gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યના 5 જિલ્લામાં પાક નુકશાન થતા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ | Agricultural relief pac…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
રાજ્યના 5 જિલ્લામાં પાક નુકશાન થતા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ | Agricultural relief pac…
5
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓગષ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન 

– જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ વગેરે જિલ્લાના 18 તાલુકાના 800 ગામમાં સર્વે કરાયો હતો 

ભાવનગર : ઓગષ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવા માટે રૂા. ૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ છે. 

ઓગષ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદને કારણે જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જીલ્લા વહીવટીતંત્ર તરફથી ૫ જીલ્લાના ૧૮ તાલુકાઓના ૮૦૦ ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળેલ છે. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયેલ છે. 

રાજ્ય સરકાર તરફથી આ ૫ જિલ્લાઓના ૧૮ તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના માટે એસડીઆરએફની જોગવાઈ મુજબ રૂા. ૫૬૩ કરોડ અને રાજય સરકાર દ્વારા રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂા.૩૮૪ કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂા. ૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા નિર્ણય કરેલ છે તેમ રાજ્યના કૃષિ મંત્રીએ ભાવનગર ખાતે પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતું.  

ભાવનગર જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ નહીં મળે 

ભાવનગર જિલ્લાના મહુવા, ભાલ, સિહોર વગેરે પંથકમાં ભારે વરસાદ પડયો હતો, જેના કારણે પાક નુકશાન થયુ હોવાનુ ખેડૂતોમાં ચર્ચાય રહ્યુ છે પરંતુ રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે તેનો લાભ ભાવનગર જિલ્લાના ખેડૂતોને મળશે નહીં. રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજમાં માત્ર પ જિલ્લાનો જ સમાવેશ કર્યો છે તેથી ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

Next Post
ભાવનગરમાં દિવાળી પર્વને મંદી અને મોંઘવારીનુ ગ્રહણ | Diwali festival eclipsed by recession and inflat…

ભાવનગરમાં દિવાળી પર્વને મંદી અને મોંઘવારીનુ ગ્રહણ | Diwali festival eclipsed by recession and inflat...

માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…

માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase...

દિવાળીએ  ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: 24 કલાકમાં રૂ.10 લાખના ટ્રાન્ઝેક્શન કરી શકાશે, જાણો નવા નિયમ | NPCI Incre…

7 months ago
VIDEO: ‘ગાઝા મુદ્દે કેન્ડલ માર્ચ, બાંગ્લાદેશ વખતે મોં બંધ થઈ જાય છે…’, પાડોશી દેશમાં હિંસા મુદ્દે …

3 months ago
શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

8 months ago
મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા | Two friends caught driving in a car after …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News