gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામનવમીના પાવનકારી પર્વ પહેલાં જ ‘ભક્તિ ફેરી’ ના માધ્યમથી રામ-મય બન્યું ‘છોટી કાશી’ | Bhakti Feri wa…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
રામનવમીના પાવનકારી પર્વ પહેલાં જ ‘ભક્તિ ફેરી’ ના માધ્યમથી રામ-મય બન્યું ‘છોટી કાશી’ | Bhakti Feri wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Ramnavami : આવતીકાલે તારીખ 6-4-2025 ને રવિવારના દિવસે મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની આરાધનાનું પર્વ રામનવમી આવી રહ્યું હોઈ, તે પહેલાં જ છોટી કાશી ગણાતા જામનગર શહેરના રામભક્તોમાં ઉત્સાહ જગાવવા માટે ગઈકાલે શુક્રવારે રાત્રે ‘ભક્તિફેરી’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતું. મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષ રામનવમીના દિવસે ભવ્યાતિભવ્ય રામસવારીનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ રામનવમીના તહેવારને લઈને જામનગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને શોભાયાત્રા રંગેચંગે યોજાવાની છે. જેના આયોજનને આખરી ઓપ આપવા માટે ગઈકાલે રાત્રે યોજાયેલી મિટિંગ પૂર્ણ થયે ઉપસ્થિત તમામ ભક્તજનોની સંગાથે ‘ભક્તિ ફેરી’ યોજાઈ હતી. 

પંચેશ્વર ટાવર પાસેના શ્રી રામદૂત હનુમાનજી મંદિરેથી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજ દાસજી મહારાજ, રાજપૂત અગ્રણી પી.ડી.રાયજાદા, વગેરેએ ભગવા ધ્વજ ફરકાવીને ભક્તિ ફેરીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

રામનવમીના પાવનકારી પર્વ પહેલાં જ 'ભક્તિ ફેરી' ના માધ્યમથી રામ-મય બન્યું 'છોટી કાશી' 2 - image આ શરૂ થયેલી ભક્તિ ફેરી મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ)ની આગેવાની હેઠળ “જય જય શ્રી રામ” ના જયઘોષ સાથે સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરે પહોંચી હતી. જ્યાં પ્રભુદર્શન કરીને મંદિર પરિસરમાં ચાલી રહેલા અખંડ રામધુનના પાઠની સાથે તમામ રામ ભક્તોએ જોડાઈને સંગીતની સાથે જય શ્રીરામની ધૂન બોલાવી હતી. ત્યાર પછી આ ભક્તિ ફેરી પુનઃ પંચેશ્વર ટાવર પરત ફરી હતી. જેમાં બન્ને આયોજક સંસ્થાના અગ્રણીઓ-કાર્યકરો ઉપરાંત શહેરના ધાર્મિક, સામાજિક, જ્ઞાતિ મંડળો, યુવક મંડળોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા, અને રામ નવમીના પાવનકારી પર્વ પહેલાં જ ‘છોટી કાશી’માં રામ-મય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
જામનગરમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવનાર નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રને જેલમાં ધકેલી દેવાયો …

જામનગરમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવનાર નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રને જેલમાં ધકેલી દેવાયો ...

વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ | After the p…

વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ | After the p...

‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર | cm yogi st…

'વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું', મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર | cm yogi st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રજાલક્ષી કામગીરીના આધારે ગુજરાતનાં પોલીસ સ્ટેશનોને રેન્કિંગ અપાશે, વર્તણૂંક અને ઉપલબ્ધતાના 80 માર્…

પ્રજાલક્ષી કામગીરીના આધારે ગુજરાતનાં પોલીસ સ્ટેશનોને રેન્કિંગ અપાશે, વર્તણૂંક અને ઉપલબ્ધતાના 80 માર્…

6 months ago
કાનપુરમાં નર્સિંગ સ્ટાફની લાપરવાહીએ નવજાતનો ભોગ લીધો, વોર્મર મશીનમાં મૂકી ભૂલી જતાં કરુણ મોત | kanpu…

કાનપુરમાં નર્સિંગ સ્ટાફની લાપરવાહીએ નવજાતનો ભોગ લીધો, વોર્મર મશીનમાં મૂકી ભૂલી જતાં કરુણ મોત | kanpu…

1 month ago
કલોલના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરી ૪૭ લાખ રૃપિયા પડાવ્યા | Retired teacher from Kalol digit…

કલોલના નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરી ૪૭ લાખ રૃપિયા પડાવ્યા | Retired teacher from Kalol digit…

3 months ago
વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘હર ઘર તિરંગા’ થીમ પર અમદાવાદમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૫ યોજાયો

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News