gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર મનપાની 240 બેઠકો માટે 1209 ઉમેદવારો મેદાને | 1209 candidates in fray …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર મનપાની 240 બેઠકો માટે 1209 ઉમેદવારો મેદાને | 1209 candidates in fray …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણીનો ગરમાવો, ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ઘોડાપૂર : 8 જિલ્લા પંચાયતની 216 બેઠકો માટે 975, 55 તા.પં.ની 1022 બેઠકો માટે 3460 જ્યારે 18 પાલિકાની 556 બેઠકો માટે 1536 ફોર્મ ભરાયા

રાજકોટ, : સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો. સવારથી જ વિવિધ પક્ષોના અધિકૃત ઉમેદવારો અને અપક્ષો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે ઉમટી પડયા હતાં. બપોરે ફોર્મ ભરવા ઉમેદવારોની લાંબી લાઇનો લાગતા અનેક કચેરીઓમાં ટોકન સીસ્ટમ રાખવાની નોબત આવી હતી. ઉમેદવારોના ધસારાને લીધે વહીવટી તંત્ર પર ભારે દબાણ જોવા મળ્યું હતું. 4 મહાનગરપાલિકામાં 1209 ઉમેદવારોએ, 8 જિલ્લા પંચાયતમાં 975  ઉમેદવારો, 55 તાલુકા પંચાયતોમાં  3460 ઉમેદવારોએ જ્યારે 18 નગરપાલિકામાં 1536 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જો કે ફોર્મ ભરવાની છેલ્લી મિનિટો સુધી પક્ષના મેન્ડેટ મેળવવા માટે ટિકિટવાંચ્છુઓમાં ભારે ખેંચતાણ અને દોડધામ જોવા મળી હતી. ચકાસણી તથા ફોર્મ ખેંચવાની મુદત બાદ સાચું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ ની 72 બેઠકો માટે 554 ફોર્મ ભરાયા છે. જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠકો પર 748 અને ગોંડલ નગરપાલિકાની 44 બેઠક માટે 132 ફોર્મ ભરાયા છે.છેલ્લે દિવસે ટિકિટો માટે નાટકિય બનાવો બન્યો હતો. ઉમેદવારોએ જ

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો આંતરકલહ સપાટી પર આવ્યો હતો. ભાજપની નો રિપિટ થીયરીએ જૂના જોગીઓને નારાજ કર્યા છે. અને અમુક આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડી અન્ય પક્ષનો ખેસ પહેર્યો છે. જામનગર મનપાની 16 વોર્ડની 64 બેઠકો માટે 317 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેમાં ભાજપના 123 કોંગ્રેસના 86 અને આપના 64 સહિતનો સમાવેશ થાય છે. જામનગર જિ.પં.ની 24 બેઠક માટે 132 ઉમેદવારી ફોર્મ જ્યારે 6 તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 474 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવાની છે ત્યારે 13 વોર્ડની 52 બેઠકો માટે કુલ 134 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં ભાજપના 52, કોંગ્રેસના 35, આપ દ્વારા 39, બસપાના 2 અને 6 અપક્ષોએ ફોર્મ ભર્યાં છે. જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠક માટે 57 તથા 3 તાલુકા પંચાયતોની 54 બેઠકો માટે 130 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક બેઠકો પર કોંગ્રેસે ફોર્મ ભર્યા નથી. તો આપ દ્વારા પણ તમામ બેઠકો પર ફોર્મ ભરાયા નથી. ભાજપ માટે વિન-વિન સીચ્યુએશન જોવા મળી રહી છે. 

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પર 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમજ વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 63, ટંકારાની 24 બેઠકો માટે 63 અને માળિયા પાલિકાની 24 બેઠકો માટે 77 મળીને ત્રણ પાલિકાની 76 બેઠકો માટે 203 ફોર્મ રજૂ થયા છે. પાંચ તાલુકા પંચાયત પૈકી મોરબી તાલુકા પંચાયતની 22 બેઠક માટે 83 ફોર્મ, માળિયાની તાલુકા પંચાયતની 16 બેઠક માટે 76 ફોર્મ, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 103 ફોર્મ, ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 65 અને હળવદ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 88 સહિત પાંચ તાલુકા પંચાયતની 98 બેઠકો માટે 415 ફોર્મ ભરાયા છે. તેમજ મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે કુલ 117 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત,  3 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા માટે કુલ 939 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 

જૂનાગઢ જિલ્લા પંચાયતની 30  બેઠકો માટે 161 ફોર્મ, 9 તાલુકા પંચાયતોની 158 બેઠકો માટે 714 જ્યારે કેશોદ નગરપાલિકાની 36 બેઠક માટે 118 ફોર્મ ભરાયા છે.દ્વારકા જિલ્લા પંચાયતમાં 22 બેઠકો માટે 108 ઉમેદવારી પત્રો, 4 તાલુકા પંચાયતોની 80 બેઠકો માટે 340 જ્યારે બે નગરપાલિકાની 60 બેઠક માટે 181 ફોર્મ ભરાયા છે.ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે 113, જ્યારે 4 નગરપાલિકા માટે સાંજ સુધીમાં જાહેર આંકડા મુજબ 263 તથા 6 તાલુકા પંચાયતની 128 બેઠકો માટે 471 ફોર્મ ભરાયા છે.અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 127, 11 તાલુકા પંચાયતની 190 બેઠકો માટે 639 તથા 6 નગરપાલિકાની  548 બેઠકો માટે 356 ફોર્મ ભરાયા છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…
GUJARAT

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

April 12, 2026
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…
GUJARAT

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

April 12, 2026
દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk
GUJARAT

દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk

April 12, 2026
Next Post
એપીકે ફાઇલ ભૂલમાં ઇન્સ્ટોલ થતા યુવકના ખાતામાંથી રૃા. ૯૦ હજાર કપાયા | Rs 90 ngerou a katowu seni ewe …

એપીકે ફાઇલ ભૂલમાં ઇન્સ્ટોલ થતા યુવકના ખાતામાંથી રૃા. ૯૦ હજાર કપાયા | Rs 90 ngerou a katowu seni ewe ...

કઠવાડા અને ઇસનપુરમાં પરિવાર ધાર્મિક સ્થળે ગયું મકાનમાંથી રૃા. ૧૫.૮૫ લાખની મતા ચોરાઇ | Iwe lon Kathwa…

કઠવાડા અને ઇસનપુરમાં પરિવાર ધાર્મિક સ્થળે ગયું મકાનમાંથી રૃા. ૧૫.૮૫ લાખની મતા ચોરાઇ | Iwe lon Kathwa...

પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ | Fefin a turutiw nge ese chiwen to…

પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ | Fefin a turutiw nge ese chiwen to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણીમાં SIR લાવ્યા બાદ ચૂંટણી પંચની વધુ એક યોજના, મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જાહેર કરશે | …

બિહાર ચૂંટણીમાં SIR લાવ્યા બાદ ચૂંટણી પંચની વધુ એક યોજના, મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જાહેર કરશે | …

7 months ago
માંડલ ગામની સીમમાંથી જુગાર રમતા 11 શકુની ઝડપાયા | 11 youths caught gambling in the outskirts of Mand…

માંડલ ગામની સીમમાંથી જુગાર રમતા 11 શકુની ઝડપાયા | 11 youths caught gambling in the outskirts of Mand…

9 months ago
17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …

17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …

1 month ago
રાજ્યની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઇકોર્ટનું કડક વલણ, સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો | Gu…

રાજ્યની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઇકોર્ટનું કડક વલણ, સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો | Gu…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News