gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital’s 30 la…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital’s 30 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આર્થિક વહીવટ સામે વધુ એક વખત શંકાની સોય : 4 મહિના પહેલાં લોન્ડ્રી કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝરે ઓછાડ, પડદા, ઓપરેશન થિયેટરના કપડાં વગેરે ગુમ કરી દીધા બાદ ઢાંકપિછોડો

રાજકોટ, : રાજકોટ સિવિલ હોસ્પિટલનો આર્થિક વહીવટ ફરી વિવાદમાં આવ્યો છે, જેમાં 4 મહિના પહેલા લોન્ડ્રી કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝરે રૂા. 30 લાખથી વધુની કિંમતના ઓછાડ, પડદા, ઓપરેશન થિયેટરના કપડાં વગેરે ગુમ કરી દીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાના બદલે માત્ર નોટિસ આપીને ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો અને હવે શંકાસ્પદ રીતે ફક્ત રૂા. 8.51 લાખની વસૂલાત કરીને માંડવાળ કરી નાખવામાં આવતાં અનેક તર્ક-વિતર્કો ઉઠયા છે. 

રાજકોટની પંડિત દીનદયાળ સરકારી હોસ્પિટલમાં એક મહિના પહેલા આરોગ્ય કમિશનરે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજી હતી અને દવાઓની ખરીદી સહિત રૂા. 20 કરોડના ખર્ચનો હિસાબ શંકાસ્પદ લાગતા તપાસનો આદેશ આપ્યો હતો, જે હજુ અધ્ધરતાલ છે ત્યાં જ હવે ધ્યાને આવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં કપડાં ધોલાઈ (લોન્ડ્રી)નો કોન્ટ્રાકટ ધરાવતી અમદાવાદની સાહસ સોલ્યુશન પેઢી તરફથી ગત જૂન મહિના આસપાસ ઓછાડ, પડદા, ઓશિકાના કવર, ઓપરેશન થિયેટરમાં વપરાતા કપડાં વગેરે ધોવા માટે લઈ ગયા બાદ પરત આપ્યા નહોતા. જેથી સિવિલ હોસ્પિટલના વહીવટી વિભાગ દ્વારા રૂા. 30 લાખથી વધુની કિંમતના કપડાં પરત મેળવા માટે સાહસ સોલ્યુશન કંપનીના રૂા. 9-9 લાખના 3 બિલ અટકાવીને કોન્ટ્રાકટર વિરૂદ્ધ ફોજદારી પગલાં ભરવા સહિતની કાર્યવાહી માટે નોટિસ ફટકારી હતી.

જો કે, લોન્ડ્રી કોન્ટ્રાક્ટર સાહસ સોલ્યુશન પેઢીના સંચાલકે નોટિસ મળતા જ જવાબદારીમાંથી બચવા માટે પોતાની જ પેઢીના સુપરવાઈઝર એવા પિતરાઈ ભાઈ સહિતના માણસો વિરૂદ્ધ પોલીસ કમિશનર અને પોલીસ મથકમાં અરજી કરીને તેઓ કાવતરૂં ઘડીને સિવિલ હોસ્પિટલના કપડાં અને ઈકો ગાડી ઉઠાવી ગયાનો આક્ષેપ કર્યો હતો. બાદમાં ચાર મહિના વિતી ગયા પણ સિવિલ હોસ્પિટલ તરફથી કોન્ટ્રાક્ટર સામે કે કોન્ટ્રાક્ટર તરફથી સુપરવાઈઝરની ટોળકી સામે એફઆઈઆર નોંધાવાઈ નથી. પરંતુ હવે ખુલ્યું છે કે, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રૂા. 30 લાખથી વધુની કિંમતના ગણાતા કપડાં પરત મેળવવાનું જતું કરીને ફક્ત રૂા. 8.51 લાખમાં કોન્ટ્રાક્ટર સાથે માંડવાળ કરી લેવામાં આવી છે. પરિણામે હવે આ બાબતે પણ આરોગ્ય કમિશનર કક્ષાએથી તપાસ-કાર્યવાહી થાય એવું લાગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job …
GUJARAT

દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job …

May 10, 2026
જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with woo…
GUJARAT

જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with woo…

May 10, 2026
અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન | Municipal Corporation
GUJARAT

અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન | Municipal Corporation

May 10, 2026
Next Post
આજે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન બાદ રાષ્ટ્રપતિ સિંહદર્શન અર્થે સાસણ પહોંચશે | Today after offering pray…

આજે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન બાદ રાષ્ટ્રપતિ સિંહદર્શન અર્થે સાસણ પહોંચશે | Today after offering pray...

કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ

કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ

ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ

ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w…

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w…

6 months ago
OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

9 months ago
સાયબર ઠગે મહિલા પાસેથી 32 કરોડ રૂપિયા સેરવી લીધા! બેંગલુરુમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કેસ | cyber…

સાયબર ઠગે મહિલા પાસેથી 32 કરોડ રૂપિયા સેરવી લીધા! બેંગલુરુમાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કેસ | cyber…

6 months ago
સાયલા-લીંબડી હાઈવે પર અકસ્માતની બે ઘટનામાં એક બાળક સહિત 4ના મોત, 12 ઈજાગ્રસ્ત | Accident on Sayla Li…

સાયલા-લીંબડી હાઈવે પર અકસ્માતની બે ઘટનામાં એક બાળક સહિત 4ના મોત, 12 ઈજાગ્રસ્ત | Accident on Sayla Li…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News