gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર! | shiv sena…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in INDIA
0 0
0
રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર! | shiv sena…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra MVA Rajya Sabha Seat: મહારાષ્ટ્રમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈને મહા વિકાસ આઘાડી(MVA) ગઠબંધનમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઠબંધન પાસે વિધાનસભામાં માત્ર એટલું જ સંખ્યાબળ છે કે તેઓ સાતમાંથી માત્ર એક બેઠક જીતી શકે તેમ છે. આ એક બેઠક માટે શિવસેના(UBT) એ પોતાનો દાવો રજૂ કર્યો છે. આદિત્ય ઠાકરેએ પક્ષના ધારાસભ્યોની સંખ્યાને ટાંકીને જણાવ્યું હતું કે, ગણિત મુજબ આ બેઠક તેમના ભાગે આવવી જોઈએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અત્યાર સુધી ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી.

શરદ પવાર ફરી મેદાનમાં ઉતરશે?

બીજી તરફ, રાજ્યસભાની આ જ બેઠક પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે પણ લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંજય રાઉતે માહિતી આપી હતી કે, શરદ પવારનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે અને તેઓ ફરીથી ગૃહમાં પરત ફરવા માંગે છે. શરદ પવાર જેવા કદાવર નેતા જ્યારે ચૂંટણી લડવાની તૈયારી બતાવે, ત્યારે ગઠબંધને આ મુદ્દે ગંભીરતાથી વિચારવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો શરદ પવાર રાજ્યસભામાં જાય, તો તેના બદલામાં શિવસેના(UBT) આગામી વિધાન પરિષદની એક બેઠક પોતાની માટે માંગી શકે છે.

ઉદ્ધવ ઠાકરે માટે વિધાન પરિષદની માંગ

સંજય રાઉતે પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ વિધાન પરિષદમાં ફરીથી પ્રવેશવા માટે આગ્રહ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેનો કાર્યકાળ મે મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. રાઉતના મતે, સંગઠન અને કાયદાકીય બાબતો માટે ઉદ્ધવ ઠાકરેની વિધાનમંડળમાં હાજરી અનિવાર્ય છે. આ અંગે આગામી એક-બે દિવસમાં અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે મોટી ડીલ, AI જગતના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી, ચીન-પાક. મોઢું જોતાં રહ્યા

વિધાનસભાનું ગણિત અને પક્ષોની સ્થિતિ

ચૂંટણી પંચે 16 માર્ચના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની 7 બેઠકો માટે ધારાસભ્યોની સંખ્યા આ મુજબ છે.

– ભાજપ (131 બેઠકો): 4 બેઠકો જીતી શકે છે.

– શિંદે જૂથ (57) અને અજિત પવાર જૂથ (40): બંને 1-1 બેઠક મેળવી શકે છે.

– MVA(શિવસેના UBT 20, કોંગ્રેસ 16, શરદ પવાર 10): ગઠબંધન જો એકસાથે રહે તો જ 1 બેઠક જીતી શકશે.

એક ઉમેદવારને જીતવા માટે પ્રથમ પસંદગીના 37 મતોની જરૂર પડશે. હવે જોવાનું એ રહેશે કે ગઠબંધનના ત્રણેય પક્ષો આ એક બેઠક માટે કેવો સમજૂતીભર્યો માર્ગ કાઢે છે.

રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારત-અમેરિકા વચ્ચે મોટી ડીલ, AI જગતના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી, ચીન-પાક. મોઢું જોતાં રહ્યા | indi…

ભારત-અમેરિકા વચ્ચે મોટી ડીલ, AI જગતના સૌથી મોટા ગઠબંધનમાં એન્ટ્રી, ચીન-પાક. મોઢું જોતાં રહ્યા | indi...

શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો | uddhav vs raj t…

શિંદે અને રાજની મીટિંગના અહેવાલો વચ્ચે ઉદ્ધવે લીધો મોટો નિર્ણય, મનસેને જોરદાર ઝટકો | uddhav vs raj t...

હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ | Hyderabad …

હૈદરાબાદમાં હચમચાવતી ઘટના, ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થિની પર ગેંગ રેપ | Hyderabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

5 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

8 months ago
રાજકોટ: કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત | Two Young Co…

રાજકોટ: કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત | Two Young Co…

2 months ago
ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે | New era in digital payments: AI agent will m…

ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે | New era in digital payments: AI agent will m…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News