gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in INDIA
0 0
0
રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીએમ પહેલી ગ્રીનફીલ્ડ રીફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરવાના હતા

– હિન્દુસ્તાન પેટ્રોલિયમની રૂ. 79450 કરોડના રોકાણથી બનેલી રિફાઈનરીમાં આગના કારણોની તપાસના આદેશ અપાયા

જયપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનમાં પચપાદ્રામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમની સૌથી મોટી રિફાઈનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષનું ઉદ્ધાટન કરવાના હતા. જોકે, આ પહેલાં જ સોમવારે દેશની પહેલી ગ્રીનફીલ્ડ રિફાઈનરીમાં આગ લાગી હતી, જેને પગલે ઉદ્ઘાટનનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. આગ લાગતા રિફાઈનરીમાંથી આગના કાળા ધૂમાડા આકાશને આંબતા હોવાનું જોવા મળ્યું હતું. જોકે, અગ્નિશમન દળની ટૂકડી અને કંપનીના નિષ્ણાતોએ કલાકોની મહેનત પછી આગ પર કાબૂ મેળવી લીધો હતો. 

રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં પચપાદ્રા રિફાઇનરીમાં સોમવારે આગ લાગી હતી, આગની આ ઘટના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટમાં લાગી હતી. જેને પગલે આગની વિશાળ જ્વાળાઓ જોવા મળી હતી. સમગ્ર પ્રશાસન દોડતુ થઇ ગયું હતું અને આગને કાબુ કરવા પ્રયાસ કર્યો હતો. સોમવારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આ રિફાઇનરીની મુલાકાત લેવા જવાના હતા તેને આગની ઘટના બાદ રદ કરી દેવાઇ હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે આ રિફાઇનરીના ઉદ્ઘાટન માટે જવાના હતા જોકે આગની આ ઘટનાને પગલે તેમનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. 

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે ઘટનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદ્ઘાટન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, ટૂંક સમયમાં આ કાર્યક્રમ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા, પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે આ રિફાઇનરી રાજસ્થાનના ગૌરવ સમાન છે, આવા સમયે અકસ્માત અત્યંત દુ:ખદ બાબત છે, હું તમામ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું, તિકારામ જુલીએ કહ્યું હતું કે મંગળવારે મોટો કાર્યક્રમ યોજાવાનો હતો તે પહેલા જ આ પ્રકારની ઘટના ઘટની એ સુરક્ષામાં ખામી હોવાનું દર્શાવે છે. આ રિફાઇનરી ભારતની પ્રથમ ગ્રીનફીલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી માનવામાં આવે છે જેની પાછળ આશરે ૭૯ હજાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. અનેક ફાયર ફાઇટરને તૈનાત કરાયા હતા, જોકે આગને કાબુ કરવામાં કલાકોનો સમય લાગી ગયો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric…

રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric...

યુદ્ધ વિરામના બદલે ઘર્ષણની ભીતિએ ક્રૂડ છ ટકા ઉછાળી 97 ડોલરને પાર | Crude oil jumps 6% to cross 97 on…

યુદ્ધ વિરામના બદલે ઘર્ષણની ભીતિએ ક્રૂડ છ ટકા ઉછાળી 97 ડોલરને પાર | Crude oil jumps 6% to cross 97 on...

કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ | amreli s…

અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણનો મામલો, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ | amreli s…

9 months ago
જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

11 months ago
વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું | Gold and silver retreat b…

વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું | Gold and silver retreat b…

1 year ago
મેડિકલ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વોશરુમમાં જઈને મોબાઈલમાં જવાબો વાંચતા હતા | students were read…

મેડિકલ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વોશરુમમાં જઈને મોબાઈલમાં જવાબો વાંચતા હતા | students were read…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News