gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા | Drone found …

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા | Drone found …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Drone News : રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢમાં ભારત અને પાકિસ્તાન સરહદ પાસે એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે. એક ખેતરમાંથી આ ડ્રોન મળી આવ્યું હતું, જ્યારે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન જોવા મળ્યું હતું. જેને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ નહરી વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન સરહદ પાસે જે ડ્રોન મળી આવ્યું છે તે કોઇ સામાન્ય ડ્રોન નથી, મિનિ વિમાન જેવા લાગતા આ વિશેષ પ્રકારના ડ્રોનનો ઉપયોગ સામાન્ય રીતે જાસૂસી માટે કરાતો હોય છે. ડ્રોને વિમાનની જેમ જ લેન્ડિંગ કર્યું હોય તેવી સ્થિતિમાં ઉતર્યું હોવાથી બહુ નુકસાન નથી થયુ. અચાનક જ ખેતરમાં ડ્રોન પડતા આસપાસના લોકોમાં ભયની સાથે કુતુહલ જોવા મળ્યું હતું. 

હાલ આ ડ્રોનને સુરક્ષાદળોએ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ડ્રોન કઇ દીશામાંથી આવ્યું હતું તેની પણ તપાસ ચાલી રહી છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં પાકિસ્તાન સરહદ પાસે એક ડ્રોન દેખાયું હતું. આ ડ્રોન પાકિસ્તાન તરફથી ચાક ભુરા પોસ્ટ ઉપરથી પસાર થઇને ભારતની સરહદમાં પ્રવેશ્યું હતું. જોકે થોડા સમયમાં જ તે પરત પાકિસ્તાન સરહદ તરફ જતુ રહ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળોએ મોટા પાયે તપાસ અભિયાન શરૂ કર્યું હતું. ડ્રોનથી હથિયારો કે ડ્રગ્સ ફેકવામાં આવ્યા હતા કે કેમ તેની શંકા જતા હાલ સમગ્ર વિસ્તારમાં તપાસ કરાઇ રહી છે.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

Next Post
એપ્રિલથી ઓકટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો | Exports from India to Hon…

એપ્રિલથી ઓકટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો | Exports from India to Hon...

મ્યુ. ફંડો, શેર બ્રોકરોના નિયમોમાં ધરખમ ફેરફારો કરવા ગોઠવાતો તખ્તો | sebi board is preparing to make…

મ્યુ. ફંડો, શેર બ્રોકરોના નિયમોમાં ધરખમ ફેરફારો કરવા ગોઠવાતો તખ્તો | sebi board is preparing to make...

સોનામાં આગેકૂચ: ચાંદી રૂ.3000 ઉછળી: બંધ બજારે ડોલર સામે રૂપિયો વધુ ગબડયો | Gold surges: Silver jumps…

સોનામાં આગેકૂચ: ચાંદી રૂ.3000 ઉછળી: બંધ બજારે ડોલર સામે રૂપિયો વધુ ગબડયો | Gold surges: Silver jumps...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપ સાંસદ કંગના, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન | West Bengal CM Mamata…

4 months ago
‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ | s jaishankar india…

6 months ago
નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

7 months ago
વડોદરાથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિના 12 લાખ ભાવિકોએ દર્શન કર્યા | 12 lakh devotees had…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News