gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં રૂડાનો નકલી મેપ, સીઈઓની પોલીસમાં ફરિયાદ | Fake map of Ruda in Rajkot CEO complains to poli…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં રૂડાનો નકલી મેપ, સીઈઓની પોલીસમાં ફરિયાદ | Fake map of Ruda in Rajkot CEO complains to poli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં નકલી ટોલનાકા,નકલી પોલીસથી માંડીને નકલી કોર્ટ બાદ હવે 

રીબડા,બેડી,ખંભાળા,ભુણાવા સહિત ૨૪ ગામો બારોબાર ઉમેરીને નક્શો સોશ્યલ મિડીયામાં વાયરલ, ઈરાદો જમીનના ભાવ વધારવાનો કે ઠગાઈનો

રાજકોટ: રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના વિસ્તારમાં ૨૪ ગામનો ઉમેરો કરીને બોગસ નક્શો રૂડાના લોગા સાથે સોશ્યલ મિડીયામાં વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. આ અંગે રૂડાના સી.ઈ.ઓ.એ પોલીસમાં ફરિયાદ અરજી આપી છે જે અન્વયા આ કાવત્રાબાજ કોણ અને તેનો ઈરાદો શુ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. 

રૂડા વિસ્તારમાં સત્તાવાર રીતે રાજકોટ આસપાસના ૪૮ ગામોનો સમાવેશ થાય છે. મહાપાલિકાના ૧૬૧.૮૬ ચો.કિ.મી.સહિત રૂડાનો વિસ્તાર ૬૮૬.૩૦ ચો.કિ.મી.નો નિર્ધારિત થયો છે. આ સ્થિતિમાં કોઈ શખ્સોએ સોશ્યલ મિડીયામાં રૂડા વિસ્તારમાં ખંભાળા, બેટીરામપર, રીબડા, ભુણાવા સહિત આજુબાજુના અન્ય ૨૪ ગામો રૂડા વિસ્તારમાં હોય તે પ્રકારનો નક્શો રૂડાના લોગો સાથે વાયરલ કર્યો છે.

આ અંગે ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ગૌતમ મિયાણીએ જણાવ્યું કે વોટ્સએપ મારફત ફરતો આ નકલી નક્શો અમારી પાસે આવતા આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ અરજી આપીને આ શખ્સો સામે પગલા લેવા માંગણી કરાઈ છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરાશે. આ બોગસ નક્શામાં ૨૪ ગામો ઉમેરી દેવાયા છે અને રૂડાના નામનો ગેરઉપયોગ કરાયો છે. 

આવા બોગસ નક્શા માટે કોઈ જમીન ખરીદ્દારને છેતરવાનો ઈરાદો છે કે જમીનના ભાવ વધારવાનો તે અંગે ચર્ચા જાગી છે. આ નક્શો આજે તંત્રના ધ્યાને આવ્યો તે પહેલા બોગસ નક્શાના આધારે જમીનના સોદા થઈને છેતરપિંડી થઈ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
આ વર્ષે વર્ષા 105 ટકાથી વધુ થશે : અલ-નીનોની આ વર્ષે અસર નથી : કૃષિ ક્ષેત્ર માટે શુભ સમાચાર | Rainfal…

આ વર્ષે વર્ષા 105 ટકાથી વધુ થશે : અલ-નીનોની આ વર્ષે અસર નથી : કૃષિ ક્ષેત્ર માટે શુભ સમાચાર | Rainfal...

સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક દેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા | Two bootleggers caught with country…

સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક દેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા | Two bootleggers caught with country...

ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro…

ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro…

1 year ago
ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ સાથે પ્રમાણમાં ઊંચી | The amount of cash on hand held …

ફંડો પાસે કેશ ઓન હેન્ડની માત્રા ચાર ટકાથી વધુ સાથે પ્રમાણમાં ઊંચી | The amount of cash on hand held …

11 months ago
દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.

દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.

1 year ago
છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત | Hit and run in…

છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ઘટનાસ્થળે ત્રણના મોત | Hit and run in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News