gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
માત્ર એક માસમાં નવા વાહન ખરીદીમાં 5 ગણો ઉછાળો : 10026 નો ઉમેરો | 5 fold jump in new vehicle purchase…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાહનો પરતના જી.એસ.ટી.માં 10 ટકાનો ઘટાડો થતા

– સપ્ટેમ્બરમાં કુલ 2801 ની ખરીદી સામે ઓકટોબરમાં કુલ 10026 નવા વાહનો દોડતા થયા

ભાવનગર : સરકાર દ્વારા ચોક્કસ વસ્તુમાં જી.એસ.ટી. રેટ ઘટાડી દેવાના સ્વાભાવિક ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. વાહનો પરનો જી.એસ.ટી. દર ૧૦- ટકા ઘટતાની સાથે ભાવનગર જિલ્લામાં વાહન ખરીદીમાં અધધ માગ એક મહિનામાં ૧૦ ટકા સુધીથી વધુ ખરીદી રજીસ્ટર થવા પામી હતી અને દર ઘટવાની સાથે દિવાળીના તહેવારના સંગમથી હજારો પરિવારોએ વાહન ખરીદીને પ્રાધાન્ય આપ્યુ હતું.

અગાઉ વાહન ખરીદી પર૨ ૮ ટકા જીએસટી દર લાગુ હતો જેમાં સરકારે સુધારો કરી ૨૯ ટકા એટલે કે ૧૦ ટકા જીએસટી દર ઘટાડતા વાહનોની કિંમતમાં પણ ગાબડુ પડયું હતું અને લોકોએ પણ આ ૧૦ ટકાનો લાભ મેળવવામાં પાછી પાની કરી નહતી. ૧૦ ટકાના ગટાડાની સાથો સાથ દશેરા, દિવાલીના તહેવારોને લઈ અમથી પણ ખરીદી વધતી હોય ભાવનગર જિલ્લામાં આ બેવડા લાભ લેવા ગ્રાહકોથી વાહનોના શોરૂમ ઉભરાયા હતા. આર.ટી.ઓ.ના આકડા મુજબ ગત માસ સપ્ટેમ્બરમાં વિવિદ ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ કે હેવી વાહનો મળી કુલ ૨૮૦૧ વાહનનું રજીસ્ટ્રેશન નોંધાયું હતું જ્યારે જી.એસ.ટી. ઘટતા અને દિવાળીના તહેવારનો સમન્વય થતા ઓકટોબરમાં આ ખરીદી ૧૦૦૨૬ સુધી પહોંચ્યુ ંહતું. આમ માત્ર એક જ મહિનામાં વાહન ખરીદીમાં તેજી નીકળી ૧૦ ગણી વધુ ખરીદી ભાવનગર વાસીઓએ કરી છે. જેમાં સૌથી વધુ ખરીદી થઈ હોય તો તે મોટર સાયકલ સ્કુટરની નોંધાઈ છે. ગત માસમાં ૧૪૮૨ મોટર સાયકલ રજીસ્ટ્રેશન સામે ચાલુ માસમાં ૮૨૫૮ નવા મોટર સાયકલ સ્કુટરની ખરીદી થવા પામી છે. સામાન્ય રીતે નોકરીયાત, ઓફીસ વર્ક કરનારા કે વેપારી માટે મોટર સાયકલ (બાઈક) સ્કુટર મહતમ ઉપયોગી બનતા હોય છે જેને લઈ આ વાહનની કરીદીમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
દિવાળીએ  ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા

આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી | Fire breaks out in a house in the big market of Vid…

આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી | Fire breaks out in a house in the big market of Vid...

લક્ઝરી બસ અને બાઈક ટકરાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત | 2 people died on the spot after a luxury bus …

લક્ઝરી બસ અને બાઈક ટકરાતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત | 2 people died on the spot after a luxury bus ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો… જાણો 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલી ઘટશે | rbi cut …

1 year ago
ગેરલાગયક ઠેરવવાની નોટિસને મુદ્દે બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થયા, 23મીએ સુનાવ…

4 months ago
નવરાત્રીમાં ચોટીલાના ચાચર ચોકમાં ગરબાના તાલે માઇ ભક્તો ઝૂમી ઉઠશે | During Navratri devotees will dan…

9 months ago
ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News