gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુ કરપડાએ ‘આપ’ના 3 નેતાઓ સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો | Raju Karpada files a c…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
રાજુ કરપડાએ ‘આપ’ના 3 નેતાઓ સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો | Raju Karpada files a c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કથિત ઓડિય ક્લિપ જાહેર કરવાનો વિવાદ

– ખેડૂતોની નજરમાં ગદ્દાર સાબિત કરવા અને છબી ખરાબ કરવાના ઇરાદે કાવતરું ઘડાયું : રાજુ કરપડા

સુરેન્દ્રનગર : આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા અને પક્ષના નેતાઓ વચ્ચેનો વિવાદ હવે પોલીસ મથકે પહોંચ્યો છે. રાજુ કરપડાએ આક્ષેપ કર્યો છે કે તેમને બદનામ કરવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદમાં રાજુ કરપડાની એક કથિત ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી. આ ક્લિપમાં રાજુ કરપડા કાર્યકર વિપુલ ઠાકોર સાથે વાતચીત કરી રહ્યા હોય અને ભાજપમાં જોડાવાની તેમજ જૂના કેસોમાંથી બચવાની વાતો કરતા હોય તેવું સંભળાતું હતું. જોકે, રાજુ કરપડાએ આ ક્લિપને નકલી ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) અને અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને તેમના અવાજ જેવું ખોટું રેકોડગ ઊભું કરવામાં આવ્યું છે.

રાજુ કરપડાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને ખેડૂતોની નજરમાં ગદ્દાર સાબિત કરવા અને તેમની છબી ખરાબ કરવાના ઇરાદે આ કાવતરું ઘડવામાં આવ્યું છે. પોલીસે આ મામલે કરણ બારોટ, વિપુલ ઠાકોર અને સ્વયમભાઈ સાલવી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપની સત્યતા તપાસવા માટે તેને ગાંધીનગર ખાતે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ અવાજ અસલી છે કે ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલમાં આ કાયદાકીય લડાઈએ જોર પકડયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…
GUJARAT

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

February 16, 2026
જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…
GUJARAT

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

February 16, 2026
બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…
GUJARAT

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

February 16, 2026
Next Post
નડિયાદ પશ્ચિમ, મહેમદાવાદ રેલવે કોલોની પાસેથી દારૂ સાથે બે પકડાયા | Two arrested with liquor near Nad…

નડિયાદ પશ્ચિમ, મહેમદાવાદ રેલવે કોલોની પાસેથી દારૂ સાથે બે પકડાયા | Two arrested with liquor near Nad...

નડિયાદ, આણંદ સહિત ચરોતરમાં શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી | Shivratri celebrated with enthusiasm in Charo…

નડિયાદ, આણંદ સહિત ચરોતરમાં શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી | Shivratri celebrated with enthusiasm in Charo...

રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી શખ્સે રોકડ રકમની લૂંટ ચલાવી | Man stabs rickshaw driver robs him of cas…

રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી શખ્સે રોકડ રકમની લૂંટ ચલાવી | Man stabs rickshaw driver robs him of cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં વરસાદ: તંત્રના પાપે સર્જાયેલી હાલાકીની તસવીરો, પાલિકા સામે લોકોમાં ભારે રોષ | Ahmedabad M…

અમદાવાદમાં વરસાદ: તંત્રના પાપે સર્જાયેલી હાલાકીની તસવીરો, પાલિકા સામે લોકોમાં ભારે રોષ | Ahmedabad M…

6 months ago
જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna…

જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna…

7 months ago
સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …

સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …

4 months ago
વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News