gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યના ૯ જિલ્લાની ૧૦ પેટા તિજોરી કચેરીઓ કાયમી બંધ કરી દેવાશે | 10 sub tressury office will close

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
રાજ્યના ૯ જિલ્લાની ૧૦ પેટા તિજોરી કચેરીઓ કાયમી બંધ કરી દેવાશે | 10 sub tressury office will close
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.9 રાજ્યના નાણાં વિભાગ દ્વારા રાજ્યની ૧૦ પેટા તિજોરી કચેરીઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વડોદરા જિલ્લાની કરજણ પેટા તિજોરીનો પણ સમાવેશ થાય છે.

નાણાં વિભાગ દ્વારા તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે પેટા તિજોરી કચેરીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તદ્દન ઓછું કાર્યભારણ ધરાવતી પેટા તિજોરી કચેરીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. પેટા તિજોરી કચેરીઓનું કાર્યભારણ એટલે કે ઉપાડ અધિકારીઓની સંખ્યા, ચલણ, બિલોની સંખ્યા, સ્ટેમ્પ વેન્ડર તેમજ સ્ટેમ્પનું વેચાણ, પેન્શનરોની સંખ્યા અને નજીકની પેટા તિજોરી કચેરીનું અંતર વગેરે બાબતો ધ્યાનમાં રાખી ૧૦ પેટા તિજોરીઓને બંધ કરવામાં આવશે.

રાજ્યના વિવિધ જિલ્લામાં આવેલી ૧૦ પેટા તિજોરી કચેરીઓમાં વડોદરા જિલ્લાની કરજણ પેટા તિજોરી કચેરીનો પણ સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કરજણ પેટા તિજોરી કચેરી જ્યારથી શરૃ થઇ ત્યારથી જ આ કચેરીમાં સ્ટ્રોંગરૃમ પણ નથી. સ્ટ્રોગરૃમને લગતું કોઇ કામ હોય તો પાદરાથી થતું હતું. પેટા તિજોરી કચેરીઓ બંધ થવાથી આ કચેરીઓમાં જે સ્ટાફ ફરજ બજાવતો હતો તેને અન્ય કચેરીમાં સમાવેશ કરવામાં આવશે.

બંધ થનાર પેટા તિજોરી કચેરીઓના નામો

– કરજણ (વડોદરા)

– મેઘરજ (અરવલ્લી)

– લખતર ( સુરેન્દ્રનગર)

– શિહોર (ભાવનગર)

– પડધરી (રાજકોટ)

– મેંદરડા (જુનાગઢ)

– વંથલી (જુનાગઢ)

– કડાણા (મહિસાગર)

– બોરસદ (આણંદ)

– વાંકાનેર (મોરબી)

જિલ્લામાં શિનોર પેટા તિજોરી કચેરી પણ બંધ કરાઇ હતી

વડોદરા જિલ્લામાં અગાઉ શિનોરની પણ પેટા તિજોરી કચેરી બંધ કરી દેવામાં આવી હતી.આ કચેરીને ડભોઇમાં મર્જ કરાઇ હતી અને હવે કરજણની પેટા તિજોરી બંધ કરીને તેને પાદરામાં મર્જ કરી દેવાશે. જિલ્લામાં હવે માત્ર ચાર તાલુકામાં ડભોઇ, પાદરા, વાઘોડિયા અને સાવલીમાં પેટા તિજોરી કચેરીઓ કાર્યરત રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
એમ્બ્યુલન્સમાંથી વેન્ટિલેટર ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing ventilator from …

એમ્બ્યુલન્સમાંથી વેન્ટિલેટર ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing ventilator from ...

બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગ બારોટ ફરાર, મોબાઇલ સ્વીચ ઓફઃડિપાર્ટેન્ટના સેમિનારમાં હાજર નહિ હોય | d…

બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગ બારોટ ફરાર, મોબાઇલ સ્વીચ ઓફઃડિપાર્ટેન્ટના સેમિનારમાં હાજર નહિ હોય | d...

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: જામજોધપુરના ગીંગણી ગામે 30 વર્ષીય યુવકે વાડીમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક…

જામનગર: જામજોધપુરના ગીંગણી ગામે 30 વર્ષીય યુવકે વાડીમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક…

2 months ago
મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

2 months ago
માંડવી ગેટના પિલરનું બે દિવસમાં રિસ્ટોરેશન કામ ચાલુ કરી દેવાશે | Restoration work on Mandvi Gate pil…

માંડવી ગેટના પિલરનું બે દિવસમાં રિસ્ટોરેશન કામ ચાલુ કરી દેવાશે | Restoration work on Mandvi Gate pil…

12 months ago
માધવપુરના દરિયામાં પીલાણું પલ્ટી જતાં બે માછીમારના મોત, 3નો બચાવ | Two fishermen die after fishing b…

માધવપુરના દરિયામાં પીલાણું પલ્ટી જતાં બે માછીમારના મોત, 3નો બચાવ | Two fishermen die after fishing b…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News