gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી હતી, જેમાં પોક્સો કેસમાં પોલીસે 3 વિધર્મીને ઝડપી પાડ્યા હતા, ત્યારે હવે અમરેલીના રાજુલામાં ગુમ થયેલી હિન્દુ યુવતીએ વીડિયો જાહેર કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હોવાની કબૂલાત કરતાં વિવાદ સર્જાયો છે. 

હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ

મળતી માહિતી મુજબ, રાજુલાની યુવતી 10 દિવસ પહેલા સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી. જો કે, થોડા દિવસમાં દીકરીનો સંપર્ક ન થતાં અંતે પરિવારે પોલીસમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 

સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી હતી, ત્યારે આ બધા વચ્ચે યુવતીએ તેના પ્રેમ સાથેનો એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં યુવતી કોઈ પણ પ્રકારના દબાણ વગર યુવક સાથે લગ્ન કર્યા હોવાનું જણાવે છે.

વીડિયોમાં યુવતી જણાવે છે કે, ‘મે મારી મરજીથી લગ્ન કરી લીધા છે. આમ જો મને કે મારા પતિ અને સાસરિયા પક્ષને કાઈ પણ થશે તો તેની જવાબદારી મારા પરિવારની રહેશે.’

આ પણ વાંચો: 10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમની ટીમે ઉગારી

સમગ્ર મામલે પોલીસ દ્વારા વીડિયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ યુવતીના નિવેદન લેવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે લવ જેહાદની ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે રાજુલાના કિસ્સામાં હિંદુ સંગઠનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે | private gas company get more gas in camp…

Next Post
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | ...

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ક્લાસને ફાયદો: GSTમાં કપડાં, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને સિમેન્ટ અને સલૂન પર રાહત આપવાની તૈયારી | /gs…

7 months ago
વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

2 months ago
કલિકુંડમાં નિવૃત્ત વૃદ્ધ પર શ્વાને હુમલો કરી બચકાં ભરતા ઇજા | A retired elderly man was attacked by …

સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News