gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન | Rajkot Gondal b…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન | Rajkot Gondal b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Accident on Rajkot-Gondal Highway: ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ફરી એકવાર લોહીથી રંગાયો છે. ભરૂડી ગામના પાટિયા નજીક GSRTCની એક બસે બાઈક ચાલકને અડફેટે લેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ શહેરના ભોજરાજપરા નરશીમંદિર પાસે રહેતા ભાવિક લશકરીયા (ઉં.વ. 27) નામનો યુવાન પોતાની નોકરી પર જવા નીકળ્યો હતો. તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું અને સાવચેતીપૂર્વક રોડની સાઈડમાં પોતાનું બાઈક ચલાવી રહ્યો હતો. તે જ સમયે, મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની GJ18 ZT 1941 નંબરની એસ.ટી. બસના ચાલકે બેફામ ગતિએ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બસનું ટાયર બાઈક સવારના માથા પરથી ફરી વળ્યું, જેના કારણે ભાવિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ એસ.ટી. બસનો ચાલક બસ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલા લાઈસન્સ અને કંપનીના પહેરવેશ પરથી તેની ઓળખ ભાવિક લશકરીયા તરીકે થઈ હતી.

ભાવિકના અકાળે અવસાનથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ યુવાનના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને તેનો માત્ર બે મહિનાનો દિકરો છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે ફરાર બસ ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી, મહિલાનું મોત | Tragedy in Vadodara: Woman Di…

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી, મહિલાનું મોત | Tragedy in Vadodara: Woman Di...

સુરત દુષ્કર્મ કેસમાં આજે હાઇકોર્ટમાં આસારામની અરજી પર સુનાવણીઃ જામીન લંબાવવા મુદ્દે લેવાશે નિર્ણય | …

સુરત દુષ્કર્મ કેસમાં આજે હાઇકોર્ટમાં આસારામની અરજી પર સુનાવણીઃ જામીન લંબાવવા મુદ્દે લેવાશે નિર્ણય | ...

‘પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ’, વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર | vote theft row…

'પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ', વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર | vote theft row...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઢિયા નજીક બંધ પડેલ ટ્રક પાછળ આયસર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after being hit by ice be…

માઢિયા નજીક બંધ પડેલ ટ્રક પાછળ આયસર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after being hit by ice be…

12 months ago
પુતિન સાથે મુલાકાત બાદ ભારત અંગે ટ્રમ્પના મિજાજ બદલાયા, જુઓ ટેરિફ વિશે શું કહ્યું? | Trump’s mood ch…

પુતિન સાથે મુલાકાત બાદ ભારત અંગે ટ્રમ્પના મિજાજ બદલાયા, જુઓ ટેરિફ વિશે શું કહ્યું? | Trump’s mood ch…

1 year ago
ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર | Gujarat Voter De…

ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર | Gujarat Voter De…

8 months ago
જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ | Stones pelte…

જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ | Stones pelte…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News