gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા | 4 25 lakh candidates to …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા | 4 25 lakh candidates to …
2
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ રક્ષણ સાથે પોસ્ટલ તંત્રના અધિકારીઓએ પ્રશ્ન પેપરના પાર્સલ પહોંચાડયા : ગાંધીનગરથી રાજ્યના 1384 પરીક્ષા કેન્દ્રોનું CCTV ની મદદથી મોનીટરીંગ થશે : પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે એક જિલ્લાનાં ઉમેદવારોને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી  : OMRપધ્ધતિ મુજબ બપોરે 2થી 5 પરીક્ષા

રાજકોટ, : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આવતીકાલ તા. 14ના રાજ્યના 13 જિલ્લાઓમાં યોજાનાર છે. પરીક્ષા સંદર્ભે આજરોજ તમામ જિલ્લાઓમાં પોલીસ રક્ષણ હેઠળ પોસ્ટલ વિભાગ દ્વારા પ્રશ્ન પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતાં. પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે એક જિલ્લાનાં ઉમેદવારોને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી હોવાથી એસટી બસમાં કાલે પરીક્ષાર્થીઓની સંખ્યા સવિશેષ જોવા મળશે.

રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત મહેસુલી તલાટી-વર્ગ-3ની પરીક્ષામાં નોંધાયેલા 4લાખ 25,000 ઉમેદવારોમાંથી પરીક્ષા આપવા ઇચ્છુક 94  ટકા ઉમેદવારોએ આજરોજ તેમના કોલલેટર્સ ડાઉનલોડ કર્યા હતાં. વિકલાંગ 4,000 ઉમેદવાર પરીક્ષાર્થી તરીકે નોંધાયા છે. જેઓને તેમના સ્થાનિક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. તેઓને પરીક્ષાનો વધુ એક કલાક આપવામાં આવશે.

પરીક્ષાની એસઓપી મુજબ જ્યારે પણ પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્ર અને ઓએમઆર સીટના સીલબંધ કવર પહોંચે ત્યારે તેની ફરજિયાત વીડિયોગ્રાફી કરવાની રહેશે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાના 1 કલાક પહેલાં પરીક્ષાનું સાહિત્ય પહોંચાડવાનું રહેશે. પરીક્ષા બપોરના 2 થી 5 દરમિયાન લેવામાં આવશે. 1384 પરીક્ષા કેન્દ્રમાંથી CCTV કેમેરાનું લાઇવ રેકોર્ડીંગ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરના કન્ટ્રોલ રૃમમાંથી તેનું મોનીટરીંગ થશે. પ્રત્યેક ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં બપોરનાં 12 વાગ્યાથી પ્રવેશ મળી શકશે. પરીક્ષા કેન્દ્રમાં દરેક ઉમેદવારોનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિ રોકવા માટે વર્ગ-2નાં અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

આજે રાજ્યના 23  જિલ્લામાં ગાંધીનગરથી પોસ્ટ વિભાગના અધિકારીઓ પાર્સલમાં પ્રશ્ન પેપરો અને ઓએમઆર સીટના પાર્સલ પોલીસ એસ્કોર્ટ સાથે મામલતદારની હાજરીમાં લઇને આવી પહોંચ્યા હતા. આવતીકાલ તા. 14ના પરીક્ષા પુરી થયા બાદ પોસ્ટના અધિકારીઓને જ તમામ ઉતરવહીઓના પાર્સલ ગાંધીનગર પહોંચાડવાના રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
પાર્ટી પ્લોટ માટે બે ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટી સર્ટી. લેવું ફરજિયાત | It is mandatory to have …

પાર્ટી પ્લોટ માટે બે ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટી સર્ટી. લેવું ફરજિયાત | It is mandatory to have ...

મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c…

મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c...

ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous…

ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોકરીના નામે સચિવાલય અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તોડ! | Secretariat and Subordinate Services…

નોકરીના નામે સચિવાલય અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તોડ! | Secretariat and Subordinate Services…

11 months ago
ગુરૂગ્રામમાં જળબંબાકાર, ભૂવા પડતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ

ગુરૂગ્રામમાં જળબંબાકાર, ભૂવા પડતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ

1 year ago
વડોદરા પોલીસનું નાક કપાયુંઃ દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસનો આરોપી હાર્દિક કોર્ટ કેન્ટીનમાંથી ફરા…

વડોદરા પોલીસનું નાક કપાયુંઃ દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસનો આરોપી હાર્દિક કોર્ટ કેન્ટીનમાંથી ફરા…

1 year ago
બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News