gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે નીકળ્યું કનેક્શન | bjp functionary…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in INDIA
0 0
0
દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે નીકળ્યું કનેક્શન | bjp functionary…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Haridwar Gangrape Case: હરિદ્વારમાં ભાજપની મહિલા કાર્યકરની ગઈકાલે સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પોતાની જ સગીર દીકરી પર પોતાના જ બોયફ્રેન્ડ અને તેના મિત્ર દ્વારા સામૂહિક દુષ્કર્મ કરાવ્યું હોવાનો આરોપ છે. પોલીસે એક વર્ષ પહેલાં હરિદ્વારમાં મહિલા મોરચો સંભાળનારી આ મહિલા કાર્યકર ઉપરાંત તેના બોયફ્રેન્ડ (ઉ.વ.33)ની ધરપકડ કરી છે. 

શું હતી ઘટના?

થોડા મહિના પહેલાં પતિ સાથે ઝઘડો થતાં મહિલા એકલી રહેતી હતી. ત્યારે તેમણે પોતાની સગીર દીકરીને દારૂ પીવડાવીને પોતાના જ બોયફ્રેન્ડ અને મિત્રને  સોંપી દીધી હતી. તેમણે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તેઓએ પીડિતાને આગ્રા, વૃંદાવન લઈ જઈ તેની જ માતા સામે આઠ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં બાળકીને મોઢું ન ખોલવા માટે ધમકી આપવામાં આવી હતી કે, જો તે આ અંગે કોઈને પણ વાત કરશે તો  તેના પિતાને જાનથી મારી નાખીશું.

આ પણ વાંચોઃ કચ્છના અંજાર નજીક 3 વાહનો વચ્ચે અકસ્માત, બેના મોત, ચાર ઈજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા

મહિલા વિરૂદ્ધ પતિએ જ નોંધાવી ફરિયાદ

ઘટનાને મહિનાઓ વીતિ ગયા બાદ પીડિતાએ પોતાના પિતાને આ અંગે જણાવ્યું હતું. મંગળવારે પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની, તેના બોયફ્રેન્ડ અને તેના સાથીદાર વિરૂદ્ધ સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

મેડિકલ તપાસમાં મળી સાબિતી

હરિદ્વાર એસએસપી પરમેન્દ્રસિંહ ડોબલે જણાવ્યું કે, ફરિયાદ નોંધાયા બાદ બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં સામૂહિક દુષ્કર્મ થયુ હોવાની ખાતરી થતાં મહિલા, તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. બાળકીની માતાએ જ સગીરાને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. બાળકીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું છે.  પોલીસે તેના બોયફ્રેન્ડના સાથીદાર (ઉ.વ.30)ની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે. 

દીકરીને દારૂ પીવડાવી માતાએ જ કરાવ્યું સામૂહિક દુષ્કર્મ, ભાજપ સાથે નીકળ્યું કનેક્શન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત | The Borde…

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત | The Borde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાણસદના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી | Vadodara: Police complaint against usurer who was collect…

10 months ago
કોંગ્રેસે જ ED બનાવી અને પોતે જ પરેશાન: રાહુલ ગાંધી પર ચાર્જશીટ મુદ્દે અખિલેશ યાદવનું નિવેદન | akhil…

1 year ago
તમારા મુખ્યમંત્રી બંધારણની મજાક ઉડાવે તો શું અમે હાથ પર હાથ મૂકી બેસી રહીશું?, કેમ ભડકી સુપ્રીમ કોર્…

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફ કેવી રીતે થઇ? સરકાર ખુલાસો કરે…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News