gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પોકળ પૂરવાર | Threat to blow up Rajkot court proves hollow

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પોકળ પૂરવાર | Threat to blow up Rajkot court proves hollow
0
VIEWS
Share on FacebookShare on Twitter

છ માસમાં બીજી વખત ધમકીભર્યો ઇમેઇલ આવ્યો

પોલીસે ત્રણ કલાકથી વધુ કોર્ટનો ખૂણેખૂણો ચેક કર્યો, ઇમેઇલ કરનારને પકડવામાં પોલીસ નિષ્ફળ 

રાજકોટ: રાજકોટના જામનગર રોડ પર બનેલી નવી કોર્ટને આરડીએક્સથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળતાં એસઓજી, ક્રાઇમ બ્રાંચ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, ક્યુઆરટી અને ગાંધીગ્રામ-૨ પોલીસની ટીમ અને અધિકારીઓ ધસી ગયા હતાં. તત્કાળ વકીલો, અસીલો અને જ્યુડીશીયલ ઓફિસરોને  સલામત રીતે બહાર મોકલી દીધા બાદ કોર્ટના ખૂણેખૂણાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ધારણા મુજબ જ ધમકી પોકળ પૂરવાર થઇ હતી. છએક માસ પહેલા પણ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની આ જ રીતે ઇમેઇલ દ્વારા ધમકી મળી હતી. રાજ્યની અન્ય કોર્ટોને પણ આ રીતે જ ધમકી મળ્યાનું બહાર આવ્યું છે.

રાજકોટ કોર્ટના સત્તાવાર ઇમેઇલ આઇડી ઉપર મળેલા ઇમેઇલમાં જણાવાયું હતું કે જેટકો, જીઈઓના તામિલનાડુમાં પ્રદર્શનને કારણે ડીએમકે કોર્ટમાં ચાલતા સ્થાનિક મુદ્દાઓ ઉપરથી ધ્યાન હટાવવા માગે છે. જેને કારણે અગાઉના એલટીટીઇના મેમ્બરે કાશ્મીરના આઈએસકેપીના મેમ્બર સાથે મળી તમારી કોર્ટોને નિશાન બનાવવાનું નક્કી કર્યું છે. 

જેના પગલે ત્રણ આરડીએક્સ-આઈઇડી કોર્ટ બિલ્ડિંગમાં મૂકવામાં આવ્યા છે. એકથી બે સભ્યો આવીને કોર્ટ બિલ્ડિંગ નજીકથી રિમોટ  કંટ્રોલથી બ્લાસ્ટ કરશે. જો કોઇ કારણસર વિસ્ફોટકો એક્ટિવ નહીં થાય તો આ સભ્યો અંદર જઇ બ્લાસ્ટ કરશે. ઇમેઇલ ઉપર મોહમ્મદ વિક્રમ રાજ્યગુરૂ જ્યારે ઇમેઇલ નીચે મોહમ્મદ અસ્લમ વિક્રમ (તામિલ લિબરેશન મૂવમેન્ટ-ટીએલઓ) લખેલુ છે.

સવારે ૧૧ વાગ્યાથી પોલીસે કોર્ટમાં જઇ મોરચો સંભાળી લીધો હતો. ત્રણેક કલાક સુધી કોર્ટનો ખૂણેખૂણો ચકાસી લીધા બાદ ધમકી પોકળ પૂરવાર થઇ હતી. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમને કારણે કોર્ટની કાર્યવાહી થોડાક કલાકો માટે પ્રભાવિત થઇ હતી. 

ગત જૂન માસમાં પણ રાજકોટ કોર્ટને આ જ રીતે બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. જેમાં પણ તપાસના અંતે કાંઇ મળ્યું ન હતું. ગંભીર બાબત એ છે કે આ ઇમેઇલ કરનારને આજ સુધી પોલીસ પકડી શકી નથી. હવે નવા આવેલો ઇમેઇલ કોણે કર્યો તે દિશામાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે. 

– કોર્ટમાંથી ડ્રોન મળી આવતાં થોડો સમય દોડધામ મચી

રાજકોટ: તપાસ દરમિયાન કોર્ટમાંથી પોલીસને એક ડ્રોન મળી આવતાં દોડધામ મચી ગઇ હતી. તપાસના અંતે આ ડ્રોન મહેસાણાના વકીલનું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં આ વકીલે સરદારનગર પરના શો-રૂમમાંથી બાળકો માટે રમકડાનું આ ડ્રોન ખરીદ્યાનું ખુલ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g…
GUJARAT

BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ | aap g…

April 3, 2026
સુરેન્દ્રનગર: સાયલામાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ! 33 ડમ્પર અને 13 મશીનો સીઝ | mining department rai…
GUJARAT

સુરેન્દ્રનગર: સાયલામાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ! 33 ડમ્પર અને 13 મશીનો સીઝ | mining department rai…

April 3, 2026
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું
GUJARAT

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

April 3, 2026
Next Post
કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector’s office with bo…

કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector's office with bo...

જીઓપોલિટીકલ ટેન્શન વધતા શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 376 પોઈન્ટ તૂટી 85063 | Geopolitical te…

જીઓપોલિટીકલ ટેન્શન વધતા શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 376 પોઈન્ટ તૂટી 85063 | Geopolitical te...

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે નીકળ્યું કનેક્શન | bjp functionary…

દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે નીકળ્યું કનેક્શન | bjp functionary…

10 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

7 months ago
નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં ગુજરાતના સાત મુસાફરો દુબઈથી ડિપોર્ટ, મુંબઈમાં લેન્ડ થતાં ધરપકડ | seven g…

નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતાં ગુજરાતના સાત મુસાફરો દુબઈથી ડિપોર્ટ, મુંબઈમાં લેન્ડ થતાં ધરપકડ | seven g…

9 months ago
આવતીકાલથી આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ૧૪ દિવસ બંધ રહેશે | Driving test operations at RTO wi…

આવતીકાલથી આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ૧૪ દિવસ બંધ રહેશે | Driving test operations at RTO wi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News