gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ | Fefin a turutiw nge ese chiwen to…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ | Fefin a turutiw nge ese chiwen to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

વટવાના પુનિતનજીક ખાતે ભાડાના મકાનમાં છ વર્ષથી મહિલા તેના પ્રેમી સાથે રહેતી હતી. પ્રમી અને તેના પ્રેમિકા વચ્ચે તકરાર થતા પ્રેમીએ માથામાં લોખંડની પાઈપના ફટકા મારીને જીવલેણ હુમલો કરીને ભાગી ગયો હતો. મહિલાને માથામાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં હાલમાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મહિલા બોલી શકતી નથી વટવા પોલીસે પ્રેમિ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વટવામાં છ વર્ષથી મહિલા પ્રેમી સાથે રહેતીઃ વર્ષથી  પ્રેમિકાને  સગા સંબંધીના ઘરે જવા દેતો ન હતો ઃ જીવલેણ હુમલો કરી પ્રેમી ભાગી ગયો

વટવામાં  રહેતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં બહેનના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની નાની બહેન લગ્ન બાદ તેના પતિ સાથે મનમેળ ન આવતા દસ વર્ષ પહેલા દાહાદમાં પતિથી અલગ અમદાવાદમાં રહેતી હતી અને લોકોના ઘરના કામકાજ કરીને ગુજરાન ચલાવતી હતી. છ વર્ષ પહેલા આરોપી સાથે પ્રેમ સંબંધ થતાં તેની સાથે વટવાના પુનિતનગર પાસે ઓરડીમાં ભાડેથી પ્રેમી સાથે રહેતી હતી. 

મહિલા તેની ફરિયાદી બહેનના ઘરે અવર જવર કરતી હતી. આ બાબતને લઈને તેને તેના પ્રેમી સાથે અગાઉ અનેક વખત તકરાર થતી હોવાની જાણકારી આપી હતી. જો કે વર્ષથી મહિલાને તેનો પ્રેમી સગા સંબંધીના ઘરે જવા દેતો ન હતો. ગઇકાલે  ફરિયાદી મહિલા ઉપર તેના સંબંધીએ ફોન કરીને કહ્યું કે તમારી બહેન જેની સાથે રહે છે તે આરોપીએ તમારી બહેનને માથામાં લોખંડની પાઈપ મારીને લોહી લુહાણ કર્યા છે. જેથી મોટી બહેન તાત્કાલિક  બહેનના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ ગયા છે. જેથી મોટી બહેન હોસ્પિટલ પહોંચતાં બહેન બેભાન હાલતમાં હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…
GUJARAT

May 27, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં, વિદેશમાં લોકો ગર્વથી ચલાવે તો ભા…

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો | cng price hi…

Next Post
મોબાઇલમાં યુવતીનો ફોટો રાખવાના મુદ્દે ખૂની હુમલો

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો VMCની ચૂંટણીના ૧૯ વોર્ડ માટે ૪૭૨ ઉમેદવારીપત્રો રજૂ થયા | 4…

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો VMCની ચૂંટણીના ૧૯ વોર્ડ માટે ૪૭૨ ઉમેદવારીપત્રો રજૂ થયા | 4...

ઠગોથી બચવાના પ્રયાસો નિષ્ફળ ગયા,વડોદરાના યુવકે ઓનલાઇન ટાસ્કના નામે 16 લાખ ગુમાવ્યા | Young man lost …

ઠગોથી બચવાના પ્રયાસો નિષ્ફળ ગયા,વડોદરાના યુવકે ઓનલાઇન ટાસ્કના નામે 16 લાખ ગુમાવ્યા | Young man lost ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વામિત્રી નદીના પૂરને એક વર્ષ બાદ પણ સંતકબીરનગરના રહીશો સહાયથી વંચિત | residents of Santkabirnaga…

8 months ago
દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈયાર

9 months ago
મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ

27 જાન્યુઆરીએ 24 કલાક માટે અસારવા રેલવે ક્રોસિંગ નંબર 01 બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad As…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News