gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ: નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક | gujarat…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ: નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક | gujarat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: રાજ્યભરમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે, દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં તાપમાનમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો હતો. કચ્છના ચાર મથકો પર મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધઘટનો દોર યથાવત્ રહ્યો છે.

કચ્છમાં ઠંડી અને ગરમીનો વિચિત્ર સંગમ આંકડા મુજબ નલિયા 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું. જોકે, નલિયામાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રીએ યથાવત રહેતા દિવસે ગરમી અને રાત્રે તીવ્ર ઠંડકનો અનુભવ થયો હતો.

બીજી તરફ ભુજ 34.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું પ્રથમ નંબરનું સૌથી ગરમ મથક બન્યું હતું. ભુજમાં લઘુતમ તાપમાન એક ડિગ્રી ઘટીને 18.8 ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધુ રહેવાને કારણે મોડી રાત્રે ફુલ ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. અન્ય મથકોમાં કંડલા એરપોર્ટનું ન્યુનત્તમ તાપમાન 17 ડિગ્રી અને કંડલા પોર્ટનું 20.5 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. મોટાભાગના જિલ્લાઓમાં આવનારા દિવસોમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનો અંદાજ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…
GUJARAT

February 6, 2026
સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …

Next Post
નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી | 9 Years Afte…

નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી | 9 Years Afte...

બેંકના કસ્ટમર કેરના નામે વડોદરાની વૃદ્ધા સાથે 91 લાખની છેતરપિંડી | Vadodara old woman cheated of 91 …

બેંકના કસ્ટમર કેરના નામે વડોદરાની વૃદ્ધા સાથે 91 લાખની છેતરપિંડી | Vadodara old woman cheated of 91 ...

વડાપ્રધાન મોદીએ ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી, કહ્યું – આ ભારતીયોની ટ્રેન છે… | pm narendra…

વડાપ્રધાન મોદીએ ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી, કહ્યું - આ ભારતીયોની ટ્રેન છે... | pm narendra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital’s 30 la…

4 months ago
પાકિસ્તાને સરહદે ગોળીબાર કરી ટેન્કો ગોઠવતા તણાવ વધ્યો, ભારત એલર્ટ | Tensions rise as Pakistan fires …

9 months ago
જામનગર જિલ્લામાં ચાલુ વરસાદી સીઝનમાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું | Kharif crops ar…

5 months ago
જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 12 મહિલા સહિત 52 ઝડપાયા | 52 people including 12 women ca…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News