gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in INDIA
0 0
0
રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee refuses to resign: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાર બાદ પણ મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેની લડાઈ સતત ચાલી રહી છે. ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરી મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો સાફ ઈનકાર કરી દીધો છે. આ રાજકીય ખેંચતાણ વચ્ચે હવે મમતા બેનર્જીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના બાયોમાં કરેલો ફેરફાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

શું ફેરફાર કર્યો મમતા બેનર્જીએ?

મમતા બેનર્જીએ તેમના સત્તાવાર ‘X’ પ્રોફાઈલ પર પોતાનો પરિચય બદલી નાખ્યો છે. તેમણે હવે ‘ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક અધ્યક્ષ’ અને ’15મી, 16મી અને 17મી વિધાનસભા દરમિયાન મુખ્યમંત્રી લખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના બાયોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી લખેલું હતું. આ ફેરફાર સૂચવે છે કે, તેઓ વર્તમાન પરિણામોને સ્વીકારવા તૈયાર નથી અને જૂની વિધાનસભાઓના કાર્યકાળનો ઉલ્લેખ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ 'X' પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી 2 - image

આ પણ વાંચો : પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર

રાષ્ટ્રપતિ શાસન લગાવવું હોય તો લગાવી દો

7 મેના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ટી. રવિએ વિધાનસભા ભંગ કરી દીધી હોવા છતાં મમતા બેનર્જી રાજીનામું ન આપવાની જીદ પર અડગ છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપે આ ચૂંટણી લૂંટી છે અને મતગણતરીમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. તૃણમૂલ કોંગ્રેસ આ જનાદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે.

કડક વલણ

મમતાએ પક્ષના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે, જો તેઓ રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગતા હોય તો ભલે લગાવે, જો મને બરતરફ કરવી હોય તો કરી દે, પણ આ દિવસને ઇતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધવા દો.

બંગાળમાં હવે આગળ શું?

મમતા બેનર્જીના આ વલણથી પશ્ચિમ બંગાળમાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. એકતરફ ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ મમતા બેનર્જી આ જનાદેશને રાજકીય અને કાયદાકીય રીતે પડકારવા માટે મક્કમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નર્મદા: ‘જિલ્લા પ્રમુખ રાક્ષસી વૃત્તિનો, પ્રભારી કઠપૂતળી જેવો છે’, સાંસદ મનસુખ વસાવાના પોતાની જ પાર્…

નર્મદા: 'જિલ્લા પ્રમુખ રાક્ષસી વૃત્તિનો, પ્રભારી કઠપૂતળી જેવો છે', સાંસદ મનસુખ વસાવાના પોતાની જ પાર્...

VIDEO| રાજપીપળા સિવિલના ડૉક્ટરનો રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ, આપઘાત કે કુદરતી મોત? પોલીસ તપાસ તેજ…

VIDEO| રાજપીપળા સિવિલના ડૉક્ટરનો રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ, આપઘાત કે કુદરતી મોત? પોલીસ તપાસ તેજ...

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

4 months ago
ધોળકામાં રક્તદાન શિબિરનું આયોજન | Blood donation camp organized in Dholka

ધોળકામાં રક્તદાન શિબિરનું આયોજન | Blood donation camp organized in Dholka

12 months ago
માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…

માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…

1 year ago
ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ, લોકો રસ્તા પર ઉતરતા પોલીસનો લાઠીચાર્જ

ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ, લોકો રસ્તા પર ઉતરતા પોલીસનો લાઠીચાર્જ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News