gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘રાજ્યમાં અનુસૂચિ પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે…’ ધારાસભ્ય ચૈતર વસાવાની ચેતવણી | Gujarat: A…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
‘રાજ્યમાં અનુસૂચિ પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે…’ ધારાસભ્ય ચૈતર વસાવાની ચેતવણી | Gujarat: A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chaitar Vasava Issues Strong Warning: નર્મદા જિલ્લાના નેત્રંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાના સ્થળેથી થોડા જ અંતરે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી દરમિયાન તેમણે ગુજરાતમાં બંધારણની અનુસૂચિ પાંચ લાગુ ન કરવા બદલ સરકારને આડે હાથ લીધી હતી. આ દરમિયાન તેમણે આદિવાસી વિસ્તારોમાંથી ખનીજોની ચોરી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

મુઘલોથી અંગ્રેજો સુધી, અને અત્યારે પણ શોષણ

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓનું શોષણ થતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મુઘલોથી લઈને અંગ્રેજો સુધી અનેક લોકોએ આપણું શોષણ કર્યું અને અત્યારે પણ સમાજનું શોષણ થઈ રહ્યું છે. બંધારણમાં અનુસૂચિ પાંચ આદિવાસી લોકો માટે બનાવાઈ છે, પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી તે લાગુ થઈ નથી.’

આ અંગે વાત કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તામાં બેસેલા લોકો સત્તાનો દુરુપયોગ કરી આદિવાસી વિસ્તારોમાં ખનીજોની ચોરી કરી રહ્યા છે અને તેમની જમીન છીનવી રહ્યા છે.

અનુસૂચિ 5 લાગુ ન થવા પર સવાલ

અન્ય રાજ્યોનો ઉદાહરણ આપીને ગુજરાતમાં અનુસૂચિ 5 લાગુ ન થવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ‘આસામ, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલય જેવા રાજ્યોમાં બંધારણની અનુસૂચિ છનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં અનુસૂચિ પાંચ પણ લાગુ કરવામાં આવી નથી.’

સત્તા પર પ્રહાર કરતા ચૈતર વસાવાએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં છે, છતાં પણ આજે આદિવાસીઓ શિક્ષણ, નર્મદાના પાણી અને પોતાની જમીન બચાવવા માટે આંદોલનો કરે છે.

આદિવાસીઓની એકતાની તાકાત દર્શાવતા ચૈતર વસાવાએ કહ્યું કે ‘આપણી એકતાના કારણે જ આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને દેડિયાપાડાની ગલીઓમાં ફરવું પડે છે. તેણે ચાર વર્ષ પહેલાં ભાજપના સાંસદ દ્વારા બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના અટકાવવાના પ્રયાસોને યાદ કરીને કહ્યું કે ‘આજે વડાપ્રધાનને દેડિયાપાડા આવવું પડે છે, તે આદિવાસીઓની તાકાત છે.’

આ પણ વાંચો: અમદાવાદમાં પૂરપાટ દોડતી પોલીસની જ ગાડીએ સર્જ્યો અકસ્માત, પાર્ક કરેલી કારને મારી ટક્કર

‘નેપાળવાળી કરવા ગાંધીનગર આવીશું’

આ દરમિયાન પ્રજાને હુંકાર કરતા તેમણે કહ્યું કે, ‘હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ કે જેવા નિવેદન કરવા માંગતા નથી, હવે ધરણા, પ્રદર્શનો અને આંદોલનો બંધ… જો અમારો પાંચમી અનુસૂચિમાં સમાવેશ નહીં કરો, તો નેપાળવાળી કરવા માટે અમે ગાંધીનગર આવવાના છીએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
GUJARAT

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

March 28, 2026
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
GUJARAT

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

March 28, 2026
Next Post
ધ્રોલના ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંના મૃત્યુઃ રાત્રે જંગલી પશુએ મારણ કર્યાનું પ્રાથમિ…

ધ્રોલના ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંના મૃત્યુઃ રાત્રે જંગલી પશુએ મારણ કર્યાનું પ્રાથમિ...

જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો | Y…

જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો | Y...

ડેટિંગ એપ્લિકેશનથી યુવતી સાથે સંપર્ક, યુવાને દુષ્કર્મ ગુજાર્યું | Contacted girl through dating app …

ડેટિંગ એપ્લિકેશનથી યુવતી સાથે સંપર્ક, યુવાને દુષ્કર્મ ગુજાર્યું | Contacted girl through dating app ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

’50 દેશ સાથે વાત ચાલી રહી છે…’ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે પીયૂષ ગોયલે આપી લેટેસ્ટ અપડેટ | India i…

’50 દેશ સાથે વાત ચાલી રહી છે…’ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે પીયૂષ ગોયલે આપી લેટેસ્ટ અપડેટ | India i…

4 months ago
હવે ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મળી રહેશે જમવાનું! શરુ કરાશે ‘FOOD ON BUS’ સર્વિસ | Food service wi…

હવે ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મળી રહેશે જમવાનું! શરુ કરાશે ‘FOOD ON BUS’ સર્વિસ | Food service wi…

3 months ago
ટેરિફમાં રાહતની અસર! સેન્સેક્સ 1300 પોઇન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 22800 ક્રોસ | bulls tighten grip as s…

ટેરિફમાં રાહતની અસર! સેન્સેક્સ 1300 પોઇન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 22800 ક્રોસ | bulls tighten grip as s…

12 months ago
ભારતમાં 40 સ્થળોએ, સાતેય ખંડોમાં એક-એક દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ફોર્મેટમાં યોજાશે 25મો ભારત રં…

ભારતમાં 40 સ્થળોએ, સાતેય ખંડોમાં એક-એક દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ફોર્મેટમાં યોજાશે 25મો ભારત રં…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News