને લગ્નની લાલચ આપી અવાર-નવાર દૂષ્કર્મ ગુજારવા અંગે આરોપી ઓમ ચંદ્રેશભાઈ નકુમ (ઉ.વ.રર, રહે. નરસિંહ મહેતા ટાઉનશિપ, કુવાડવા રોડ) વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. જેના આધારે ભક્તિનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. 

ચોંકાવનારી બાબત એ છે કે ભોગ બનનાર તરૂણીએ છેલ્લા બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ નોંધાવી છે. માલવીયાનગરમાં અપહરણ અને પોકસોની ફરિયાદ બાદ બે માસ પહેલા ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં દૂષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેની માતા ફરિયાદી હતી. 

ભોગ બનનાર તરૂણીએ પોલીસને જણાવ્યું કે ઈન્સ્ટાગ્રામ મારફત આરોપી સાથે સંપર્કમાં આવતા લવ થઈ ગયો હતો. ર૦રપની સાલનાં ઓકટોબર માસમાં આરોપીએ તેને બોલાવી ત્રિકોણબાગ પાસેની હોટલમાં લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. જયાંથી આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. તેના પરિવારના સભ્યોને તેની ઉંમર ૧૭ વર્ષની હોવાની માહિતી મળતાં લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. 

ત્યાર પછી આરોપી તેને ઉપલેટા સગાને ત્યાં લઈ ગયો હતો. જયાં બે-ત્રણ દિવસ રોકાયા હતા. આ પછી બે મહિના આરોપી સાથે રહી હતી. આરોપીએ બાબરીયામાં કવાર્ટર રાખતાં જયાં છ મહિના રહી હતી. તે વખતે આરોપી અવાર-નવાર દૂષ્કર્મ ગુજારતો રહ્યો હતો. ત્યાં તેના માતા આવ્યા હતા. પરંતુ તેણે ઘરે આવવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. 

ગત ડિસેમ્બર માસમાં તેની સંબંધી જયશ્રીબેન તેની પાસે આવી હતી. જયશ્રીબેન છૂટાછેડા વગર વંશ પરમાર સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. બંને રૈયા ગામમાં અટલ સરોવર પાસે લાઈટ હાઉસના કવાર્ટરમાં રહેતા હતા. જયાં આરોપી સાથે રોકાવા ગઈ હતી. તે વખતે વંશે તેને સોડામાં કાંઈક પીવડાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધતાં તેની માતાએ તેના વિરૂધ્ધ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

ગયા મહિને આરોપીએ  બીજી યુવતી સાથે અફેર હોવાથી તેની સાથે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. જેથી માતાના ઘરે જતી રહી હતી. ગઈ તા.ર૪ મેના રોજ આરોપીએ તેને પાંજરાપોળ બોલાવી કહ્યું કે તેની સાથે ફરીથી લગ્ન કરવા છે. બાદમાં બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે માતાને સમજાવવાની વાત કરી દોઢ મહિના સુધી મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. થોડા દિવસો બાદ આરોપીએ તેની માતાના ફોનમાંથી કોલ કરી ઘરે બોલાવી હતી. જયાં જતાં ફરીથી લગ્નની ના પાડી ઝઘડો કર્યો હતો. 

આ ઘટનાક્રમ વચ્ચે તેની માતાએ જે કર્યું તે ભોગવ તેમ કહેતાં બાબરીયાના કવાર્ટરમાં ફિનાઈલ પી લીધી હતી. જેથી સિવિલમાં સારવાર લીધા બાદ આજે ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બરવાળા હાઈ-વે રોડ પર બાઈકે અડફેટે લેતા મહિલાનું મોત થયું | Woman dies after being hit by bike on Bar…
GUJARAT

બરવાળા હાઈ-વે રોડ પર બાઈકે અડફેટે લેતા મહિલાનું મોત થયું | Woman dies after being hit by bike on Bar…

June 5, 2026
ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું | Smugglers target closed building on Gara…
GUJARAT

ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું | Smugglers target closed building on Gara…

June 5, 2026
દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા | Couple from Dayal village sentenced to 3 months in prison
GUJARAT

દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા | Couple from Dayal village sentenced to 3 months in prison

June 5, 2026
Next Post
ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ | Girl held captive for two and a h…

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ | Girl held captive for two and a h...

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત | Accused Arreste…

વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત | Accused Arreste…

4 months ago
યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of …

યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of …

1 year ago
લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક – 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar’…

લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક – 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar’…

3 months ago
શહેરમાં તસ્કરો બેફામ : છેલ્લા ૨૫ દિવસમાં ચોરીના ૩૩ બનાવો | Smugglers are rampant in the city: 33 inc…

શહેરમાં તસ્કરો બેફામ : છેલ્લા ૨૫ દિવસમાં ચોરીના ૩૩ બનાવો | Smugglers are rampant in the city: 33 inc…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News