gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર | gove…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર | gove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Tamilnadu Governor: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને ગવર્નર એન. રવિ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને મોટી રાહત આપતાં ગવર્નરના વલણની નિંદા કરી હતી. સુપ્રીમ કોર્ટે ગવર્નર દ્વારા 10 મહત્ત્વના બિલને અટકાવી રાખવાની વૃત્તિને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવી હતી. 

સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, ગવર્નર પાસે કોઈ વીટો પાવર નથી કે, તેઓ બિલને આમ પોતાની પાસે રિઝર્વ રાખી શકે નહીં. તેમનું આ વલણ મનસ્વી અને ગેરકાયદેસર છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે, ‘જ્યારે વિધાનસભા પાસેથી પુનઃવિચાર કરી બિલને પરત મોકલવામાં આવ્યા હતા, ત્યારે તેને તુરંત મંજૂરી આપી દેવી જોઈએ. આ બિલને અધવચ્ચે અટકાવી રાખવાનો કોઈ અર્થ નથી.’ 

આ પણ વાંચોઃ ચીન ઝૂકશે નહીં, વળતો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી મુદ્દે ડ્રેગન અડગ

બિલને કારણ વિના રોકી રાખવા એ બંધારણનું ઉલ્લંઘન

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, બંધારણની અનુચ્છેદ 200 હેઠળ વિધાનસભામાંથી બિલ પસાર કરી રાજ્યપાલ સમક્ષ જ્યારે રજૂ કરવામાં આવે છે, ત્યારે તેમણે તેને મંજૂરી આપવાની હોય છે, પરંતુ તેને રાષ્ટ્રપતિની ભલામણ માટે પોતાની પાસે રોકી રાખવું તે આ અનુચ્છેદના ઉલ્લંઘન સમાન છે. જો ગવર્નરને યોગ્ય ન લાગે તો તેઓ બિલને પરત સદનમાં પુનઃભલામણ માટે મોકલી શકે છે. જો સદન ફરી તેને મંજૂરી આપે તો ગવર્નરે તુરંત તેને મંજૂરી આપવાની હોય છે. બંધારણ મુજબ, ગવર્નર ત્યારે જ રાષ્ટ્રપતિની ભલામણ માટે બિલ પોતાની પાસે રિઝર્વ રાખી શકે છે, જ્યારે તે બંધારણ સાથે મેળ ખાતું ન હોય અથવા કંઈક અલગ જોગવાઈઓનો ઉલ્લેખ હોય અથવા રાજ્યની નીતિઓમાં ફેરફાર તેમજ રાષ્ટ્રીય ધોરણે મહત્ત્વ ધરાવતું હોય.

એમકે સ્ટાલિન સરકારના મહત્ત્વના બિલ રોકી રાખ્યા

2021માં તમિલનાડુના ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આર એન રવિએ ડીએમકે સરકારના મહત્ત્વના 10 બિલને મંજૂરી આપવાના બદલે રોકી રાખ્યા હતા. જેના પર ડીએમકે સરકારે તેમના પર આરોપ મૂક્યો હતો કે, ગવર્નર ભાજપના પ્રવક્તા તરીકે કામ કરે છે, તેઓ બિલ અને નિમણૂકોને અટકાવી રહ્યા છે. જ્યારે ગવર્નરે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, બંધારણની તાકાત તેમને મંજૂરી આપતા રોકે છે. એમકે સ્ટાલિન સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવતાં આજે સુપ્રીમ કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો છે. ગર્વનરના વલણને આપખુદશાહી ગણાવી હતી.

રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…
INDIA

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…

May 14, 2026
NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…
INDIA

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

May 14, 2026
દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…
INDIA

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…

May 14, 2026
Next Post
તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો | BJP it ce…

તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો | BJP it ce...

હેવાનિયતની હદ: વારાણસીમાં યુવતી પર 23 યુવકોએ સાત દિવસ સુધી દુષ્કર્મ આચર્યું | woman was gang raped i…

હેવાનિયતની હદ: વારાણસીમાં યુવતી પર 23 યુવકોએ સાત દિવસ સુધી દુષ્કર્મ આચર્યું | woman was gang raped i...

દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો | People’s uproar ov…

દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો | People's uproar ov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલા સામે કારના વેચાણના બહાને રૂપિયા 2,10,000 પડાવી લીધાની પોલીસ ફરિ…

જામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલા સામે કારના વેચાણના બહાને રૂપિયા 2,10,000 પડાવી લીધાની પોલીસ ફરિ…

4 months ago
વડોદરાના ભૂતડી ઝાંપા-કાસમ આલા વિસ્તારના રહીશો પાણીથી વંચિત : લોકોનો હોબાળો | People’s uproar of Bhut…

વડોદરાના ભૂતડી ઝાંપા-કાસમ આલા વિસ્તારના રહીશો પાણીથી વંચિત : લોકોનો હોબાળો | People’s uproar of Bhut…

9 months ago
ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

5 months ago
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News