gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યકક્ષા કલા મહાકુંભમાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી.

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
રાજ્યકક્ષા કલા મહાકુંભમાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી.
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોટ અનુજ ઠાકર.

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરત દ્વારા આયોજિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના સહયોગથી પહેલી જાન્યુઆરી 2026ના રોજ સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષા કલા મહાકુંભ 2025માં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટે રાઠવી લોકનૃત્યમાં પ્રથમ ક્રમાંક મેળવીને રાઠવી સંસ્કૃતિ, સમાજ તથા શાળાનું નામ સમગ્ર રાજ્યમાં ઉજાગર કર્યું છે.

પ્રસ્તુત સ્પર્ધામાં ગુજરાતમાંથી 14 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટે પ્રથમ ક્રમાંક મેળવીને આ સિદ્ધિ પોતાને તાબે કરી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે કવાંટની આ સાંસ્કૃતિક ટીમે ડીસે. 23 થી 25 દરમિયાન નવસારી ખાતે યોજાયેલ ઝોનલ લેવલમાં પ્રથમ ક્રમાંક મેળવીને રાજય લેવલે પ્રવેશ કર્યો હતો.

શાળાની આ અદ્વિતિય સિદ્ધિ બદલ ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટના મેનેજર ફાધર ડૉ. મયંક પરમાર, આચાર્ય ફાધર અજય, ફાધર આગ્નેલ, એડમીનીસ્ટ્રેટીવ બ્રધર મેલ્વિન, બ્રધર અંકિત, શાળાનો સ્ટાફ તથા સર્વ વિદ્યાર્થીઓએ ગૌરવની લાગણી સાથે પોતાની સાંસ્કૃતિક ટીમ તથા તેમને આ કક્ષાએ પહોંચાડવામાં કોચની ભૂમિકા અદા કરનાર શાળાના શિક્ષક ગોવિંદભાઇ રાઠવા, ગાવિત ગણેશભાઇ તથા દિપકભાઇ રાઠવાને અભિનંદન પાઠવ્યા હતા. શાળાની અણમોલ સિદ્ધિમાં પરેશભાઇ રાઠવા તથા સવિતાબેન રાઠવાએ ખૂબ સહકાર આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેલવે મુસાફરો નોંધ લેજો: આવતીકાલે આણંદ-ગોધરા સેક્શનમાં બ્લોક, મેમૂ ટ્રેન રદ, અનેક મોડી પડશે | anand …
GUJARAT

May 15, 2026
અમદાવાદ કોંગ્રેસમાં ભડકો: નિરાશાજનક પરિણામો બાદ 6 વોર્ડ પ્રમુખ સસ્પેન્ડ, શહેર પ્રમુખના રાજીનામાની મા…

વિશ્વ પરિવાર દિવસઃ એક જ ઘરમાં 6 સાસુ, જાણો અમદાવાદમાં 23 સભ્યના પરિવારના સુખી જીવનનું રહસ્ય | Ahmeda…

Next Post
‘જબ્બર પ્રેમ’ ગીતે સોશિયલ મીડિયા પર મચાવી ધુમ, 30 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે ગુજરાતી ફિલ્મ ચૌરંગી

'જબ્બર પ્રેમ’ ગીતે સોશિયલ મીડિયા પર મચાવી ધુમ, 30 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે ગુજરાતી ફિલ્મ ચૌરંગી

BOI ના નામે ઠગાઈ, નિવૃત્ત બેંક મેનેજરને લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે 25.48 લાખ ખંખેર્યા …

BOI ના નામે ઠગાઈ, નિવૃત્ત બેંક મેનેજરને લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે 25.48 લાખ ખંખેર્યા ...

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર : તા.15 ફેબ્રુઆરીએ મતદાન, તા.16 ફેબ્રુઆરીએ પરિણ…

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર : તા.15 ફેબ્રુઆરીએ મતદાન, તા.16 ફેબ્રુઆરીએ પરિણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

4 months ago
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

3 months ago
પતિની હેવાનિયત: પત્નીની હત્યા કરી લાશને ડ્રમમાં ભરીને દાટી દીધી, બાળકોએ ખોલ્યું રહસ્ય | Tiruvallur S…

7 months ago
ભારત-ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News