gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં અને ટી.પી. રોડ પર ખડકાયેલા 1492 જેટલા ગેરકાયદે બાંધકામો પર આગામી સોમવારે એટલે કે 23 ફેબ્રુઆરીએ બુલડોઝર ફેરવવામાં આવશે. આ કામગીરી પૂર્વે આજે શનિવારે તંત્ર દ્વારા વિસ્તારમાં શક્તિ પ્રદર્શન અને સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શનિવારે 7 રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને ચેતવણી

આજે 21 ફેબ્રુઆરી, શનિવારે સવારથી જ ભક્તિનગર સર્કલ પાસે આવેલી શેઠ હાઈસ્કૂલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે.

કર્મચારીઓની સંખ્યા: મનપાના 1200 અને પોલીસ વિભાગના 1500 મળી કુલ 2700થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ એકત્ર થયા છે.

ફૂટ પેટ્રોલિંગ: જંગલેશ્વરની 78 સોસાયટીઓ અને ગલીઓને 7 રૂટમાં વહેંચી દેવામાં આવી છે. અધિકારીઓની ટુકડીઓ સાંજે 6 વાગ્યા સુધી આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરશે.

અંતિમ સમજાવટ: તંત્ર દ્વારા દબાણકારોને ઘર અને સામાન ખાલી કરી દેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે, જેથી ડિમોલિશન સમયે કોઈ ઘર્ષણ કે જાનમાલનું નુકસાન ન થાય.

23 ફેબ્રુઆરીએ મેગા ડિમોલિશનનો એક્શન પ્લાન

રાજકોટ મનપાએ 18 ફેબ્રુઆરીએ સત્તાવાર જાહેરાત કરી હતી કે સોમવાર સવારથી જ આજી નદીના કાંઠે આવેલા દબાણો તોડી પાડવામાં આવશે. આજી નદીનો પટ્ટો અને નગર રચના યોજના (TP) નંબર 6 હેઠળનો 15 મીટરનો રોડ. કુલ 1492 ગેરકાયદે મિલકતો હટાવાશે. જો બે દિવસમાં દબાણકર્તાઓ સ્વેચ્છાએ મકાનો ખાલી નહીં કરે તો તંત્ર બળપ્રયોગ કરશે અને તે દરમિયાન થનારા કોઈ પણ નુકસાનની જવાબદારી તંત્રની રહેશે નહીં.

તમામ વિભાગોનું સંકલન

આ મેગા ઓપરેશનમાં મનપાના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા અને વિજિલન્સ સમિતિ સીધી દેખરેખ રાખી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર કચેરી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજી નદીના શુદ્ધિકરણ અને રસ્તાના અમલીકરણ માટે આ કામગીરી અત્યંત જરૂરી હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…
GUJARAT

સાયલામાં ચૂંટણી AAP માં ભડકો, જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયા…

April 11, 2026
આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…
GUJARAT

આવું તો ભાજપમાં જ બને… વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ | BJP Ti…

April 11, 2026
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…
GUJARAT

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

April 11, 2026
Next Post
લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th...

AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત’, દિલ્હી પોલિસનો મોટો દાવો | example …

AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત', દિલ્હી પોલિસનો મોટો દાવો | example ...

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’ | india …

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- 'આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે' | india ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy…

રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy…

2 months ago
ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો | China Propaganda A…

ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો | China Propaganda A…

5 months ago
ટંકારામાં નાર્કોટિક્સ કેસના આરોપી તથા તેના પરિવાર દ્વારા પોલીસ ઉપર હુમલો | Police attacked by narcot…

ટંકારામાં નાર્કોટિક્સ કેસના આરોપી તથા તેના પરિવાર દ્વારા પોલીસ ઉપર હુમલો | Police attacked by narcot…

9 months ago
જામનગરમાં જાગૃતિ સોસાયટીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ આરોપીઓ પકડાયા | Five accused caught …

જામનગરમાં જાગૃતિ સોસાયટીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ આરોપીઓ પકડાયા | Five accused caught …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News