gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના અણસાર! બદલાઈ શકે છે 12 મંત્રીઓ | Modi Cabinet Resh…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in INDIA
0 0
0
રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના અણસાર! બદલાઈ શકે છે 12 મંત્રીઓ | Modi Cabinet Resh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Modi Cabinet Reshuffle: 18 જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીની સાથે જ કેન્દ્રની  NDA સરકારમાં મંત્રીમંડળના ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય ગલિયારાઓમાં એવી અટકળો છે કે આ વખતે કેબિનેટમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવશે, જેમાં ઘણા રાજ્ય મંત્રીઓને હટાવવામાં આવી શકે છે. કયા મંત્રાલયોમાં ફેરફાર થશે તેની કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આશરે 12 જેટલા મંત્રીઓની ખુરશી જઈ શકે છે અથવા તેમના વિભાગ બદલાઈ શકે છે. ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપ આ મોટો નિર્ણય લેવાની ગણતરી કરી રહ્યું છે.

કેટલાક વરિષ્ઠ મંત્રીઓની થઈ શકે છે બાદબાકી

રિપોર્ટ અનુસાર, મોદી સરકારના મંત્રીમંડળમાંથી ઓછામાં ઓછા 2 કેબિનેટ મંત્રી અને 3 રાજ્ય મંત્રીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે કેબિનેટના એક વરિષ્ઠ મંત્રીને મંત્રીપદ પરથી મુક્ત કરીને દક્ષિણ ભારતના કોઈ રાજ્યમાં સંગઠનની કમાન સોંપવામાં આવી શકે છે. ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા રાજ્યસભાના સાંસદોના સ્થાને નવા અને યુવા ચેહરાઓને તક આપવાની ભાજપની યોજના છે, જ્યારે ચાલુ વર્ષે અથવા 2027ની શરૂઆતમાં નિવૃત્ત થઈ રહેલા કેટલાક મંત્રીઓને સંગઠનની જવાબદારી સોંપાઈ શકે છે.

સાથી પક્ષોને મળશે મંત્રીમંડળમાં સ્થાન

NDA સરકારમાં આ વખતે જેડીયુ (JD(U)), ટીડીપી (TDP), એનસીપી (NCP) અને આરએલએમ (RLM) જેવા સહયોગી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ફેરબદલમાં નીતીશ કુમારની JD(U) અને ચંદ્રબાબુ નાયડુની TDPને સૌથી મોટો ફાયદો થવાની આશા છે. જોકે, સાથી પક્ષોના મોટાભાગના નેતાઓને કેબિનેટ મંત્રીના બદલે રાજ્ય મંત્રી (MoS)નું પદ આપવામાં આવે તેવી શક્યતા વધુ છે. આ ઉપરાંત ભાજપના મોરચાના કેટલાક નવા નેતાઓને પણ પહેલીવાર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે.

આ મહત્ત્વના મંત્રાલયોમાં ફેરફાર થવાની શક્યતા

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના ઘણા મહત્ત્વના વિભાગોના મંત્રીઓ બદલાઈ શકે છે. જેમાં રેલવે, નાણાં, કોર્પોરેટ અફેર્સ, કોલસો, ટેક્સટાઈલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, ગ્રામીણ વિકાસ, રસાયણ અને અખાત, સહકારિતા, મત્સ્યઉદ્યોગ, જળ શક્તિ, કૃષિ અને પર્યાવરણ તેમજ કાયદા મંત્રાલય જેવા મોટા વિભાગો સામેલ છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં ભારતની પાકિસ્તાનને ફટકાર

18 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણીનું ગણિત

આગામી 18 જૂનના રોજ દેશના વિવિધ રાજ્યોની કુલ 26 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી અને પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકની 4-4 બેઠકો, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 3-3 બેઠકો, ઝારખંડની 2 બેઠકો તેમજ મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની 1-1 બેઠકનો સમાવેશ થાય છે. આ સિવાય મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 1-1 બેઠક પર પેટાચૂંટણી પણ યોજાશે. મહત્ત્વની વાત એ છે કે, જે 26 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાંથી 18 બેઠકો હાલ NDA પાસે છે, જેમાં પણ 12 બેઠકો એકલી ભાજપ હસ્તક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં ભારતની પાકિસ્તાનને ફટકાર | India Slams Pakista…

તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં ભારતની પાકિસ્તાનને ફટકાર | India Slams Pakista...

Kiran Panjwani Honored with Excellence Mentor in Modeling Award

Kiran Panjwani Honored with Excellence Mentor in Modeling Award

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબાવાળી વાવ થી પાન્છા વચ્ચે રોડ ઉપર થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલતી અં…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબાવાળી વાવ થી પાન્છા વચ્ચે રોડ ઉપર થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલતી અં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અન્ના હજારેની ભૂખ હડતાળની ચીમકીના 24 જ કલાકમાં મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, વિધાનસભાની પણ મંજૂરી …

અન્ના હજારેની ભૂખ હડતાળની ચીમકીના 24 જ કલાકમાં મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, વિધાનસભાની પણ મંજૂરી …

8 months ago
ઉત્તરાયણ આવતાં જ ચાઇનીઝ દોરાનું વેચાણ ચાલુ,ચાઇનીઝ દોરાની 662 રીલનો જથ્થો પકડાયો | accuse caught with…

ઉત્તરાયણ આવતાં જ ચાઇનીઝ દોરાનું વેચાણ ચાલુ,ચાઇનીઝ દોરાની 662 રીલનો જથ્થો પકડાયો | accuse caught with…

7 months ago
અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો ત…

અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી’ નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો ત…

9 months ago
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના | NALSA Veer Parivar Sahay…

બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના | NALSA Veer Parivar Sahay…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News