gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં દારૂ પીવાના ડખ્ખામાં ગાળાગાળી થતાં શ્રમિકની હત્યા | Worker murdered after being abused in …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં દારૂ પીવાના ડખ્ખામાં ગાળાગાળી થતાં શ્રમિકની હત્યા | Worker murdered after being abused in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયાનું ખુલ્યું : ચંદ્રેશનગરમાં કોમન પ્લોટની અંદરથી લાશ મળી આવી

રાજકોટ, : શહેરના ચંદ્રેશનગર વિસ્તારમાં ખીજડાવાળા રોડ પર આવેલા કોમન પ્લોટમાંથી આજે સવારે મૂળ યુપીના અને હાલ મવડી ચોકડી પાસે રૂમ રાખી ફેબ્રીકેશનની મજુરી કરતાં રાજેશ ઉર્ફે રાજુ ચિંતામણી રાજભર (ઉ.વ. 25)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માલવીયાનગર પોલીસે ગુનો નોંધી એક શકમંદની અટકાયત કરી છે. દારૂ પીતી વખતે ગાળાગાળી થતાં હત્યા થયાની માહિતી પોલીસને પ્રાથમિક તપાસમાં મળી છે. 

હત્યાનો ભોગ બનનાર રાજેશ ઉર્ફે રાજુ છેલ્લા દસેક વર્ષથી રાજકોટમાં રહેતો હતો. આજે સવારે તેની લાશ મળી આવતાં માલવીયાનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઓળખ મેળવી તેના મામા અવધેશ રાજભર (ઉ.વ. 40, રહે. મેટોડા જીઆઈડીસી)ને બોલાવતા તેણે તેના ભાણેજની લાશ હોવાનું ઓળખી બતાવ્યું હતું. જેથી પોલીસે તેને ફરિયાદી બનાવી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. 

જે દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જયાં હત્યા થઈ તેની બાજુમાં દારૂ પીવા એકત્રિત થયા બાદ ગાળાગાળી થતાં હત્યાની આ ઘટના બની છે. પોલીસે દિલીપ નામના એક શકમંદની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે.  હત્યા પથ્થરોના ઘા ઝીંકી કરાયાનું બહાર આવ્યું છે. લોહીવાળા પથ્થર પોલીસને સ્થળ પરથી પણ મળી આવ્યા હતા. મૃતક રાજેશ ઉર્ફે રાજુ અપરણીત હતો. તેનો મોટોભાઈ રાકેશ એકાદ વર્ષથી દુબઈ રહે છે. મોટી બહેન અનીતાના ઉત્તર પ્રદેશમાં જ લગ્ન થયેલા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…
GUJARAT

April 3, 2026
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

Next Post
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રાજકોટમાં રોષપુર્ણ રેલી | Angry rally in Rajkot demanding im…

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રાજકોટમાં રોષપુર્ણ રેલી | Angry rally in Rajkot demanding im...

72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…

72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove...

ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …

ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી તરૂણી પર વિધર્મી દ્વારા દુષ્કર્મ | A young woman was raped by a here…

8 months ago
સોનાનો ભાવ 1 લાખને પાર જવાની શક્યતા! ટ્રમ્પ અને જિનપિંગના લડાઈના કારણે તેજીના એંધાણ | Gold price lik…

12 months ago
હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ પરના દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 12 મીટર પહોળો રસ્તો ખુલ્લ…

3 weeks ago
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પીવાના પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News