gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન | 2 children die after consu…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન | 2 children die after consu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

2 Children Die In Rajasthan : રાજસ્થાનમાં સામાન્ય કફ સિરપથી બે બાળકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં રાજસ્થાનમાં બે બાળકોના મોત થયા છે. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બાળકો કફ સિરપથી મૃત્યુ પામ્યા નથી. આ વાત સાબિત કરવા માટે, એક ડૉક્ટરે પોતે કફ સિરપ પીધી હતી, પરંતુ જે બન્યું તે ચોંકાવનારું હતું. કફ સિરપ પીધાના આઠ કલાક પછી ડૉક્ટર પોતે તેની કારમાં બેભાન હાલતમાં મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કફ સિરપ કેસન ફાર્મા દ્વારા બનાવવામાં આવી હતી.

કફ સિરપ પીવાથી બે બાળકોના મોત

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સીકરના એક 5 વર્ષના છોકરાનું સોમવારે કફ સિરપ પીધાના થોડા કલાકો પછી મૃત્યુ થયું. બાળકને શરદી થઈ હતી, અને તેના માતાપિતા તેને ચિરાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા હતા. નીતિશ સવારે ત્રણ વાગ્યે જાગી ગયો અને હેડકી આવતી હોવાથી તેની માતાએ પાણી આપતા બાળક પાછો સૂઈ ગયો હતો અને ફરી ક્યારેય જાગ્યો જ ન હતો. 

સોમવારે, બાળકના માતા-પિતા તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના કાકાએ જણાવ્યું હતું કે, ‘નીતિશ તે દિવસે ઠીક હતો અને તે સાંજે નવરાત્રિના કાર્યક્રમમાં પણ ગયો હતો. તે રાત્રે તેને ફરીથી ખાંસી આવાની શરૂ થઈ તો ચિરાના CHC માંથી દવા આપી હતી અને સવારે તે જાગી રહ્યો ન હોવાથી અમે તેને CHC લઈ ગયા, જ્યાં કમ્પાઉન્ડરે અમને તેને સીકરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું.’

આ પણ વાંચો: સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ

અહેવાલો અનુસાર, 22 સપ્ટેમ્બરના રોજ બે વર્ષના સમ્રાટ જાધવ નામના બાળકનું કફ સિરપ પીવાથી મૃત્યુ થયું હતું. સમ્રાટ જાધવની માતાએ જણાવ્યું કે, સમ્રાટ, તેની બહેન સાક્ષી અને પિતરાઈ ભાઈ વિરાટને શરદી થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા. જ્યાં કેસન ફાર્મા દ્વારા ઉત્પાદિત કફ સિરપ આપવામાં આવ્યું. જેમાં 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ ત્રણેય બાળકોને કફ સિરપ પીવડાવ્યું હતું. પાંચ કલાક પછી તેમાંથી કોઈ જાગ્યું નહીં. પરિવાર ગભરાઈ ગયો. સાક્ષી અને વિરાટ અચાનક જાગી ગયા અને ઉલટી કરી, પરંતુ સમ્રાટ ના જાગ્યો. ત્યારબાદ પરિવાર તેને હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં 22 સપ્ટેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 4,912 આર્થિક ગુના નોંધાયા, NCRBના અહેવાલમાં ઘટસ્ફોટ | Gujarat Registers 4…

વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 4,912 આર્થિક ગુના નોંધાયા, NCRBના અહેવાલમાં ઘટસ્ફોટ | Gujarat Registers 4...

દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે ઘઉં પર MSP વધારી | Ashwini Vaishnaw Cabinet Decisions…

દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે ઘઉં પર MSP વધારી | Ashwini Vaishnaw Cabinet Decisions...

ભાયલી ટીપી 3 અને 4ના વિસ્તારોને અશાંતધારામાં સમાવેશ કરવા સરકારમાં દરખાસ્ત | Proposal to include area…

ભાયલી ટીપી 3 અને 4ના વિસ્તારોને અશાંતધારામાં સમાવેશ કરવા સરકારમાં દરખાસ્ત | Proposal to include area...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra…

રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra…

4 months ago
સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob…

સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob…

5 months ago
કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |…

કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |…

1 month ago
મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dom…

મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dom…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News