gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ | Gang that duped businessman of Rs 4 …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ | Gang that duped businessman of Rs 4 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, ગોધરા, રાજસ્થાનમાં પણ છેતરપિંડી કર્યાનું ખુલ્યું

‘અમને ખાડો ખોદતા સોનાના ઘરેણા મળ્યા છે’ કહીને નકલી હારને સાચાના નામે વેચી રફુચક્કર થઈ ગયા હતા, અમદાવાદથી 3ની ધરપકડ

અમરેલી: રાજયના જુદા જુદા જિલ્લામાં મુકામ કરીને સાચા સોનાનાં નામે નકલી હાર વેચીને નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા ચીટર ગેંગના ત્રણ સભ્યોને રાજુલા પોલીસે અમદાવાદથી પકડી પાડયા છે. આ શખ્સોએ રાજુલામાં રૂા.ચાર લાખની છેતરપિંડી ઉપરાંત અમદાવાદ, ગોધરા, રાજસ્થાનમાં પણ ઠગાઈ કરી હોવાનું ખુલ્યું છે.

મૂળ બનાસકાંઠા વિસ્તારની આ ગેંગની છેતરવાની રસમ એવી હતી કે ઓટો રિક્ષા લઈને અલગ અલગ શહેરોમાં પડતર જગ્યામાં ઝૂંપડાઓ બાંધી મુકામ કરતા હતા. અને પ્લાસ્ટીકના ફૂલો વેચવા નીકળતા હતા, આ વખતે એમ કહેતા હતા અમે આ ધંધા ઉપરાંત ખાડા ખોદવાનું પણ કામ કરીએ છીએ. તાજેતરમાં એક જગ્યાએ ખાડો ખોદતી વખતે અમોને સોનાના દાગીના દાટેલા મળી આવ્યા છે. એ દાગીના અમારે સસ્તા ભાવે વેચવા છે. આમ કહેતા સસ્તા સોનાની લાલચમાં કેટલાક લપેટાઈ જતાં હતા.

 એ પછી ગ્રાહકને દ્રઢ વિશ્વાસ બેસાડવા માટે સાનાની  બે કડીઓ આપી સોનીને બતાવી આવો એમ કહેતા હતા જેથી ખરીદવા ઈચ્છુક સોનીને કડી બતાવી અને ચોકસાઈ કરતા હતા કે આ સાચા સોનાની છે. એ કડી ઉપરથી બધા દાગીના સાચા સોનાના જ હોય એમ માની લેેતા હતા અને શીશામાં ઉતરી જતાં હતા. જેવો ગ્રાહક લેવા તૈયાર થઈ જાય કે તુરતજ એને સોનાના નામે ખોટો હાર આપી મોટી રકમ પડાવી લેતા હતા અને રિક્ષા લઈને શહેર બદલાવી નાખતા હતા. આ શખ્સોએ રાજુલામાં એક વેપારી સાથે ઠગાઈ કરી હતી, જેમાં દસ લાખનો હાર રૂા.ચાર લાખમાં આપવાનું કહીને નકલી હાર આપી દીધો હતો. આથી રાજુલા પોલીસે સર્વેલન્સ ટીમને કાર્યરત કરી અમદાવાદના નહેરૂનગરમાં રહેતા અર્જુનભાઈ પૂનમભાઈ મારવાડી , નરેશભાઈ પૂનમભાઈ મારવાડી  અને રણછોડ ઉર્ફે બાંકિયો રામાભાઈ મારવાડીની ધરપકડ કરી હતી. 

આ શખ્સો પાસેથી રૂા.૩.૩૭ લાખ રોકડા, રૂા.૧.૧૫ લાખની રિક્ષા, એક સાદો મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૪,૫૨,૫૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે. આ શખ્સોએ રાજુલાની સ્ટાઈલથી અમદાવાદ, વાસણા રાજસ્થાનના ભીમાર, ગોધરાના શહેરામાં પણ ચીટિંગ કર્યાની કબૂલાત આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi…

સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi...

‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

'ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે...' કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇંગોલીમાં ઇજાગ્રસ્ત બાજનું રેસ્ક્યૂ કરાયું | Injured falcon rescued in Ingoli

ઇંગોલીમાં ઇજાગ્રસ્ત બાજનું રેસ્ક્યૂ કરાયું | Injured falcon rescued in Ingoli

2 months ago
દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા | Amids…

દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા | Amids…

4 months ago
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’ : રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 14 લાખ કરોડનું જંગી ધોવાણ | ‘Black Monday’ i…

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’ : રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 14 લાખ કરોડનું જંગી ધોવાણ | ‘Black Monday’ i…

12 months ago
સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News