gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મનપા-સરકારમાં મોટામાથા માટે વ્યવસ્થા,નાના મંદિરો માટે વિનાશ!

– ચૂંટણી પૂરી થતા ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, શહેર પ્રમુખે મંદિરો બચાવવામાં રસ જ ન લીધો,અગાઉ રજૂઆત છતાં તોડાયા 

– વિહિપે આંદોલનની ચિમકી આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો 

રાજકોટ: પશ્ચિમ રાજકોટમાં માયાણી ચોક પાસે, ઉદયનગરશેરી નં.૧૩,૧૬, ચંદ્રપાર્ક વગેરે મવડી અને આસપાસના વિસ્તારોમાં મનપાની વેસ્ટઝોન ટી.પી.શાખા દ્વારા મધ્યરાત્રિના દોઢ વાગ્યે મુખ્યત્વે હનુમાનજીના એવા ૧૦ મંદિરો-દેરીને તોડી પડાતા લોકોમાં ભારે રોષ સાથે ભાજપના શાસકોની બેધારી નીતિ સામે તીવ્ર નારાજગી પ્રસરી છે. 

વિગત એવી છે કે શહેરમાં ૩૦૦૦થી વધુ અનધિકૃત બાંધકામોને નોટિસો અપાયા પછી પણ તેને દૂર કરાયા નથી. પરાબજાર, લાખાજીરાજ રોડ વિસ્તારમાં વેપારીઓએ રસ્તા પરના દબાણો દૂર કરવા આંદોલનો કરવા પડયા છે અને આજે પણ રસ્તા પર ભારે વાહનોના પાર્કિંગથી માંડીને રેંકડી-ફેરિયાઓના દબાણો જોવા મળે છે તે સ્થિતિમાં માત્ર ૧થી ૨  ચો.મી.મીટર રોડસાઈડ જગ્યામાં  વર્ષોથી આવેલા નાના મંદિરો કે જે લોકો માટે આસ્થાના કેન્દ્ર હતા તેને મધ્યરાત્રિના તોડી પડાયા છે.

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રો અનુસાર  બુધવારે અમને આ અંગેની માહિતી મળતા અમે ગઈકાલે સાંજે આ અંગે રાજકોટના ધારાસભ્યો, ભાજપના કોર્પોરેટરો, શહેર ભાજપ પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને જાણ કરતા મંદિર નહીં તુટે તેવી ખાત્રી અપાઈ હતી. પરંતુ, ચૂંટણી પૂરી થઈ અને જીતી ગયા પછી કોઈએ આ ડિમોલીશન રોકવા પ્રયાસો કર્યા ન્હોતા. ટી.પી.ઓ.ને પણ રજૂઆત કરાઈ હતી. પરંતુ, મંદિરો તોડી પાડવાની મનોવૃતિ જ હોય તેમ મધ્યરાત્રિના દોઢ વાગ્યે ૬૦ જેટલા પોલીસના કાફલા સાથે નાના મંદિરો પર બુલડોઝર ફેરવી દેવાયા છે. સરકારને આના પરિણામ ભોગવવા પડશે, હિન્દુ સમાજ સાંખી નહીં લે તેવી જાણ કરાઈ છે. 

મધ્યરાત્રિના આ અંગે લોકોને જાણ થતા જ ભાવિકો મોટી સંખ્યામાં કેટલાક મંદિરો પાસે ઉમટી પડયા હતા અને રામધૂન બોલાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ એવો રોષ ઠાલવ્યો કે મોટા બાંધકામોને ટકાવવા માટે સરકાર-મનપા પાસે રસ્તા છે પરંતુ, કોઈને નડતરરૂપ ન્હોતા તેવા ધર્મસ્થાનોને તોડી પાડવામાં જ રસ હોય તેમ જણાય છે. 

– રસ્તા ઉપરના દબાણ હટાવ્યા, મૂર્તિ સલામત રાખી છે-ટીપીઓ 

રાજકોટ: મધ્યરાત્રિના દસ નાના મંદિરો-દેરી  તોડી પાડવા અંગે વેસ્ટઝોન ટી.પી.ઓ. ભાર્ગવ બરવાલિયાનો સંપર્ક સાધતા જણાવ્યું કે અનેક વિભાગો દ્વારા આ નિર્ણય લેવાયો હતો અને મધ્યરાત્રિના દોઢ વાગ્યાનો સમય નક્કી થયો હતો. માત્ર ટી.પી.રોડ ઉપર આવેલા અને ૧થી ૨ ચો.મી.માં ચણાયેલા ધાર્મિક બાંધકામો દૂર કરાયા છે.મૂર્તિઓને સલામત રીતે રાખી છે જે ભાવિકો લેવા આવશે તેમને પરત કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi...

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the ...

કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …

અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …

6 months ago
પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

6 months ago
વડોદરામાં સામાન્ય અકસ્માતમાં વચ્ચે પડેલ યુવકનો બચકું ભરી અડધો કાન છૂટો પાડી દીધો : બે વિરુદ્ધ ગુનો ન…

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં વચ્ચે પડેલ યુવકનો બચકું ભરી અડધો કાન છૂટો પાડી દીધો : બે વિરુદ્ધ ગુનો ન…

12 months ago
આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૦ સામે ગુજસીટોક લાગુ | Inter state cyber syndicate busted 10 …

આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૦ સામે ગુજસીટોક લાગુ | Inter state cyber syndicate busted 10 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News