gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2013 Custodial Death Case Verdict: અમદાવાદમાં વર્ષ 2013માં સરદારનગર પોલીસના કસ્ટોડિયલ ડેથના ચકચારી કેસમાં ભદ્ર સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજ એમ.પી. પુરોહિતે સરદારનગર પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ બાબુ પટેલ સહિત કુલ સાત પોલીસ કર્મચારીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, ‘ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો ગુનો નિશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો છે.’

કોર્ટે વધુમાં એમ પણ જણાવ્યું કે, ‘આરોપીઓ સામે હત્યા, ગેરકાયદે અટકાયત સહિતના પૂરતા અને માની શકાય તેવા પુરાવા રેકર્ડ પર આવ્યા નથી અને તેથી આરોપીઓ સામે જે આરોપ લગાવવામાં આવ્યો છે તે પુરવાર થઈ શક્યા નથી. આ સંજોગોમાં તમામ પોલીસ કર્મચારીઓ નિર્દોશ ઠરાવી છોડી મૂકવા હુકમ કરવામાં આવે છે.’

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2013માં એક ઘરફોડ ચોરીના કેસની તપાસ દરમિયાન પોલીસને આશાબેન રાજુભાઈ ઠક્કરના નામે રજીસ્ટર થયેલો મોબાઈલ મળ્યો હતો. આ આધારે પોલીસે રાજુ ઉર્ફે ક્રાંતિ ઠક્કરની શોધખોળ શરૂ કરી હતી. 8 મે 2013ના રોજ સારંગપુર બ્રિજ નીચેથી રાજુને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપ હતો કે ચોરીની કબૂલાત કરાવવા માટે તેને અજીતમીલ ચોકી ખાતે ગેરકાયદે અટકાયતમાં રાખી અસહ્ય માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ સાબરમતી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો પણ આરોપ હતો.

આ પણ વાંચો: મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા

નિર્દોષ જાહેર થયેલા પોલીસ કર્મચારીઓ

આ કેસમાં કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી એક આરોપી અશોકભાઈ ભટ્ટનું ટ્રાયલ દરમિયાન નિધન થતા તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. બાકીના નીચે મુજબના સાત કર્મચારીઓ નિર્દોષ છૂટ્યા છે.

1. બાબુભાઈ રણછોડભાઈ પટેલ (પીએસઆઈ)

2. ભદ્રેશસિંહ અજીતસિંહ જાડેજા

3. જગદીશભાઈ છબાભાઈ પટેલ

4. ધર્મેન્દ્રસિંહ દોલતસિંહ રાણા

5. મુકેશકુમાર મંગાભાઈ પટેલ

6. કાનજીભાઈ બદાઈ વિહોલ

7. ધીરજભાઈ જીવણભાઈ દેસાઈ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की
GUJARAT

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

October 26, 2026
Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…
GUJARAT

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

October 26, 2026
Next Post
મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા | Mehs…

મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા | Mehs...

90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા | Gujarat Loc…

90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા | Gujarat Loc...

સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…

સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…

છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…

7 months ago
૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break…

૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break…

1 year ago
ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો ‘આક્રોશ રેલી’ યોજશે | Anganwadi Workers’ Pr…

ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો ‘આક્રોશ રેલી’ યોજશે | Anganwadi Workers’ Pr…

1 year ago
PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…

PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News