gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજબાઈના મેળામાં હત્યાથી નાસભાગ: ભત્રીજીને ભગાડી જનારો યુવક મેળામાં દેખાતા કાકાએ છરીના ઘા ઝીંકી દીધા…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
રાજબાઈના મેળામાં હત્યાથી નાસભાગ: ભત્રીજીને ભગાડી જનારો યુવક મેળામાં દેખાતા કાકાએ છરીના ઘા ઝીંકી દીધા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News:  વાગડ પંથકમાં યુવતીને ભગાડી ગયાની ઘટનાનો કરૂણ અંજામ આવ્યો છે. પોતાની ભત્રીજીને ભગાડી ગયાના ચાર મહિના બાદ યુવતીના પરિવારજનો અને યુવતીને ભગાડી જનાર યુવક મેળામાં સામ સામે આવી જતા યુવતીના બે સગા કાકાએ સાથે મળીને યુવકની હત્યા કરી નાખી હતી. જે તે સમયે યુવાનને યુવતીના પરિવારે માફ કરી દીધો હતો, પરંતુ મેળામાં યુવતી સામે તે આવતા વ્હેમ હતો કે, યુવક હજુ પણ યુવતીનો પીછો કરી રહ્યો છે જેથી, મેળામાં યુવકનો પીછો કરીને તેને આંતરીને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થતા મામલો હત્યામાં પલટાયો હતો. આ અંગે રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચાર મહિના પહેલા યુવકને માફ કરી સંબંધો તોડી નાખવા ધમકી આપી હતી પણ મેળામાં હાજર હોતા ભત્રીજીનો પીછો કરતો હોવાની બંન્ને કાકાને શંકા હતી.

રાપર તાલુકાના મોમાવવાંઢનો રહેવાસી 19 વર્ષીય યુવક નરેશ સામાભાઈ કોળી ચાર મહિના પહેલા એક યુવતીને ભગાડી ગયો હતો. જેતે સમયે યુવતીના પરિવારજનોએ તેને શોધી કાઢ્યો હતો અને યુવતીને પણ સમજાવી પરત ઘરે લાવ્યા હતા. યુવતીના પરિવારે નરેશને યુવતીથી દુર રહેવા અને સંબંધ તોડી નાખવા ધમકી આપી હતી. તે સમયે સમાધાન થયું હતું અને યુવાનને માફ કરી દીધો હતો. પરંતુ, આ ઘટનાનો આજે કરૂણ અંજમ આપ્યો છે.

રાપર તાલુકાના કારુડા-સલારી વચ્ચે ભરાયેલા રાજબાઈ માતાના લોકમેળામાં યુવતીના પરિવારજનો અને નરેશ સામસામે આવી ગયા હતા. જેથી, યુવતીના પરિવારને શંકા ગઈ હતી કે, નરેશ હજુ પણ તેમની દીકરીનો પીછો કરે છે. જેથી યુવક આગળ જતા જ યુવતીના બે સગા કાકા જાવીન મોહન પરમાર અને કાંતિ મોહન પરમાર નરેશની પાછળ દોડી ગયા હતા અને કહેલુ કે, તુ હજુ કેમ અમારી ભત્રીજીનો પીછો કરે છે, આમ કહીને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેમાં નરેશના શરીરના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેને સારવાર પણ નસીબ થઈ ન હતી અને ઘટના સ્થળે નરેશે દમ તોડી દીધો હતો.

સરાજાહેર લોકમેળામાં હત્યાની ઘટનાને પગલે મેળો મહાલવા આવેલા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. હત્યાના બનાવને અંજામ આપી બંને હત્યારો નાસી જતા રાપર પી.આઈ. જે.બી.બુબડીયાએ ગુનો નોંધીને ધરપકડ કરવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…
GUJARAT

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

March 26, 2026
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…
GUJARAT

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

March 26, 2026
Next Post
પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’ | GST Council Meet …

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’ | GST Council Meet ...

GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું | nirmala sitharaman s…

GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું | nirmala sitharaman s...

આતંકનો માહોલ સર્જનારા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of accused w…

આતંકનો માહોલ સર્જનારા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of accused w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

4 months ago
બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ…

બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ…

3 months ago
વેરાવળ પાસેના દરિયામાં ઓવરલોડેડ બોટ પલટી, એક ખલાસીનું મોત, ત્રણનું રેસ્ક્યૂ | Overloaded boat capsiz…

વેરાવળ પાસેના દરિયામાં ઓવરલોડેડ બોટ પલટી, એક ખલાસીનું મોત, ત્રણનું રેસ્ક્યૂ | Overloaded boat capsiz…

4 months ago
અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન – 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી | Relia…

અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન – 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી | Relia…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News