gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in INDIA
0 0
0
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Terror Alert: દિલ્હીમાં BJP કાર્યાલય પર આતંકી હુમલાનું એલર્ટ, ડૉ. આંબેડકર માર્ગ (DDU) અને આસપાસના વિસ્તારોમાં છાવણીમાં ફેરવાયા છે. દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ રાજ્ય ભાજપ કાર્યાલય પર સંભવિત આતંકી હુમલાને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ ગુપ્ત માહિતી મળતાની સાથે જ દિલ્હી પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનોએ સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચમાં લઈ લીધો છે.

સરકારી સંસ્થાઓ પણ નિશાના પર

ખૂફિયા એજન્સીઓને મળેલા ઇનપુટ્સ અનુસાર, આતંકી સંગઠનો માત્ર દીનદયાળ ઉપાધ્યાય (DDU) માર્ગ સ્થિત દિલ્હી ભાજપ મુખ્યાલય જ નહીં, પરંતુ તેની આસપાસની મહત્વની સરકારી સંસ્થાઓ અને ઓફિસોને પણ નિશાન બનાવી શકે છે. આ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું

હુમલાની આશંકા કઈ રીતે?

સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી શક્યતાઓ મુજબ, આતંકીઓ કાર બોમ્બ વિસ્ફોટ કે વાહનો દ્વારા વિસ્ફોટકો લાવી હુમલો કરી શકે છે. અથવા સુસાઈડ બોમ્બર દ્વારા અથવા સીધા શૂટઆઉટ જેવું કાવત્રું રચી શકે છે. ભીડભાડ વાળા વિસ્તારોમાં IED ગોઠવીને વિસ્ફોટ કરવાનું કાવતરું પણ રચી શકે છે. 

ચુસ્ત દેખરેખ અને ચેકિંગ અભિયાન

એલર્ટ બાદ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે એલર્ટ મોડ પર છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ચેકિંગ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યાલયના ખુણે ખુણા પર સુરક્ષા દળો તૈનાત છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરી છે. રાજ્યભરના તમામ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે જેથી કોઈપણ અપ્રિય ઘટનાને અટકાવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b...

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau...

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co…

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co…

9 months ago
બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ | elections for 4 s…

બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ | elections for 4 s…

5 months ago
માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

5 months ago
ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે ભારતીય શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ-નિફટીની શું છે સ્થિતિ, જાણો | Sensex …

ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે ભારતીય શેરબજારમાં પણ કડાકો, સેન્સેક્સ-નિફટીની શું છે સ્થિતિ, જાણો | Sensex …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News