gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદીએ ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી, કહ્યું – આ ભારતીયોની ટ્રેન છે… | pm narendra…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદીએ ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી, કહ્યું – આ ભારતીયોની ટ્રેન છે… | pm narendra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

New Vande Bharat Trains: વડાપ્રધાન મોદીએ શનિવારે વારાણસીથી 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરી. તેમણે કહ્યું કે, ‘વિશ્વના વિકસિત દેશોના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ભૂમિકા રહી છે અને ભારત પણ તે જ માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘સારી કનેક્ટિવિટી શહેરના વિકાસને વેગ આપે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર મોટા પુલો કે હાઇવે સુધી સીમિત નથી.’

સૌગાતરૂપ 4 ટ્રેન 

1. કાશીથી ખજુરાહો વંદે ભારત

2. ફિરોઝપુર-દિલ્હી વંદે ભારત

3. લખનઉ-સહારનપુર વંદે ભારત

4. એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત

આ 4 નવી વંદે ભારત ટ્રેન સાથે, હવે દેશમાં 160થી વધુ વંદે ભારત ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે. પીએમ મોદીએ ‘વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત’ જેવી ટ્રેનોને ભારતીય રેલવેની આગામી પેઢીનો પાયો ગણાવતા કહ્યું કે આ ટ્રેન ભારતીય રેલવેને બદલવાનું એક સંપૂર્ણ અભિયાન છે. વંદે ભારત એ ભારતીયોની, ભારતીયો દ્વારા, ભારતીયો માટે બનાવેલી ટ્રેન છે, જેના પર દરેક ભારતીયને ગર્વ છે.’

લખનઉ-સહારનપુર ટ્રેન 6 દિવસ ચાલશે

ડીઆરએમ ગૌરવ અગ્રવાલના જણાવ્યા મુજબ, આજે ચાર નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી છે, જેમાં લખનઉ-સહારનપુર રૂટની ટ્રેન સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.

એક સ્થાનિક નાગરિકે આ ભેટને પ્રશંસનીય ગણાવી હતી. તેમણે કહ્યું કે, કાશી આવતા શ્રદ્ધાળુઓ માટે આ ટ્રેન મહત્ત્વની છે, કારણ કે તે કાશી, પ્રયાગરાજ, ચિત્રકૂટની સાથે ઐતિહાસિક અને વિશ્વ ધરોહર સ્થળ ખજુરાહોને પણ જોડે છે.

બનારસ-ખજુરાહો વંદે ભારત: પર્યટન અને સમયની બચત

ચાર નવી ટ્રેનમાં બનારસ–ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ સૌથી મહત્ત્વપૂર્ણ છે, જે કાશી અને સમગ્ર પૂર્વાંચલ માટે મોટી ભેટ ગણાય છે. આ ટ્રેન બનારસ, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહો જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને જોડીને ધાર્મિક પર્યટનને નવી ગતિ આપશે. આ નવી વંદે ભારત સેવા મુસાફરોને વર્તમાન સ્પેશિયલ ટ્રેનોની તુલનામાં લગભગ 2 કલાક 40 મિનિટનો સમય બચાવીને ઝડપી, આરામદાયક અને આધુનિક યાત્રાનો અનુભવ આપશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો આરોપ સાચો! અજિત પવારના દીકરાએ ખરીદેલી જમીન સરકારી, અણ્ણાએ કહ્યું -હેરાફેરી માટે પિતા પણ જવાબદાર

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વારાણસી સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી સ્ટેશનથી ચાર વંદે ભારત સેવાઓને લીલી ઝંડી બતાવી. આ તમામ સેવાઓ મુસાફરોને સુવિધા પ્રદાન કરશે. ભલે તે અમૃત ભારત ટ્રેન હોય, નમો ભારત હોય કે વંદે ભારત, મુસાફરોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરીને નવી પેઢીની ટ્રેનો સતત શરૂ કરવામાં આવી રહી છે. આ સાથે જ, દેશભરના 1300 સ્ટેશનો પર પણ પુનર્વિકાસનું કામ ચાલી રહ્યું છે.’

વડાપ્રધાન મોદીએ ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી, કહ્યું - આ ભારતીયોની ટ્રેન છે... 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…
INDIA

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

May 8, 2026
ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …
INDIA

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

May 8, 2026
પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…
INDIA

પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…

May 8, 2026
Next Post
ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સૂરજ, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ થયા | kadi ginning mills s…

ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સૂરજ, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ થયા | kadi ginning mills s...

ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade…

ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપમાં જ અસંતોષ! અમરેલીમાં નારાજ નેતાનું રાજીનામું | Amreli BJP Leade...

અપહરણ અને મારામારીના કેસમાં બે આરોપીઓની આગોતરા અદાલતે ફગાવી | Vadodara Court rejects advance plea of…

અપહરણ અને મારામારીના કેસમાં બે આરોપીઓની આગોતરા અદાલતે ફગાવી | Vadodara Court rejects advance plea of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રીવામાં ગાંડીતૂર બનેલી નદીમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ન પહોંચાડી શકાતા મોત | Pregnant Woman…

રીવામાં ગાંડીતૂર બનેલી નદીમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ન પહોંચાડી શકાતા મોત | Pregnant Woman…

10 months ago
લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

6 months ago
એક જ નોટિસમાં કસ્ટમમાંથી સોનું છોડાવી આપીશ..તેમ કહી ડૂપ્લિકેટ PSI મોબિને 14 લાખ પડાવ્યા | Duplicate …

એક જ નોટિસમાં કસ્ટમમાંથી સોનું છોડાવી આપીશ..તેમ કહી ડૂપ્લિકેટ PSI મોબિને 14 લાખ પડાવ્યા | Duplicate …

4 months ago
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA…

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને બજાજ કંપની સાથે LOA…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News