gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે | A huge procession will…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહાપ્રભુજીના 549મા પ્રાગટયોત્સવની દિવ્ય ઉજવણી : શહેરની તમામ હવેલીના વૈષ્ણાચાર્યો શોભાયાત્રામાંપગપાળા સામેલ થશેઃ બાલભવનમાં ધર્મસભા શ્રી વલ્લભ જયઘોષ ગુંજી ઉઠશે

રાજકોટ, : રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધર્મનગરી તરીકે જાણીતું શહેર રહ્યું છે. અહીંના શ્રી રાજકોટ વૈષ્ણવ સમાજ દ્વારા શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549મા પ્રાગટય ઉત્સવની ઉજવણી નિમિતે તા. 13 એપ્રિલના સોમવારે શોભાયાત્રા-ધર્મસભા સહિતના ભાવસભર કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં નગરના તમામ વૈષ્ણવાચાર્યો શોભાયાત્રામાં પદયાત્રા સાથે સામેલ થશે. શ્રી વલ્લભ જયઘોષનો નાદ શહેરના રાજમાર્ગો પર ગુંજી ઉઠશે. 

રાજકોટમાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના પ્રાગટયોત્સવ નિમિતે તા. 13ના સોમવારે  રાજકોટ શહેર આસપાસની 26 ગૌશાળાઓમાં 2,000 કિલો લાડુ ભોગ અને 5000 મણ લીલો ચારો અર્પણ કરવામાં આવશે. સાંજે 6 વાગ્યે બાલભવનથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થશે. જેમાં જુદી હવેલીઓમાં બિરાજતા 20થી વધુ  આચાર્ય સામેલ થશે. શહેરના જુદા-જુદા રાજમાર્ગો ઉપર ફરીને શોભાયાત્રા બાલ ભવન પરત ફરશે. જયાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ અહીં વૈષ્ણવ મહાપ્રસાદ યોજાશે. શોભાયાત્રામાં મહાપ્રભુજીના જીવન કવન આધારિત ૧૦થી વધુ ફલોટ દર્શનીય બની રહેશે. ઘોડા, બગી અને રથમાં બિરાજિત શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના અનેક  સ્વરૃપોના દર્શન થશે. બેન્ડવાજા અને રાસ મંડળીઓની રમઝટ સાથે શોભાયાત્રામાં હજારો વૈષ્ણવ પરિવારો સામેલ થશે. ધર્મસભામાં વૈષ્ણવાચાર્યોના પ્રાસંગિક ઉદ્દબોધન સાથે કિર્તનકારો દ્વારા વધાઈ ગાન, ભગવદ્દ સ્વરૃપાને તિલક-માલા અર્પણ અને આરતી વંદન સહિતના કાર્યક્રમો યોજાશે. 

પ્રાગટય ઉત્સવની પૂર્વ સંધ્યાએ જુદા-જુદા મંદિરો અને હવેલીઓમાં વિશેષ દર્શન ઉપરાંત શ્રી સર્વોતમસ્ત્રોત શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના 41 પદોના પાઠ અને અનુષ્ઠાન યોજાશે. ઉત્સવની સવારે  પ્રભુના પાલના અને નંદોત્સવના દર્શન થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
પરિવારજનો સૂતા હતા, ઘરમાંથી દાગીના સહિત ૬.૨૮ લાખની મતા ચોરાઇ | Lupwen üa feitiu lon ewe imw lekuniol…

પરિવારજનો સૂતા હતા, ઘરમાંથી દાગીના સહિત ૬.૨૮ લાખની મતા ચોરાઇ | Lupwen üa feitiu lon ewe imw lekuniol...

જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen …

જમાઇએ સસરાને માર મારી સાસુને છરી મારી | Noun puluwan we at a wichi seman puluwan we me a atapa inen ...

હાઇવે પર વાહનની અડફેટે બાઇકસવારનું કરૃણ મોત | Biker died after being hit by vehicle on highway

હાઇવે પર વાહનની અડફેટે બાઇકસવારનું કરૃણ મોત | Biker died after being hit by vehicle on highway

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નબળી કક્ષાના દારૂને ઉંચી કવોલિટીનો બનાવીને વેચાણ કરવાનું રેકેટ પકડાયું | Racket of selling low quali…

નબળી કક્ષાના દારૂને ઉંચી કવોલિટીનો બનાવીને વેચાણ કરવાનું રેકેટ પકડાયું | Racket of selling low quali…

9 months ago
હોસ્ટેલની મેસમાં જમતા  વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

હોસ્ટેલની મેસમાં જમતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

6 months ago
વિશ્વમ્ એજન્સીને મનપાના થાબડભાણાં, : મોતના તાંડવ 17 બસોના ઉતારૂ રઝળાવ્યા

વિશ્વમ્ એજન્સીને મનપાના થાબડભાણાં, : મોતના તાંડવ 17 બસોના ઉતારૂ રઝળાવ્યા

1 year ago
મિત્રને ફેરવવા આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી | The car that was given to a friend for a spin was…

મિત્રને ફેરવવા આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી | The car that was given to a friend for a spin was…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News