gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામનાથ ગામે ચોરો ત્રાટક્યા : સાડા સાત લાખના દાગીના ઉઠાવી ગયા | Thieves stole jewelry worth seven and…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
રામનાથ ગામે ચોરો ત્રાટક્યા : સાડા સાત લાખના દાગીના ઉઠાવી ગયા | Thieves stole jewelry worth seven and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા નજીક આવેલા રામનાથ ગામમાં ગઈ રાત્રે ત્રાટકેલા ચોરો એક મકાનમાંથી સાડા સાત લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ઉઠાવી ગયા હતા તેમજ ગામની દૂધ ડેરીના મકાનનું પણ તાળું તોડ્યું હતું 

રામનાથ ગામમાં ભાગોળ ફળિયામાં રહેતા બીપીન પ્રભાતસિંહ પઢિયારે વરણામા  પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતી તેમજ રામનાથ ટ્રાન્સપોર્ટ નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું. તા.6ના રોજ સવારે મારી માતા દૂધ ભરવા માટે ડેરીમાં જતા હતા ત્યારે નજીકમાં આવેલા અમારા બીજા ઘરનો દરવાજો ખુલ્લો જણાતા તેઓ પરત આવ્યા હતા અને મને જાણ કર્યા બાદ અમે બીજા ઘરે ગયા ત્યારે લાકડાના દરવાજાનો નકુચો તૂટેલો અને દરવાજો ખુલ્લો હતો અંદર મુકેલ તિજોરીનું લોક તૂટેલું તેમજ ખુલ્લી હતી અને તિજોરીના લોકરમાં મુકેલા સોનાના દાગીના જણાયા ન હતા. 

આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી મારા ઘરમાંથી 7.30 લાખ કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી આ ઉપરાંત ગામની દૂધ ડેરીનું પણ લોક તૂટેલું હતું પરંતુ તેમાંથી કોઈ વસ્તુની ચોરી થઈ ન હતી કોઈ અજાણ્યા ચોરે રાત્રે ગામમાં પ્રવેશી ચોરી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

Next Post
‘ચાલુ ડાન્સમાં અચાનક જ લાગી આગ’… 25ના મોત: ગોવા નાઈટ ક્લબ અગ્નિકાંડના ખૌફનાક VIDEO | Goa Night Clu…

‘ચાલુ ડાન્સમાં અચાનક જ લાગી આગ’... 25ના મોત: ગોવા નાઈટ ક્લબ અગ્નિકાંડના ખૌફનાક VIDEO | Goa Night Clu...

અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ, નિયમની અવગણના બદલ કાર્યવાહી | 8 properties i…

અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ, નિયમની અવગણના બદલ કાર્યવાહી | 8 properties i...

પ.બંગાળમાં બાબરી બાદ હવે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલની સ્થાપનાની જાહેરાત | after murshi…

પ.બંગાળમાં બાબરી બાદ હવે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલની સ્થાપનાની જાહેરાત | after murshi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો | Gujarat’s Central…

3 months ago
નડિયાદના ઉત્તરસંડા રોડને ‘આઈકોનિક રોડ’ બનાવવા માટે સેલ્સ ઈન્ડિયાથી ડી-માર્ટ સુધીના દબાણો દૂર કરાયા |…

કાલાવડ-જુનાગઢ ધોરી માર્ગ પર માલવાહક વાહન પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતમાં જૂનાગઢના યુવાનનું કરુણ …

1 week ago
થાન જીઆઈડીસીમાં સ્ટીકર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ‘મેજર કોલ’ જાહેર | ‘Major call’ issued after massive…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News