gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજા,સ્ત્રી અને શાસ્ત્ર કોઈના વશમાં ન હોય: મોરારિબાપુ રામકથા”માનસ ગોપનાથ”તળાજાના ગોપનાથના ટીંબે વિરા…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
રાજા,સ્ત્રી અને શાસ્ત્ર કોઈના વશમાં ન હોય: મોરારિબાપુ રામકથા”માનસ ગોપનાથ”તળાજાના ગોપનાથના ટીંબે વિરા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વેળાવદર ( તખુભાઈ સાંડસુર દ્વારા)
તળાજાથી 20 કિલોમીટરના અંતરે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ મહાદેવ કે જ્યાં સમુદ્ર અને સાધનાનો સંગમ છે તે ભૂમિ પર પૂ. મોરારિબાપુના વ્યાસાસને તારીખ 4 ઓક્ટોબરથી આરંભાયેલી રામકથા જેનું શીર્ષક માનસ ગોપનાથ અપાયેલું તે આજે તારીખ 12 ના રોજ વિરામ પામી.

આજના કથા સંવાદમાં પ્રવેશ કરતા જિજ્ઞાસુના પ્રશ્ન સંદર્ભમાં પુ.મોરારિબાપુએ કહ્યું કે જે ગઈકાલે હનુમાનજીના વિવિધ સ્વરૂપોની વાત શ્રીમદ્ ભાગવતજીના સંદર્ભમાં થઈ હતી તો તેમાં ઘણા બધાં લોકોએ વિવિધ નોંધ મોકલાવી છે. પરંતુ આ સંદર્ભ એ ભાગવતના છઠ્ઠા સ્કંધમાં મળી આવ્યો છે. જોકે એવું કહેવાય છે કે શાસ્ત્ર અંગે આપણે કોઈ પારંગતતા અંગેનું વિધાન ન કરી શકીએ કારણકે શાસ્ત્ર પર કોઈનું આધિપત્ય થઈ ન શકે. માનસ કહે છે કે રાજા સ્ત્રી અને શાસ્ત્ર એ કોઈના વશમાં નથી.સમાજના કુલ નવ લોકો સાથે વિરોધ ન કરવો.

સસ્ત્રી,મર્મી,સમર્થ, શઠ,ધની,વૈધ,કવિ,રસોયો, વગેરે સાથે વિરોધ કે વિવાદ ન કરાય.કળિયુગમા રામ સ્મરણ સત્ય,રામ ગાવું એ પ્રેમ અને રામકથા સાંભળવી તે કરુણા છે.જો આટલુ કરીએ એટલે કલ્યાણ થાય.
965માં કથાક્રમની કથામાં આજે માનસના પ્રસંગો રામનો વનવાસ,રામનું વન વિચરણ,સીતા હરણ,રાવણની લંકામાં માતા જાનકીની સ્થિતિ અને હનુમાનજીની સેવા તેનું લંકામાં ઉતરાણ ,માતા જાનકીના દર્શન, રાવણનું નિર્વાણ અને રામ રાજ્યાભિષેકની કથા સંક્ષિપ્તમાં ગવાઈ હતી.

બાપુએ અંતે કહ્યું કે કથાનુ જ્યારે ગાન કરવા બેસીએ છીએ ત્યારે બધું કહેવાય જાય છે અને બધું રહી જાય છે. પણ આ કથા એ સાર્વત્રિક રીતે ખૂબ નિર્વિઘ્ને વિરામ થવા જઈ રહી છે‌ ત્યારે આ પંથક બધા ઉપર નવા વર્ષના ઈશ્વરના આશીર્વાદ ઉતરે તેવો ભાવ વ્યક્ત કરું છું. દરમિયાન બંને સંસ્થાઓના વડા પૂ.સીતારામબાપુ અને પૂ.આત્માનંદજી સરસ્વતીનો પણ બાપુએ આભાર પ્રગટ કર્યો હતો.

આસપાસના ગામજનોએ નવ દિવસ સુધી ખૂબ મોટા પ્રમાણમાં સ્વયંસેવક તરીકે અને ભોજન પ્રસાદની વ્યવસ્થામાં પોતાનું અનન્ય યોગદાન આપ્યું હતું. પણ એક વાત એ મહત્વની ગણી શકાય કે બાપુએ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન તલગાજરડાના વાયુમંડળમાં વિવિધ કથાઓના આયોજન અંગેની જાહેરાતો કરી હતી.

જેમ કે 2022 માં માનસ માં તું ભવાની 2023 માં માનસ ભૂતનાથ અને સને 2024માં કાકીડીની માનસ ત્રિભુવન રામકથાનું ગાન થયું હતું અને છેલ્લે માનસ ગોપનાથની જાહેરાત કાકીડીમાં થઈ હતી.તે કથા આજે વિરામ પામે છે.પણ સને 2026ની વાયુમંડળની કથાની જાહેરાત થશે તેવી લોકોને કાગડોળે પ્રતિક્ષા હતી.સંભવ છે કે બાપુ હવે પછી પણ તેની જાહેરાત કરે તેવો સંભવ!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
અંબાજી – “પે – પાર્કિંગ” ની ઉઘાડી લૂંટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટીસ અપાઈ….

અંબાજી - "પે - પાર્કિંગ" ની ઉઘાડી લૂંટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટીસ અપાઈ....

રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ | stray dog terr…

રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ | stray dog terr...

જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક કારખાનામાં રહેતી નેપાળી મહિલાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વા…

જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક કારખાનામાં રહેતી નેપાળી મહિલાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LRD ભરતી અપડેટ: સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ, ઉમેદવારો માટે GPRBએ જાહેર કરી મહત્ત્વની અપડેટ |…

LRD ભરતી અપડેટ: સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ, ઉમેદવારો માટે GPRBએ જાહેર કરી મહત્ત્વની અપડેટ |…

9 months ago
કાળાતળાવ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with a car loaded w…

કાળાતળાવ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with a car loaded w…

9 months ago
’18 વધારે કે ઝીરો..’, લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ | Parliament Bud…

’18 વધારે કે ઝીરો..’, લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ | Parliament Bud…

8 months ago
કાશ્મીરમાં પર્યટકો પર આતંકી હુમલો, 28ના મોત | Terrorist attack on tourists in Kashmir 28 killed

કાશ્મીરમાં પર્યટકો પર આતંકી હુમલો, 28ના મોત | Terrorist attack on tourists in Kashmir 28 killed

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News