gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં યુવાન પર હુમલો કરી 7,000 રૂપિયા ઝુંટવી લેવાયા : ત્રણ સામે ફરિયાદ | Youth attacked in Jamna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં નેશનલ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે દરજી કામ કરતા એક યુવાનને બોલાવી સાથે લઈ જઈ ત્રણ શખ્સોએ માર માર્યો હતો, અને તેની પાસેથી રૂપિયા 7,000 ની રોકડ રકમ ઝુંટવી ગયા હતા, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલવાડી આવાસમાં રહેતા અને દરજી કામ કરતા અજય રમેશભાઈ દાઉદ્રા નામના 27 વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરી પોતાની પાસેથી રૂપિયા 7,000ની રોકડ રકમ ઝુંટવી લેવા અંગે લાલવાડી આવાસ વિસ્તારમાં જ રહેતા સલીમ સુમરા, પ્રશાંત ઉર્ફે ટકો ડાંગર, અને માસુમ માડકિયા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન તેના મિત્ર વિવેક સાથે ફરતો હોવાથી વિવેક અને આરોપીઓને ઝઘડો થયો હોવાના કારણે તું વિવેકની સાથે શું કામ ફરે છે, અને વિવેકને બોલાવી દે તેમ કહેતાં ફરીયાદી દરજી યુવાને ના પાડી હતી.

 જેથી ત્રણેય આરોપીઓ ઉસ્કેરાઈ ગયા હતા, અને હુમલો કરી દઈ સાત હજાર રૂપિયા ની રોકડ રકમ ઝુંટવી લીધી હતી, તેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ ત્રણેય હુમલાખોર આરોપીઓને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Next Post
જામનગરના શખ્સને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું : પોલીસે …

જામનગરના શખ્સને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું : પોલીસે ...

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત | Sardar Sarovar …

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત | Sardar Sarovar ...

જામનગરના બેડી વિસ્તારમાં નણંદ-ભોજાઈ પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ | Attack on Nanand Bhoj…

જામનગરના બેડી વિસ્તારમાં નણંદ-ભોજાઈ પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ | Attack on Nanand Bhoj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાસ્ય અને લાગણીઓથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘ડમરું’નું ભવ્ય મુહૂર્ત યોજાયું

12 months ago
વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t…

11 months ago
વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત | PM Narendra Mo…

10 months ago
ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News